Saturday 29 April 2017

👀મહત્વની ઘટનાઓ👀

📝👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📝

🍂૨૯ એપ્રિલ 🍂
👀મહત્વની ઘટનાઓ👀

⚫૧૯૫૧ ➖ તિબેટ પર ચીનનાં કબ્જા વિશે હંગામી સંધિ સાથે,તિબેટિયન પ્રતિનિધી મંડળ ચીનની સરકારને મળ્યું.

⚫૧૯૬૫ ➖ 'પાકિસ્તાન અંતરિક્ષ અને ઉચ્ચ વાયુમંડળ અનુસંધાન આયોગ' (SUPARCO) દ્વારા,'રેહબર શ્રેણી'નાં સાતમાં રોકેટનું (rocket) સફળતા પૂર્વક પ્રક્ષેપણ કરાયું.

⚫૧૯૯૧ ➖ દક્ષિણ બાંગ્લાદેશનાં ચિત્તાગોંગ જિલ્લામાં,૧૫૫ માઇલ/કલાકની ઝડપનું વાવાઝોડું (cyclone) ત્રાટક્યું,જેમાં ૧,૩૮,૦૦૦ લોકોની જાનહાની થઇ અને અંદાજે ૧ કરોડ લોકો બેઘર બન્યા.

⚫૨૦૧૧ ➖ બ્રિટનના રાજકુમાર પ્રિન્સ વિલિયમના કેથરિન મિડલટન (કેટ) સાથે લગ્ન

💃🍀જ્ઞાન કી દુનિયા 🍀💃

No comments:

Post a Comment