Sunday, 30 September 2018

ðŸ’ĨtodayðŸ’ĨāŠđાāŠ‡āŠ•ોāŠ°્āŠŸ āŠ†āŠļિāŠļ્āŠŸāŠĻ્āŠŸ

*આજ રોજ લેવાયેલ હાઇકોર્ટ ઓફીસ આસિસ્ટન્ટ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને જવાબ*

👉 અંજુ બોબી જ્યોર્જ : લોન્ગ જમ્પ ( એથેલિટિક્સ )
👉 ગીત શેઠી : બિલિયર્ડસ
👉 ભારતીય બોલર ( અનિલ કુંબ્લે ) સિવાય 10 વિકેટ લેનાર બોલર : જિમ લેકર
👉 દુલીપ ટ્રોફી 2018 વિજેતા : ઈન્ડિયા બ્લુ
👉 સચિન ની 100 મી સદી : બાંગ્લાદેશ સામે
👉 એશિયન ગેમ્સ 2018 : ઇન્ડોનેશિયા
👉 એશિયન ગેમ્સ માં ભારત ને ગોલ્ડ મેડલ : 15
👉 2020 માં ઓલિમ્પિક : ટોક્યો ( જાપાન )
👉 શેરલોકસ હોમ : સર આર્થર કોનાન ડોયલ
👉 ગુરુ શિખર : રાજસ્થાન
👉 5,10,13,26,29,58,61,?
122
👉 ઈજનેર દિવસ : 15 સપ્ટેમ્બર
👉 ખેડૂત સત્યાગ્રહ કોના માટે : the peasants ( ખેડૂત )
👉 દાંડી માર્ચ : Dandi Satyagraha, was an act of *nonviolent civil disobedience*
👉 ભારતનો પહેલો under water robotics drone : EyeROV TUNA
👉 Government by people : democracy
👉 કિમ જોંગ : ઉત્તર કોરિયા
👉 પ્રથમ ભારતીય વડાપ્રધાન મોદી : પેલેસ્ટાઇન ની મુલાકાત લેનાર
👉 Candle : sun, pond : ?
Ocean
👉 Coach : sports, ? : Arjun
Dronacharya
👉 તનુજા શબ્દનો સમાનાર્થી : દીકરી
👉 કોફીનું સૌથી વધુ ઉત્પાદન : બ્રાઝીલ
👉 The National Register of Citizens (NRC) : આસામ
👉 Tadoba national park : મહારાષ્ટ્ર
👉 રાજસ્થાન રાજ્યનું પ્રથમ લાયન સફારી પાર્ક : Nahargarh Biological Park
👉 ભારતનું પ્રથમ અનુ મથક : તારાપુર એટોમિક પાવર સ્ટેશન
👉 ભારતમાં ટેલિવિઝન નો પ્રારંભ : 1959
મેન્ગૃવ ના સૌથી મોટું જંગલ : પ.બંગાળ

Monday, 24 September 2018

āŠœāŠŊંāŠĪ āŠ–āŠĪ્āŠ°ી

🌐👆🏿 *આજે જન્મદિન* 👆🏿🌐

👩🏻‍🏫➖જયંત ખત્રીનો જન્મ ગુજરાતના કચ્છ જિલ્લાનાં મુન્દ્રા ખાતે ૨૪ સપ્ટેમ્બર, ૧૯૦૯ના રોજ થયો હતો.

👩🏻‍🏫➖ભૂજમાં તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને માધ્યમિક શિક્ષણ તેઓએ મુંબઇની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાંથી કર્યું.

👩🏻‍🏫➖૧૯૩૫માં મુંબઈ નેશનલ મેડિકલ કોલેજમાંથી એલ.સી.પી.એસ.ની ડિગ્રી મેળવી શરૂઆતનાં વર્ષોમાં ત્યાં જ અને પછી માંડવી (કચ્છ)માં દાકતરી વ્યવસાય કર્યો.

👩🏻‍🏫➖ભૂજ અને મુંબઇમાં શ્રમજીવીઓની વચ્ચેના વસવાટને કારણે તે વર્ગના જીવનની વિષમતાઓનો પ્રત્યક્ષ અનુભવ તેમને થયો હતો.

👩🏻‍🏫➖તેઓ નાવિક મંડળ, કચ્છ-માંડવી તથા માંડવી નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચુક્યાં હતાં.

👩🏻‍🏫➖૬ જૂન, ૧૯૬૮ને દિવસે કેન્સરથી તેમનું માંડવીમાં અવસાન થયું હતું.

💥👁‍🗨 *વાર્તાસંગ્રહ* 👁‍🗨💥
➖ફોરાં (૧૯૪૪)
➖વહેતાં ઝરણાં (૧૯૫૨)
➖ખરા બપોર (મરણોત્તર, ૧૯૬૮)

💥👁‍🗨 *પારિતોષિક* 👁‍🗨💥
🎬તેમણે સાહિત્ય ક્ષેત્રમાં કરેલા પ્રદાન બદલ તેમનું *ઉમાસ્નેહરશ્મિ પારિતોષિકથી* સન્માન કરવામાં આવ્યું હતું.

📩🗯 *સમીર પટેલ* 🗯📩
🌐🎼 *જ્ઞાન કિ દુનિયા* 🎼🌐

ðŸ‘ĐðŸŧ‍ðŸŒū *āŠŪાāŠĶાāŠŪ āŠ­ીāŠ–ાāŠˆāŠœી āŠ•ાāŠŪા* ðŸ‘ĐðŸŧ‍ðŸŒū

🌐👆🏿 *આજે જન્મદિન* 👆🏿🌐

👩🏻‍🌾 *માદામ ભીખાઈજી કામા* 👩🏻‍🌾

🗯➖ભારતની સ્વતંત્રતા સંગ્રામમાં *પ્રથમ મહિલા ક્રાંતિકારી* તરીકેનું બહુમાન મેળવનાર માદામ ભીખાઈજી કામાનો *જન્મ તા. ૨૪/૯/૧૮૬૧* ના રોજ મુંબઈના એક શ્રીમંત પારસી પરિવારમાં થયો હતો.

🗯➖ પિતાનું નામ સોરાબજી ક્રામજી પટેલ અને માતાનું નામ જીજીબાઈ હતું.

🗯➖સોરાબજી મુંબઈના જાણીતા વેપારી હતા.

🗯➖ભીખાઈજી કામા એલેક્ઝાન્ડર પારસી ગર્લ્સ સ્કૂલમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.

🗯➖શાળાના અભ્યાસ દરમિયાન ભીખાઈજી તેજસ્વી વિદ્યાર્થીની તરીકે વર્ગમાં પ્રથમ આવતા હતા.

🗯➖નાની ઉન્બરથી જ દેશપ્રેમના બીજ તેના માનમાં રોપાઈ ચૂક્યા હતા.

🗯➖બ્રિટીશ જુલમસાળીનો તે પહેલેથી જ વિરોધ કરી હતી.

🗯➖ પોતાના દીન દુ:ખીયા ભાઈ બહેનોની સેવા કરવાનું તેને મનોમન નક્કી કરી દીધું હતું.

🗯➖સમાજસેવાની સેવા તેને પોતાના શાળા કોલેજના વર્ષો દરમિયાન જ શરૂ કરી દીધું હતું.

🗯➖ઈ.સ. ૧૮૯૭માં મુંબઈમાં પ્લેગની મહામારીનો રોગ ફેલાઈ ચૂક્યો હતો ત્યારે પોતાના જાનના જોખમે પણ લોકોની સેવામાં તેઓ લાગી ગયા હતા.

🗯➖ પ્લેગના ચેપી રોગમાં માદામ ભીખાઈજી પણ સપડાઈ ગયા હતા પરંતુ ભવિષ્યમાં બ્રિટીશરો સામે ટક્કર લેનાર આ વીરાંગનાપ્લેગના રોગનો હિંમતપૂર્વક પ્રતિકાર કર્યો.

🗯➖સમાજસેવાને મનોમન વારી ચૂકેલા માદામ ભીખાઈજી લગ્ન કરવાના વિરુદ્ધમાં હતા.

🗯➖પરંતુ પિતાના આગ્રહને વશ થઈને મોતી ઉંબરના કે.આર.કામા સાથે લગ્ન કર્યા હતા.

🗯➖લગ્ન કર્યા બાદ પણ તેમણે મન સમાજસેવા અને દેશપ્રેમ સર્વોપરી હતા.

🗯➖ એટલે તેમનું લગ્નજીવન લાંબુ સમય તાકી શક્યું નહિ.

🗯➖વારંવાર પતિ સાથે થતાં વિખવાદથી તેઓ બંને અલગ થઇ ગયા હતા.

🗯➖ આ રીતે પતિથી છૂટા પડ્યા બાદ પણ પોતાની તમામ શક્તિઓ અને પોતાનું સર્વસ્ય દેશની સમર્પિત કરી દીધું હતું.

🗯➖તેમણે *ઈ.સ. ૧૯૦૫માં ‘વંદે માતરમ’ નામનું ક્રાંતિકારી અખબાર* જીનીવાથી શરૂ કર્યું હતું. અને તેમાં તેમણે અંગ્રેજોની દમનનીતિનો ચિતાર રજૂ કર્યો.

🗯➖ તેમની તબિયત બગડતાં  મોટી બીમારીની શસ્ત્રક્રિયા કરાવવા માટે તેમને ઇંગ્લેન્ડ જવું પડ્યું ત્યાં તેમનો પરિચય શ્યામજી કૃષ્ણવર્મા સાથે થયો.

🗯➖ તે સમયે સર દોરાબજી તાતા અને વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય જેવા અન્ય ક્રાંતિકારીઓ *અભિનય ભારત*ના નામે એક મંડળી ચલાવતા હતા તેની સાથે માદામ ભીખાઈજી કામા સાથે જોડાઈ ગયા.

🗯➖ તેઓ લગભગ ૭૫ વર્ષની વયે તેઓ ભારત પાછા ફર્યા ત્યારે તેમના બંગ બીસ્તારામાંથી વંદે માતરમ લખેલા રાષ્ટ્રધ્વજો તથા આઝાદીની લડતને લગતી અન્ય સાહિત્ય પ્રાપ્ત થઇ અંગ્રેજી દ્વારા તે બધું જ સળગાવી દેવામાં આવ્યું હતું.

🗯➖પોતાના જીવનની અંતિમ ક્ષણો સુધી ભારતની આઝાદીમો મંત્ર જાપ કરતા રહેનાર આ મહાન ક્રાંતિકારી સ્ત્રીરત્ન ની ૧૩ ઓગસ્ટ ૧૯૩૮ના રોજ અવસાન થયું .

🗯➖ *“ જુલમશાહી નો પ્રતિકાર કરવો તે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવા સમાન છે.”* તેમનો જીવનમંત્ર હતો.

🕺💃 *સમીર પટેલ* 💃🕺
👩🏻‍🏫☄ *જ્ઞાન કિ દુનિયા* ☄👩🏻‍🏫

Thursday, 20 September 2018

✨ *āŠŪāŠđāŠĪ્āŠĩāŠŠૂāŠ°્āŠĢ āŠĩ્āŠŊāŠ•્āŠĪિāŠ“āŠĻા āŠŪાāŠļિāŠ• āŠĩેāŠĪāŠĻ (āŠ°ૂāŠŠિāŠŊાāŠŪાં)*✨

✨ *મહત્વપૂર્ણ વ્યક્તિઓના માસિક વેતન (રૂપિયામાં)*✨

✨ *રાષ્ટ્રપતિ :* 5,00,000

✨ *ઉપરાષ્ટ્રપતિ :* 4,00,000

✨ *લોકસભાના સ્પીકર :* 1,25,000

✨ *રાજ્યપાલ :* 3,50,000

✨ *સુપ્રીમ કોર્ટ  મુખ્ય જ્જ :* 2,80,000

✨ *સુપ્રીમ કોર્ટ અન્ય જ્જ :* 2,50,000

✨ *હાઈ કોર્ટે મુખ્ય જ્જ :* 2,50,000

✨ *હાઈ કોર્ટ અન્ય જજ :* 2,25,000

✨ *CAG  :*  90,000

✨ *મુખ્ય ચૂંટણી કમિશનર :* 90,000

✨ *એટર્ની જનરલ :* 90,000

Wednesday, 5 September 2018

🌀 *āŠŪāŠđાāŠ—ુāŠœāŠ°ાāŠĪ āŠĻા āŠ…āŠ—āŠĪ્āŠŊāŠĻા āŠŦેāŠ•āŠŸ*🌀

🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺

🌀 *મહાગુજરાત ના અગત્યના ફેકટ*🌀

〰〰〰〰〰〰〰〰〰〰
💁‍♂🌀👉_*M@Ranaaaaaaaaaaaa_*

💁‍♂મહાગુજરાત આંદોલન ની શરુઆત કયારે થઇ.?

⏩8 ઓગસ્ટ 1951

⏩8 ઓગસ્ટ 1956✅💯

💁‍♂ ધાર કમિશન ની રચના કયારે થઇ.?

⏩1953

⏩1947

⏩1948✅💯

💁‍♂ 1951 માં મહાગુજરાત સિમાસમિતિની રચના કોની અાગેવાની મા કરાઇ.?

⏩હિંમતલાલ શુક્લ

⏩સર પુરુષોત્તમ દાસ✅💯

💁‍♂ ગુજરાતી સાહિત્ય પરિષદ ની કઇ બેઠક માં મહાગુજરાત ની લોકૈષણા વ્યકત કરવામા આવી હતી.?

⏩ 1951

⏩1952✅💯

⏩1955

💁‍♂ પહેલી મહાગુજરાત પરિષદ કોના અધ્યક્ષ સ્થાને મળી હતી.?

⏩ હિંમતલાલ શુક્લ ✅💯

⏩ પુરુષોત્તમ દાસ

💁‍♂ ગુજરાતની સાહિત્ય પરિષદની 1952 ની નવસારી બેઠકમા કયા સાહિત્યકારે મહાગુજરાત માટેની લોકૈષણાનો પ્રસ્તાવ રજુ કયાઁ હતો.?

⏩ કૃષ્ણલાલ જવેરી ✅💯

⏩ જયંતિ દલાલ

⏩ઇંન્દુલાલ યાજ્ઞિક

💁‍♂ મહાગુજરાત વખતે રચાયેલ કૃતિ " *સિસક રહી ગાધી કી ધરતી, બિગડ ગઇ જબ બાત,થી* ની રચના કોણે કરી હતી.?

⏩ હરિહર ખંભોળજા

⏩હ્મમકુમાર ભટૃ

⏩પ્રદિપજીએ✅💯

💁‍♂ મહાગુજરાત જનતા પરિષદ ના મહામંત્રી કોણ હતા.?

⏩ હરિહર ખંભોળજા✅💯

⏩મહેન્દ્ર મેઘાણી

💁‍♂"" *_મહાગુજરાત નો જંગ_* "" પુસ્તક ના લેખક કોણ છે.?

⏩ યસપાલ પરિખ✅💯

⏩ ઇન્દુલાલ યાજ્ઞિક

💁‍♂" *_લે કે રહેગે મહાગુજરાત_* " પુસ્તક ની રચના કોણે કરી હતી.?

⏩ જયંતિ દલાલ

⏩ બ્રહ્મકુમાર ભટૃ✅💯

⏩ ઇન્દુચાચા

💁‍♂ _ગુજરાત કે નેહરુ ઇન્દુચાચા_ સુત્ર  કોણે આપ્યુ હતું .?

⏩ સનત મહેતાએ

⏩ રણજીત શાસ્ત્રીએ✅💯

💁‍♂ મહાગુજરાત આંદોલન દરમિયાન ઇન્દુલાલ યાજ્ઞિક કે કયા સ્થળ થી પદ યાત્રા કાઢી હતી.?

⏩ અમદાવાદ થી વડોદરા

⏩ અમદાવાદ થી પાટણ

⏩ વડોદરા થી પાટણ ✅💯

⏩ પાટણ થી વડોદરા

💁‍♂ મહાગુજરાત આંદોલન દરમિયાન *""મહાગુજરાત સાપ્તાહિક""* ના તંત્રી તરીકે કોણે સેવા આપી હતી.?

⏩  જયંતિ દલાલ

⏩ મહેન્દ્ર મેઘાણી ✅💯

⏩ સતન મહેતા

💁‍♂ મહાગુજરાત આંદોલન :નીરક્ષીર'  પુસ્તક ના લેખક કોણ છે.?

⏩ જયંતિ દલાલ

⏩ ઇશ્વર પેટલીકર✅💯

💁‍♂ શહિદ સ્મારક સત્યાગ્રહ કેટલા દિવસ ચાલ્યો હતો.?

⏩266

⏩226✅💯

⏩224

💁‍♂ શહિદ સ્મારક સત્યાગ્રહ નુ નેતૃત્વ કોણે કયું હતુ.?

⏩ જયંતિ દલાલ ✅💯

⏩ પ્રબોધ રાવળ

⏩હરિહર ખંભોળજા

💁‍♂ શહિદ સ્મારક નુ ઉદ્ ગાટન કોણે કયુઁ હતું .?

⏩ જયપ્રકાશ નારાયણ

⏩ ઇન્દુલાલ યાજ્ઞિક ✅💯

💁‍♂ શહિદ સ્મારક નો ઉકેલ કયા મુખ્યમંત્રી ના સમય મા આવ્યો.?

⏩ જીવરાજ મહેતા

⏩ બળવંતરાય મહેતા

⏩ હિતેન્દ્ર દેસાઇ✅💯

💁‍♂ શહિદ સ્મારક આંદોલન દરમિયાન ઓરિસ્સા ના કયા મહાનુભાવે પોતાના રાજય માંથી સંત્યાગ્રહીઓ મોકલવા માટે મંજુરી માંગી હતી.?

⏩  મોહન મિત્રા✅💯

⏩ચારુમતી મિત્રા

💁‍♂ '"જન આંદોલન : મહાગુજરાત પુસ્તક ના લેખક કોણ છે.?

⏩ જયંતિ દલાલ

⏩ ઇન્દુચાચા

⏩ હરિહર ખંભોળજા✅💯

💁‍♂ 1956 મા રચાયેલા દ્રિભાષી  મુબંઇ રાજ્ય માં મહારાષ્ટ્ર અને ગુજરાત મા મળીને કુલ કેટલા જીલ્લા હતા.?

⏩ 55

⏩49

⏩43✅💯

💁‍♂ ગુજરાત સિમા સમિતિ ની પ્રથમ બેઠક કયા યોજાઇ હતી.?

⏩ અમદાવાદ

⏩ આણંદ

⏩ વલ્લભવિધાનગર✅💯

⏩ ડાંગ

💁‍♂ મહાગુજરાત પરિષદ ના પ્રમુખ કોણ હતા.?

⏩હિંમતલાલ શુક્લ ✅💯

⏩ ઇન્દુલાલ યાજ્ઞિક

💁‍♂ મહાગુજરાત પરિષદ ના ઉપપ્રમુખ કોણ હતા.?

⏩ ઇન્દુલાલ યાજ્ઞિક ✅💯

⏩ભાઇલાલ પટેલ

⏩પ્રબોધ રાવળ

💁‍♂ મહાગુજરાત પરિષદે કયુ સુત્ર આપ્યું હતુ.?

⏩ લાઠી ગોલી કી સરકાર નહી ચલેગી✅💯

⏩ ગુજરાત કે નેહરુ ઇન્દુચાચા

💁‍♂ મહાગુજરાત આંદોલન કારીઓએ મહાગુજરાત નુ જાહેરનામુ કયારે બહાર પાડયું .?

⏩1960

⏩1959

⏩1957✅💯

💁‍♂ દ્રિભાષી મુંબઈ રાજયના વિભાજનના બિલને કયા રાષ્ટ્રપતિ એ  મંજુરી આપી.?

⏩ ડો. રાજેન્દ્ર પ્રસાદ✅💯

⏩ ડો.સવઁપલ્લી રાધાકૃષ્ણન

💁‍♂ ડાંગની ભાષા મરાઠી છે. તેવા મુંબઈ ના મુખ્યપ્રધાન ખેર અને મોરાજી દેસાઇના વિધાન સામે કયા ગુજરાતી સંગીત કારે સિંહ ગજઁના કરી વિરોધ નોધાવ્યો હતો.?

⏩ રણછોડભાઈ ઉદયરામ

⏩ કૃષ્ણસંકર શાસ્ત્રી

⏩ઓમકારનાથ ઠાકુર ✅💯

💁‍♂ લોકસભામાં દ્રિભાષી રાજય રચવાનો ઠરાવ કેટલા મતથી પસાર થયો.?

⏩241✅💯

⏩236

⏩214

〰〰〰〰〰〰〰〰〰〰

🔴🔝🔴👉🏻 _*M@Rana*_
🔺🔜🔴👉🏻 *9624091055*

ðŸŒđāŠĩિāŠ·āŠŊ : āŠĩિāŠœ્āŠžાāŠĻ āŠ…āŠĻે āŠŸેāŠ•āŠĻોāŠēોāŠœી

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
📚સવાલ જવાબ & કરંટ ગ્રુપ 📚
🎯મોહિતભાઈ & કંપની👮🏻‍♂
🌹વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

💡 તાજા જન્મેલા બાળકના હાડકા કેટલા હોઈ છે ?

〰 ૩૦૦✔
〰 ૨૧૨
〰 ૨૦૬
〰 ૨૨૪

💡પુક્ત વયની વ્યક્તિમાં કેટલા હાડકા હોઈ છે ?

〰 ૩૦૦
〰 ૨૧૨
〰 ૨૦૬✔
〰 ૨૨૪

💡હાડકાના કેટકા પ્રકાર હોઈ છે ?

〰 ૧
〰 ૨✔
〰 ૩
〰 ૪

💡મનુષ્યના મસ્તિક (માથામાં) કેટલા હાડકા હોઈ છે ?

〰 ૩૫
〰 ૧૮
〰 ૨૯✔
〰 ૧૨

💡મનુષ્યના મેરુદંડ (મણકામાં) કેટલા હાડકા હોઈ છે ?

〰 ૩૩✔
〰 ૨૨
〰 ૧૨
〰 ૨૬

💡મનુષ્યની પાંસળીઓમાં કેટલા હાડકા હોઈ છે ?

〰 ૩૮
〰 ૨૯
〰 ૨૪✔
〰 ૩૫

💡મનુષ્યની છાતીમાં કેટલા હાડકા હોઈ છે ?

〰 ૩૮
〰 ૨૯
〰 ૨૫✔
〰 ૩૫

💡ઉરોસ્થીમાં કેટલા હાડકા હોઈ છે ?

〰 ૨
〰 ૧✔
〰 ૬
〰 ૮

💡મનુષ્ય કંકાલ ના કેટલા ભાગ પડે છે ?

〰 ૨✔
〰 ૪
〰 ૬
〰 ૮

💡પાચનની શરૂઆત કયા અંગથી થાય છે ?

〰 મો✔
〰 જઠર
〰 નાનનું આંતરડુ
〰 મોટુ આંતરડુ

💡 દૂધિયા દાંતની સંખ્યા કેટલી હોઈ છે ?

〰 ૨૬
〰 ૨૮
〰 ૨૦✔
〰 ૨૨

💡લાળગ્રંથીની કેટલી જોડ હોઈ છે ?

〰 ૬
〰 ૩✔
〰 ૪
〰 ૭

💡નીચેનામાંથી ક્યાં ખોરાકનું પાચન થતું નથી ?

〰 અન્નનળી✔
〰 જઠર
〰 નાનું આંતરડુ
〰 મોટું આંતરડુ

💡ક્યાં અંગમાં ખોરાક જંતુ મુક્ત થાય છે ?

〰 અન્નનળી
〰 યકૃત
〰 મોટું આંતરડુ
〰 જઠર✔

💡નીચેનામાંથી જઠર રસમાં કયો ઉત્સેચક ઉત્પન્ન થતો નથી ?

〰 પેપ્સિન
〰 રીનીન
〰 મ્યુસીન
〰 ટાઈલિન✔

💡 નાના આંતરડાની લંબાઈ કેટલી હોઈ છે ?

〰 ૨૩ ફૂટ
〰 ૨૧ ફૂટ✔
〰 ૧૩ ફૂટ
〰 ૧૨ ફૂટ

💡નાના આંતરડાના અગ્રભાગને શું કહેવાય છે ?

〰 યકૃત
〰 પકવાશય ✔
〰 નાનુ આંતરડુ
〰 મોટુ આંતરડુ

🌷 મહેશકુમાર - ૬૩૫૨૧૦૪૬૨૨ 🌷

Tuesday, 4 September 2018

ðŸŒļðŸŒļ *āŠ—ાંāŠ§ીāŠœી āŠļ્āŠŠેāŠķિāŠŊāŠē*ðŸŒļðŸŒļ

📚   *સવાલ જવાબ&કરંટ ગ્રુપ*📚
〰〰〰〰〰〰〰〰〰〰
🌸🌸 *ગાંધીજી સ્પેશિયલ*🌸🌸
〰〰〰〰〰〰〰〰〰〰

🎭 ગાંધીજી ઉપર ઊંડો પ્રભાવ પાડનાર નિબંધ 'સવિનય કાનૂનભંગની ફરજ (ઓન ધી ડ્યુટી ઓફ સિવિલ ડીસઓબીડીયન્સ) કોના દ્વારા લખવામાં આવ્યો હતો?

૧ મહાદેવ રાનડે
૨ મહાદેવભાઈ દેસાઈ
૩ હેનરી ડેવિડ થોરો✅
૪ જ્હોન રસ્કિન

🎭 પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાનો સૌ પ્રથમ વિચાર કોણે રજૂ કર્યો હતો?

૧ અટલબિહારી વાજપેયી
૨ નરેન્દ્ર દામોદરદાસ મોદી
૩ જીવરાજ મહેતા
૪ એલ.એમ.સંઘવી✅

🎭 મારે વૈકુંઠ નથી જાવું પુસ્તકના લેખક કોણ છે?

૧ નરસિંહ મહેતા
૨ લિયો ટોલ્સટોય✅
૩ હરીન્દ્ર દવે
૪ મીરાં બાઈ

🎭 ગાંધીજીને સત્યાગ્રહ શબ્દ કયાથી ધ્યાનમાં આવ્યો હતો?

૧ થોરોના નિબંધમાથી
૨ અન ટુ ધી લાસ્ટમાંથી
૩ પેસિવ રેજિસ્ટનમાંથી✅
૪ એક અને ત્રણમાંથી

🎭 ગાંધીજીના આર્થિક વિચારોને ધાર્મિક રંગ આપવામાં કયા વિચારકનો ફાળો સૌથી વધુ ગણાય?

૧ જ્હોન રસ્કીન✅
૨ ગોપાલકૃષ્ણ ગોખલે
૩ હેનરી ડેવિડ થોરો
૪ શ્રીમદ રાજચંદ્ર

🎭 ગાંધીજીના મનમાં અહિંસક પ્રતિકારની કલ્પનાનું બીજારોપણ શુ વાંચીને થયું હતું?

૧ નમર્દનું દાંડીયો
૨ શામળ ભટ્ટના છપ્પા ✅
૩ અખાના છપ્પા
૪ આમાંથી કોઈ નહિ

🎭 પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની શરૂઆત કયા વડાપ્રધાનથી થઈ છે?

૧ મનમોહનસિંહ
૨ અટલબિહારી વાજપેયી✅
૩ લાલબહાદુર શાસ્ત્રી
૪ હશે કોક આપડે શુ? 😄

🎭 સત્યાગ્રહ શબ્દ દક્ષિણ આફ્રિકાની લડત માટે ગાંધીજીએ પ્રયોજયો તે પહેલાં તેઓ કયો શબ્દ પ્રયોજવા વિચારી રહયા હતા?

૧ પેસિવ રેજિસ્ટન
૨ પેસિવ એક્ઝિસ્ટિંગ
૩ એક અને બે બન્ને
૪ માત્ર એક ✅

🎭 ગાંધીજીને સર્વોદય વિચારની પ્રેરણા આપનાર કોણ હતું?

૧ તેમના પિતાજી
૨ જ્હોન રસ્કીન✅
૩ લિયો ટોલ્સટોય
૪ આ બધા

🎭 અંગ્રેજી કેળવણી, વકીલ, ડૉકટરોની સખત શબ્દોમાં ટીકા ગાંધીજીએ તેમના કયા પુસ્તકમાં કરી છે?

૧ સત્યના પ્રયોગો
૨ યંગ ઇન્ડિયા
૩ હિંદ સ્વરાજ✅
૪ અન ટૂ ધી લાસ્ટ

🎭 ગાંધીજીએ ઇ.સ.૧૯૧૬ માં અમદાવાદમાં કયા હોલમાં સર્વજ્ઞાતિ પરિષદ યોજી હતી?

૧ આંબેડકર હોલ
૨ ટાઉન હોલ
૩ પ્રેમાભાઈ હોલ✅
૪ ટાગોર હોલ

🎭 ગાંધીજીએ લિયોટોલસ્ટોયને ઈ. સ ૧૯૧૦માં કયા પુસ્તકની નકલ  મોકલી હતી?

૧ હિંદ સ્વરાજ✅
૨ સર્વોદય
૩ મંગલ પ્રભાત
૪ આપેલ તમામની

🎭 ગાંધીજીએ સૌપ્રથમ વકીલાત કયા શરૂ  કરી?

૧ મુંબઈ ✅
૨ રાજકોટ
૩ અમદાવાદ
૪ દક્ષિણ આફ્રિકા

💁🏻‍♂  *મુંબઈમાં મોમીબાઈ નો કેસ લડ્યા હતા નામ યાદ રાખજો એ પણ પુછાસે*

🎭 ગાંધીજીના દક્ષિણ આફ્રિકામાં કેટલા મિત્રો હતા?

૧ ૬
૨ ૫
૩ ૪
૪ ૩✅

🎭  ગાંધીજીને વકીલાતના પ્રથમ કેસમાં કેટલા રૂપિયા પ્રાપ્ત થયા હતા?

૧ ૧૦૦ રૂપિયા
૨ ૫૦ રૂપિયા
૩ ૩૦ રૂપિયા ✅
૪ ૧૦ રૂપિયા

💁🏻‍♂ *૧૦ રૂપિયા ધોરણ ૬ મા શિષ્યવૃત્તિ મળી હતી*

🎭 ગાંધીજીના દક્ષિણ આફ્રિકા ના ત્રણ મિત્રોમાં મહિલા મિત્રનું નામ શું હતું?

૧ ટેસી થોમસ
૨ હેલનબેક
૩ સ્લેઝિન✅
૪ એલિઝાબેથ બેથ

✍🏻📖 *Sharing is Caring*📖✍🏻

*Copy* કરી જરુરીયાતમંદને *Share* કરો ✍🏻...