Monday, 27 August 2018

ðŸŒģ āŠļāŠŪāŠ—્āŠ° āŠ­ાāŠ°āŠĪāŠŪાં āŠ•્āŠŊાં āŠ°āŠ•્āŠ·ાāŠŽંāŠ§āŠĻ āŠĻāŠĨી āŠ‰āŠœāŠĩાāŠĪી ?

👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂

📖✍🏻 *શક્તિ*

🌳 સમગ્ર ભારતમાં ક્યાં રક્ષાબંધન નથી ઉજવાતી ?

*પાટણ જિલ્લા નાસમી તાલુકાના ગોધાણા ગામમાં ઈસ1660- 65 ની સાલમાં એક ઐતિહાસિક ઘટના ઘટી જેમાં લોલાડા ના વંશજ ગોધાજી રાઠોડના લગ્ન ચાલુ હતા અને ખબર પડી કે કસાઈઓ ગામની ગાયો ને ચોરી કરી લઇ જઇ રહ્યા છે ત્યારે લગ્ન મંડપમાંથી ઉભા થઇ ગાયોની રક્ષા કાજે ધીંગાણે ચડયા લડતા-લડતા તેમનું મસ્તક દાદકા ગામના સીમાડામાં કપાય છે ને ધડ ગોધાણા ગામની સીમમાં આવીને પડે છે તે જગ્યાએ તેમની કાંભી મૂકવામાં આવે છે જ્યાં આજે ઞોધણશા દાદા નું ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે ત્યારબાદ ઞોધાજી ના નામ ઉપરથી ગોધાણા ગામની સ્થાપના થાય છે*

👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂

*આ ઘટનાને થોડા દિવસો પછી ગામમાં રક્ષાબંધનના દિવસે એ સમયમાં બળેવીયા દોડાવવાની પ્રથા હતી ગામની બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે ઉત્સાહિત હતી સમગ્ર ગામ મા રક્ષાબંધનની ઉજવણી લઈને અનેરો આનંદ હતો ત્યારે બળેવીયા બનેલા ગામના ચાર યુવાનો તળાવમાં ડૂબી જાય છે ઘણી શોધખોળ કરવા છતાં તેમનો પત્તો મળતો નથી ગામ લોકો તેમને મૃત સમજી મરણવિધી ની ક્રિયાઓ પણ કરી દેવામાં આવે છે ત્યારે રક્ષાબંધનની ઉજવણીનો ઉત્સાહ ચાર  બહેનો એ પોતાના વીર ગુમાવતા રક્ષાબંધનની ઉજવણી અધૂરી જ રહી ગઈ  જેના કારણે સમગ્ર ગામે રક્ષાબંધનની ઉજવણી કરી નહીં બરાબર 28 દિવસ પછી ભાદરવા સુદ તેરસના દિવસે આ ગોધા દાદા  ગામના એક પટેલના સ્વપ્નમાં આવી અને તળાવ ઉપર હાજર રહેવા જણાવી એ તળાવમાંથી બળેવીયા યુવાનો જીવંત બહાર કાઢે છે ત્યારે ગામમાં આનંદની લાગણી વ્યાપી જાય છે અને બહેનો પોતાની અધુરી રક્ષાબંધન બળેવીયા યુવાનોને રાખડી બાંધી અને ઉજવે છે ત્યારથી આજદિન સુધી ગોધાણા  ગામ માં શ્રાવણ સુદ પૂનમ ના બદલે ભાદરવા સુદ અગિયારસના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે ગામમાં દાદાના મંદિરે મેળો ભરાય સે જ્યાં હજારોની મેદની ઉમટી પડે છે*

👆🏻👆🏻👆🏻👆🏻 👆🏻👆🏻👆🏻

💁🏻‍♂ *ગોધાણા ના ગાડા ભાઈ બારોટ (ઇતિહાસકાર) ના જણાવ્યા પ્રમાણે અમારા ગામમાં આજથી પાંચસો વર્ષ પૂર્વે રક્ષાબંધનના દિવસે ચાર બળેવીયા યુવાનો તળાવમાં સ્નાન કરવા પડે છે અને ડૂબી જાય છે તેમને મૃત સમજી ગામલોકો મરણ વિધિ ની ક્રિયાઓ પણ કરી નાખે છેબરાબર 28 દિવસ પછી ગામના એક પટેલના સ્વપ્નમાં ગોધણસા દાદા આવી અને સવારે ચારેય યુવાનો ને તળાવમાંથી જીવીત બહાર કાઢે છે ત્યારથી અમારુ ગામ આજદિન સુધી રક્ષાબંધનની ઉજવણી ભાદરવા સુદ તેરસના દિવસે કરે છે*

*--------------------------------*

⭐⭐👮‍♂🚓👈🏻 *શક્તિ ગઢવી 9978664100*

ðŸ’Ē Don't be confused - 45 ðŸ’Ē

💢 Don't be confused - 45 💢

〽️ ગ્રામ પંચાયતમાં ઓછામા ઓછા કેટલા સભ્યો હોય છે?
👉 7

〽️ તાલુકા પંચાયતમાં ઓછામા ઓછા કેટલા સભ્યો હોય છે?
👉 15

〽️ જિલ્લા પંચાયતમાં ઓછામા ઓછા કેટલા સભ્યો હોય છે?
👉 31

👌 Logic : 7×2+1 = 15
                 15×2+1 = 31
@preyogeshsoneri

*study- step to real world*

*Thanks👉🏻૨૦૧૩ માં નવા બનેલાં જિલ્લા*

Triak👉🏻
GM💐 ABCD M

G⛰ ગીર સોમનાથ
M🌊 મહીસાગર
A⛰ અરવલ્લી
B🌊 બોટાદ
C⛰ છોટાઉદપુર
D🌊 દાહોદ
M⛰ મોરબી

*🖋 Sicret*

નાગલેન્ડ રાજ્યની સ્થાપના ક્યારે થઈ ?

〰 ૧૯૬૩

☄ઈ.સ ૧૯૭૨માં ક્યાં નવા ત્રણ રાજ્યની રચના થઇ ?

〰 મણિપુર - ત્રિપુરા અને મેધાલય

☄ સિક્કિમ રાજ્યની સ્થાપના ક્યારે થઈ ?

〰 ૧૯૭૫

*study - step to real world*

*study -  step to real world*

૧)🏵 ચેહરા મા ૧૪ હાડકા
૨)🏵 ખોપરી મા ૦૮
૩)🏵 છાતી મા ૨૪+૧=૨૫
૪)🏵 હાથ મા ૩૦
૫)🏵 પગ મા ૩૦
૬)🏵 કરોડરજ્જુ મા ૩૩

🖋sicret

Sunday, 26 August 2018

ðŸđðŸđ āŠŠ્āŠ°ાāŠšીāŠĻ āŠ­ાāŠ°āŠĪāŠĻું āŠ§ાāŠĪુāŠĩિāŠĶ્āŠŊાāŠŪાં āŠŠ્āŠ°āŠĶાāŠĻ:

⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳

🍹🍹  પ્રાચીન ભારતનું ધાતુવિદ્યામાં પ્રદાન:

⛳⛳  પ્રાચીન ભારતની સિંધુખીણ સંસ્કૃતિનના અવશેષોમાંથી કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવે છે.

⛳⛳  કૃષાણ વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે.

⛳⛳  10મી અને 11મી સદીથી ભારતમાં ધાતુશિલ્પો બનાવવાની કલા પૂરજોશમાં શરૂ થઈ.

⛳⛳ દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમય દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ધાતુશિલ્પો તૈયાર થયાં.

⛳⛳  આ સમયમાં તૈયાર થેયેલું મહાદેવ નટરાજનું જગવિખ્યાત શિલ્પ પ્રાચીન ભારતની ધાતુવિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે.

⛳⛳  આ શિલ્પ આજેચેન્નઇના સંગ્રહાલયમાં સંગૃહીત છે.

⛳⛳  ચેન્નઈના સંગ્રહાલયમાં ધનુષધારી રામની ધાતુપ્રતિમા સંગૃહીત છે.

⛳⛳ ગુપ્ત રાજાઓના સમયની સારનાથમાંથી પ્રાપ્ત થયેલી બુદ્ધની ધાતુપ્રતિમા, નાલંદા અને સુલતાનગંજમાંથી મલી આવેલી બુદ્ધની તાંબાની મૂર્તિઓ તથા મથુરામાંથી મળેલી જૈન પ્રતિમા ધાતુવિદ્યાના શ્રેષ્ઠ નમૂના છે.

⛳⛳  ધાતુઓમાંથી બનાવેલાં કલાત્મક દેવ-દેવીઓ, પશુ-પંખીઓ, હીંચકાની સાંકળો, સોપારી કાપવાનીવિવિધ પ્રકારની સૂડીઓ, કલાત્મક દીવીઓ વગેરે ધાતુશિલ્પોમાં મહત્વનાં ગણાય છે.

🖊🖊🖊🖊🖊🖊🖊🖊🖊🖊🖊

🍁🍁 āŠŠ્āŠ°ાāŠšીāŠĻ āŠ­ાāŠ°āŠĪāŠŪાં āŠ—āŠĢિāŠĪāŠķાāŠļ્āŠĪ્āŠ°āŠŪાં āŠļાāŠ§ેāŠēી āŠŠ્āŠ°āŠ—āŠĪિ:

💒💒💒💒💒💒💒💒💒💒

🌺🌺  'ગૃત્સમદ' નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય (0) લગાવીને લખવાની પ્રક્રિયા શોધી હતી.

🌺🌺  પ્રાચીન ભારતના ગણિતશાસ્ત્રીઓએ 1 ની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓનાં નામ નક્કી કર્યાં હતાં.

🌺🌺 'મોહેં-જો-દડો' અને 'હડપ્પા'ના અવશેષોમાં માપવા અને તોલવા માટેનાં સાધનોમાં 'દશાંશ-પદ્વતિ' હતી,

🌺🌺  તેનો પરિચય પ્રાચીન સમયમાં 'મેઘાતિથી' નામના ગણિતશાસ્ત્રીએ આપ્તો હતો.

🌺🌺  ઇ.સ. 1150માં મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે 'લીલાવતી ગણિત' નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો.

🌺🌺  આ ઉપરાંત, તેમણે બીજગણિત, અંકગણિત, અને ખગોળશાસ્ત્ર પર પણ ગ્રંથો લખ્યા હતા.

🌺🌺  તેમણે + (સરવાળા) અને - (બાદબાકી)ની શોધો કરી હતી.

🌺🌺  ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારોની શોધ કરી હતી.

🌺🌺  ગણિતશાસ્ત્રી આપસ્તંભે શલ્વસૂત્રોમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે આવશ્યક વિવિધ વેદીઓનાં પ્રમાણ નક્કી કર્યાં હતાં.

🌺🌺  ગણિતશાસ્ત્રી બોધાયને અને કાત્યાયને પોતાના ગ્રંથોમાં ગણિતશાસ્ત્રનાં વિવિધ પાસાં વિશે ચર્ચા કરી હતી.

🖊HAPPY TO HELP 🖊

☔☔☔☔☔☔☔☔☔☔

🌙HAPPY TO HELP🌙

🍁🍁  પ્રાચીન ભારતમાં ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ:

🍬🍬  ભારતે વિશ્વને શુન્યની સંજ્ઞાની, દશાંશ-પદ્ધતિની, બીજગણિત, રેખાગણિત અને વૈદિક ગણિતની તથા બોધાયનનો પ્રમેય વગેરે શોધો આપી છે.

🍬🍬  મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે શુન્ય(0)ની સંજ્ઞાની અને દશાંશ-પદ્ધતિની શોધ કરી હતી.

🍬🍬  તેમણે તેમના 'આર્યભટ્ટીયમ્' ગ્રંથમાં (પાઈ)ની કિંમત (3.14) જેટલી થાય છે એવુંજણાવ્યું હતું.

🍬🍬  તેમણે પ્રતિપાદન કરેલું છે કે, ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક પાઈ છે.

🍬🍬  આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપી છે.

🍬🍬   તેથી આર્યભટ્ટેને 'ગણિતશાસ્ત્રના પિતા' કહેવામાં આવે છે.

🍬🍬  આર્યભટ્ટે 'દસગીતિકા' અને 'આર્યસિદ્વાંત' નામના ગ્રંથો લખ્યા હતા.

🍬🍬  'આર્યસિદ્ધાંત' ગ્રંથમાં તેમણે જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોને સંક્ષેપમાં વર્ણવ્યા છે.

🍬🍬  તેમણેબીજગણિત, અંકગણિત અને રેખાગણિતના મુળભૂત પ્રશ્નોના ઉકેલ શોધ્યો હતો.

👇👇👇👇👇👇👇👇👇👇

🖊🖊🖊āŠĩિāŠœ્āŠžાāŠĻ 🖊🖊🖊🖊

🖊🖊🖊વિજ્ઞાન 🖊🖊🖊🖊

ગોઈટર નામનો રોગ કયા અંતઃ સ્ત્રાવની ઉણપથી થાય છે.?
👉 થાયરોકિસન

🍹કઇ વનસ્પતિમાં કલિકા સર્જન કે પુનઃસર્જન પ્રજનન થાય છે?
📌પ્લેનેરીયા

🌺પૃથ્વી ઉપર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ કઇ છે.?
📌એલ્યુમિનિયમ

🌺મગજના તળિયે કઇ અંતઃસ્તાવી ગ્રંથી આવેલી છે.?
📌એડ્રિનલ ગ્રંથી

🌺કઇ વસ્તુ અપારદર્શક છે.?
📌અરીસો

🌺પારો કઇ રીતે ગરમ થાય છે.?
📌ઉષ્માવહન

🌺કયા મૂળમાં ખોરાક સંગ્રહ થતો નથી.
📌વડવાઇ

🖊created by ashvin Prajapati 🖊

ðŸŒģ *āŠ•્āŠĩિāŠ āŠĩિāŠœ્āŠžાāŠĻ* ðŸŒģ

🌳 *ક્વિઝ વિજ્ઞાન* 🌳

📖✍🏻 *શક્તિ*

1🌳 *નેનો ટેકનોલોજી* શબ્દ નો પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો?
1.રિચાર્ડ ફેઈનમેન
2.રિચાર્ડ સ્મોલી
3.એરિક ડ્રેક્સલર✅
4.રોબર્ટ કાર્લ

2🌳 *નેનો* શબ્દ નો ગ્રીક ભાષામાં અર્થ કયો થાય છે?
1.વામણું✅
2.મોટું
3.લાંબુ
4.વામન

3🌳 કોની તલવાર પર કાર્બનના નેનો કણ જોવા મળ્યા હતાં?
1.ટીપું સુલતાન✅
2.રાણી લક્ષ્મીબાઈ
3.શિવાજી
4.મહારાણા પ્રતાપ

4🌳 પુરાતનકાળ માં ઇજિપ્શિયન લોકો શાનો ઉપયોગ આંખ ના મેકઅપ માટે કરતા હતા?
1.નેનો ગોલ્ડ
2.નેનો એલ્યુમિનિયમ
3.નેનો લેડ✅
4.નેનો સિલ્વર

5🌳 કુલેરીન નું બંધારણ કોના જેવું છે?
1.હીરો
2.એમોફર્સ
3.ગ્રેફાઈટ✅
4.ગ્લાસ કાર્બન

6🌳કયો પદાર્થ પ્રકાશના પરાવર્તન ના કારણે દેખાય છે?
1.સૂર્ય
2.ચંદ્ર✅
3.ઉલ્કા
4.ગેલેક્ષી

7🌳 વોલ્ટના કોષમાં એનોડ તરીકે ની કઈ પ્લેટ હોય છે?
1.ઝીક
2.ગ્રેફાઈટ
3.એલ્યુમિનિયમ
4.કોપર✅

8🌳 સૂર્યના ગર્ભમાં દ્રવ્ય કઈ અવસ્થામાં હોય છે?
1.વાયુ
2.પ્રવાહી
3.ધન
4.પ્લાઝમા✅

9🌳 મંગળ નો ધ્રુવપ્રદેશ શેના થી ઢંકાયેલો છે?
1.સૂકો બરફ✅
2.બરફ
3.નાઇટ્રોજન
4.આર્યન

10🌳 આઈન્સ્ટાઈન રેડિયો ટેલિસ્કોપને ફરી થી ક્યાં નામ સાથે 1999 માં પ્રસ્થાપિત કરવામાં આવ્યો?
1.સૂર્યા
2.આર્યા
3.બ્રાહાં
4.ચંદ્રા✅

11🌳 સૂર્ય-કેન્દ્રીય વાદ કોને રજૂ કર્યો ?
1.ટોલોમી
2.કોપરનીકસ✅
3.જ્હોન કેપલર
4.આઈન્સ્ટાઈન

12🌳 અધાતુના ઓક્સાઇડ ની પાણી સાથે પ્રક્રિયા થઈ શુ બને છે?
1.એસિડ✅
2.બેઇઝ
3.ક્ષાર
4.ધાતુ

13🌳 કયો એસિડ પ્રબળ છે?
1.એસિટીક એસિડ
2.સાઈટ્રીક એસિડ
3.નાઈટ્રિક એસિડ✅
4.બેઝીક એસિડ

14🌳 pH + pOH = ?

1.7
2.0
3.14✅
4.10

15🌳 સિલ્વરની કાચી ધાતુ ભારત માં ક્યાં રાજ્ય માંથી પ્રાપ્ત થાય છે?
1.ગુજરાત
2.બિહાર✅
3.મહારાષ્ટ્ર
4.રાજસ્થાન

16🌳 ધાતુ ઓ સામાન્ય રીતે ક્યાં સ્વરૂપે હોય છે?
1.ધન✅
2.પ્રવાહી
3.વાયુ
4.તરલ

17🌳 કઈ પદ્ધતિમાં પ્રકમ ધીમો હોય છે?
1.સંપર્ક વિધિ
2.લેડ ચેમ્બર પદ્ધતિ✅
3.હેબર પદ્ધતિ
4.બેયર પદ્ધતિ

18🌳 જળવાયુ ના ઉત્પાદનમાં શુ વપરાય છે?
1.કોક✅
2.કોલટાર
3.કોલગેસ
4.એમોનિયા

19🌳 જેટવિમાન માં બળતણ તરીકે શુ વપરાય છે?
1.ગેસોલિન
2.કેરોસીન✅
3.ડીઝલ તેલ
4.પેટ્રોલ

20🌳 ધમનીઓમાં દાબબળ કેવું હોય છે?
1.નીચું
2.સામાન્ય
3.ઊંચું✅
4.હોતું નથી

*---------------------*

⭐⭐👮‍♂👈🏻🚓 *શક્તિ ગઢવી 9978664100*