⏰👆🏿 સુરત જીલ્લો 👆🏿⏰
🔜સુરત જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલો દક્ષિણ ગુજરાતનો ખુબ જ મહત્વ ધરાવતો જિલ્લો છે.
🔜સુરત જિલ્લાની આજુબાજુ ભરૂચ,નવસારી, ડાંગ,ભરૂચ અને નર્મદા જીલ્લાની સરહદો આવેલી છે.
🔜ક્ષેત્રફળ : ૪,૪૧૮ ચો.કિમી
🔜સ્થાપના :- ૧૯૬૦
🔜વિધાનસભાની કુલ સીટો :- ૧૮ { ઓલપાડ,માંગરોલ (એસ.ટી), માંડવી(એસ.ટી), કામરેજ, સુરત-ઈસ્ટ, સુરત-નોર્થ,વરાછારોડ,કારંજ, લિંબાયત,ઉધના,મુંજરા, કતારગામ,સુરત-વેસ્ટ, ચોર્યાસી, બારડોલી(એસ.સી) અને મહુવા}
🔜વસ્તી :- ૬૦,૭૯,૨૩૧ (૨૦૧૧)
🔜અક્ષર જ્ઞાન :– ૮૫.૫૩%
🔜સ્ત્રી પુરૂષ પ્રમાણ:- ૭૮૭ (દર હજારે)
🔜મુખ્ય મથક :- સુરત
🔜તાલુકાઓ:- ૯ (૧) બારડોલી , (૨)કામરેજ (૩) મહુવા (૪)ઓલપાડ (૫) માંડવી (સુરત જિલ્લો ) (૬) ચોર્યાસી (૭) પલસાણા (૮)માંગરોળ (૯) ઉમરવાડા
🔜પાક:- ઘઉં,જુવાર,શેરડી,તુવેર,કપાસ,ડાંગર,કઠોળઅને ફળો
🔜ઉદ્યોગ:- હીરા ઉદ્યોગ ,કાપડ ઉદ્યોગ ,જરી ઉદ્યોગ,ટેક્સટાઈલ ઉદ્યોગ
🔜ખનીજ:- ચૂનો, કુદરતી વાયુ અને તેલ, લિગ્નાઈટ, લાઈમ સ્ટોન
🔜નદીઓ:- તાપી
🔜બંદરો :- મગદલ્લા ,સુરત,હજીરા,ડુમ્મસ
🔜અગત્યના સ્થળો :- બારડોલી ,ડુમસ ,હજીરા ઉકાઈ ઉતરાણ ,ઉધાન
🔜જોવાલાયક સ્થળો :- સુરત હીરા ઉદ્યોગ ,કાપડ ઉદ્યોગ ,જરી ઉદ્યોગ, ડુમ્મસ પ્રવાસધામ માટે ભારતભરમાં જાણીતું છે.
👁🗨વિશેષ નોંધ :👁🗨
▪અંગ્રેજ સરકારની પહેલી વેપારી કોઠી ની સ્થાપના સુરતમાં કરવામાં આવી હતી.
▪સુરત તાપી કિનારે વસેલું શહેર છે. સુરત હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ અને જરી ઉદ્યોગ માટે ભારતભરમાં પ્રખ્યાત છે.
▪સુરત ગુજરાતનું અગ્રગણ્ય વેપારી મથક અને ઓદ્યોગિક શહેર છે.
▪ઉધનામાં રેયોન, જરી,અરીસા,ઘડિયાળ અને મશીન ટૂલ્સ ઉદ્યોગ વિકસ્યા છે.
▪એશિયાની સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ સુરતમાં આવેલી છે.
▪સુરત જીલ્લામાં દુબળા આદિવાસીઓનું હાલી નૃત્ય જાણીતું છે.
▪સુરતમાં સૌપ્રથમ પ્લેટોરિયમની સ્થાપના થઇ હતી.
▪બંદર-એ- મુબારક તરીકે સુરત ઓળખાય છે.
▪સુરત જિલ્લામાં સૌથી વધુ સિંચાઈ નહેરો દ્વારા થાય છે.
👁સમીર પટેલ
🌻🌿જ્ઞાન કી દુનિયા 🌿🌻
No comments:
Post a Comment