Wednesday 29 August 2018

🌕 *āŠšંāŠĶ્āŠ°*🌕

🌕 *ચંદ્ર*🌕
〰〰〰〰〰〰〰〰〰〰
🌕 ચંદ્રની સપાટી અને તેની આંતરિક સ્થિતિનું અધ્યયન કરતું વિજ્ઞાન: *સેલેનોલોજી*

🌕 તેને જીવાશ્મ ગ્રહ પણ કહેવામાં આવે છે

🌕 ચંદ્ર પૃથ્વીની પરિક્રમા લગભગ *૨૭ દિવસ અને ૮ કલાકમાં પરી કરે છે* અને *આટલા જ સમયમાં પોતાનું પરિભ્રમણ પણ કરે છે* આથી તેનો એક જ ભાગ દેખાય છે

🌕 *ચંદ્રનો વ્યાસ ૩૪૮૦ કિ.મી છે*

🌕 તેના પર ધૂળના મેદાનોને *શાંતિ સાગર* કહેવામાં આવે છે
✍🏻📖 *Sharing is Caring*📖✍🏻

*Copy* કરી જરૂરિયાતમંદને *Share* કરો

ðŸ”đ āŠŽંāŠ§ાāŠ°āŠĢ āŠ…āŠĻુāŠš્āŠ›ેāŠĶ ðŸ”đ

🔹 બંધારણ અનુચ્છેદ 🔹

🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123
🔸 રાજ્યપાલ  નો     👉213

🔹 સુપ્રીમ કોર્ટ 👉 124
🔹 હાઈકોર્ટ      👉214

🔹 સંસદ 👉 79
🔹 રાજયસભા 👉 80
🔹 લોકસભા 👉 81

🔹 સંસદ નું વિસર્જન 👉85
🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108

🔹 વિધાનમંડળ 👉168
🔹  વિધાનપરિષદ 👉 169
🔹 વિધાનસભા 👉170

🔹 રાજ્યપાલ 👉 153
🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155

*āŠ—ાંāŠ§ીāŠĻું* āŠ‰āŠŠāŠĻાāŠŪ āŠ§āŠ°ાāŠĩāŠĪા āŠŪāŠđાāŠĻુāŠ­ાāŠĩો.

💥 *SHARE & ENRICH📚સવાલ જવાબ &કરંટ ગ્રુપ*📚
〰〰〰〰〰〰〰〰〰〰
✍🏻 વિવિધ વિસ્તાર અને દેશના *ગાંધીનું* ઉપનામ ધરાવતા મહાનુભાવો.
〰〰〰〰〰〰〰〰〰〰
🎭 બિહારના ગાંધી તરીકે કોણ ઓળખાય છે?

💁🏻‍♂ *ડૉ. રાજેન્દ્રપ્રસાદ*

🎭 આધુનિક ગાંધી તરીકે કોણ ઓળખાય છે?

💁🏻‍♂ *બાબા આમટે*

🎭 શ્રીલંકાના ગાંધી તરીકે કોણ ઓળખાય છે?

💁🏻‍♂ *એ.ટી.અરિયારાટ*

🎭 અમેરિકન ગાંધી તરીકે કોણ ઓળખાય છે?

💁🏻‍♂ *અમેરિકન લ્યુથર કિંગ*

🎭 બર્માના ગાંધી તરીકે કોણ ઓળખાય છે?

💁🏻‍♂ *જનરલ આંગ શાન*

🎭 આફ્રિકાના ગાંધી તરીકે કોણ ઓળખાય છે?

💁🏻‍♂ *કેનેથ કૌંડા*

🎭 દક્ષિણ આફ્રિકાના ગાંધી તરીકે કોણ ઓળખાય છે?

💁🏻‍♂ *નૅલ્સન મંડેલા*

🎭  કેન્યાના ગાંધી તરીકે કોણ ઓળખાય છે?

💁🏻‍♂ *જૉમો કેન્યાટા*

🎭 ઇન્ડોનેશિયાના ગાંધી તરીકે કોણ ઓળખાય છે?

💁🏻‍♂ *અહમદ સુકર્ણા*

✍🏻📖 *Sharing is Caring*📖✍🏻

*Copy કરી જરૂરિયાતમંદને Paste કરો..*✍🏻

Tuesday 28 August 2018

All india point👍

😇 *કન્ફ્યુઝન પોઇન્ટ* 😇

👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂

📖✍🏻 *શક્તિ*

🌴 ભારત નું દક્ષિણતમ બિંદુ ?

💁🏻‍♂ *ઇન્દિરા પોઇન્ટ*

💁🏻‍♂ *પેલા તેનું નામ પીગમિલિયન પોઇન્ટ હતું જે નિકોબાર ટાપુ સમૂહ માં આવેલ છે અને વિષુવવૃત થી 876 કિમિ દૂર છે*

🌴 ભારત નું ઉત્તરી બિંદુ ?

💁🏻‍♂ *ઇન્દિરા કોલ*

💁🏻‍♂ *તે જમુ& કશ્મીર, સિયાચીન માં આવેલ છે*

🌴 ભારત નું પશ્ચિમી બિંદુ ?

💁🏻‍♂ *સિરક્રિક* ( *કચ્છ*)

🌴 ભારત નું પૂર્વીય બિંદુ ?

💁🏻‍♂ *વાલાંગ* ( *અરુણાચલ પ્રદેશ*

*------------------------*

⭐⭐👮‍♂🚓👈🏻👆🏻 *શક્તિ ગઢવી 9978664100*

🌅 āŠ•āŠĻ્āŠŦ્āŠŊુāŠāŠĻ āŠŠોāŠˆāŠĻ્āŠŸ 🌅

ડાભી વિશાલ કન્ફયુજ પોઈન્ટ:
.       🌅 કન્ફ્યુઝન પોઈન્ટ 🌅

🙏🏻પોર્ટુગીજોની પ્રથમ કોઠી  👉🏿 કોચિન

🙏🏻 અંગ્રેજોની પ્રથમ કોઠી👉🏿સુરત

🐳T.me/dabhivb_gk
🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅

🕸 *ડાભી વિશાલ*🕸

🔰➖🏆 કન્ફ્યુજન પોઈન્ટ🏆➖🔰

🤔મહત્વની  lpc🤔

💠299. ➡સાપરાધ મનુષ્યવધ
💠300➡.  ખૂન

💠302.➡ ખુન માટે શિક્ષા
💠304. ➡ સાપરાધ મનુષ્યવધ માટે શિક્ષા

🌎T.me/dabhivb_gk
😁😁😁😁😁😁😁😁😁

👳‍♂ *બારૈયા અજય &* *ડાભી વિશાલ* 👳‍♂

.    🌅🕸 કન્ફ્યુઝન પોઈન્ટ 🕸🌅

🔑 સાત પહાડીયોનું નગર  👉🏻 રોમ

🔑પોપ નું શહેર               👉🏻 રોમ

🔑 રક્તવર્ણ મહિલા.        👉🏻 રોમ

🔑પ્રાચીન વિશ્વની સમ્રાગ્નિ 👉🏻રોમ

🔑પશ્ચિમ નું બેબીલોમ.     👉🏻રોમ

🔑ઇન્ટરનલ સીટી.            👉🏻રોમ

😉 T.me/dabhivb_gk

🏞🏞🏞🏞🏞🏞🏞🏞🏞🏞🏞

  🐬 *ડાભી વિશાલ*🐬

.        😋 *કન્ફ્યુઝન પોઈન્ટ* 😋

👉🏿ઈંગ્લેન્ડ નો બગીચો 🙏🏻 કેન્ટ(ઈંગ્લેન્ડ)

👉🏿 ભારતનો બગીચો 🙏🏻બંગ્લોર

😉T.me/dabhivb_gk
🔑🔑🔑🔑🔑🔑🔑🔑🔑🔑
       😉 *ડાભી વિશાલ*

.   ⭕️💢 કન્ફ્યુજન પોઈન્ટ 💢⭕️

           🤔 lpc 🤔

🚔 378 .  ચોરી
🚔379.   ચોરી ની સજા

🚔390.  લુંટ
🚔392.  લુંટ ની સજા

🚔391.  ધાડ
🚔395.  ધાડ ની સજા

🚔.  396.  ખુન સાથે ધાડ
🚔   396.  ખુન સાથે ધાડ માટે સજા

🙏🏻T.me/dabhivb_gk

🙏🏻બારૈયા અજય &ડાભી વિશાલ 🙏🏻

.    🚸🔵 કન્ફ્યુજન પોઈન્ટ🔵🚸

🔰ફોનોગ્રાફ ➖અવાજ રેકોડ કરવા અને તેને ફરી સાંભળવા

🔰ફોનોમીટર ➖પ્રકાશની તીવ્રતા માપવા

🔰 ફોટોમીટર ➖વિવિધ પ્રકાશ સ્રોતતોની તુલના કરે છે

🎯T.me/dabhivb_gk
🎯 *ડાભી વિશાલ*

ડાભી વિશાલ કન્ફયુજ પોઈન્ટ:
📱📱📱📱📱📱📱📱📱📱📱📱

       😋 કન્ફ્યુજન પોઈન્ટ 😋

🔵 ગુજરાતમાં પ્રથમ ઇલેટ્રિક ટ્રેન ➖ અમદાવાદ થી મુંબઈ

🔵ભારતમાં. પ્રથમઇલેટ્રિક ટ્રેન ➖મુંબઈ થી કુર્લા

⭕️ T.me/dabhivb_gk

🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
      🛍 ડાભી વિશાલ 🛍

🔍 Don't be confused - 44 🔍

🥛દૂધમાં રહેલું પ્રોટીન
   ➖ કેસિન

🐅 વાળ, નખ, શિંગડા, ભીગડામાં રહેલું પ્રોટીન           ➖ કેરોટીન
@preyogeshsoneri

ડાભી વિશાલ કન્ફયુજ પોઈન્ટ:
🔰⭕️🔰 કન્ફ્યુજન પોઈન્ટ  🔰⭕️🔰

🛑લોહીના દબાણની અપર લિમિટ ને ➡ સિસ્ટોલીક

🛑લોહીના દબાણની લોવર લિમિટ ને➡ ડાયસ્તોલીક

📱T.me;/dabhivb_gk
🗣 ડાભી વિશાલ.

Monday 27 August 2018

ðŸŒģ āŠļāŠŪāŠ—્āŠ° āŠ­ાāŠ°āŠĪāŠŪાં āŠ•્āŠŊાં āŠ°āŠ•્āŠ·ાāŠŽંāŠ§āŠĻ āŠĻāŠĨી āŠ‰āŠœāŠĩાāŠĪી ?

👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂

📖✍🏻 *શક્તિ*

🌳 સમગ્ર ભારતમાં ક્યાં રક્ષાબંધન નથી ઉજવાતી ?

*પાટણ જિલ્લા નાસમી તાલુકાના ગોધાણા ગામમાં ઈસ1660- 65 ની સાલમાં એક ઐતિહાસિક ઘટના ઘટી જેમાં લોલાડા ના વંશજ ગોધાજી રાઠોડના લગ્ન ચાલુ હતા અને ખબર પડી કે કસાઈઓ ગામની ગાયો ને ચોરી કરી લઇ જઇ રહ્યા છે ત્યારે લગ્ન મંડપમાંથી ઉભા થઇ ગાયોની રક્ષા કાજે ધીંગાણે ચડયા લડતા-લડતા તેમનું મસ્તક દાદકા ગામના સીમાડામાં કપાય છે ને ધડ ગોધાણા ગામની સીમમાં આવીને પડે છે તે જગ્યાએ તેમની કાંભી મૂકવામાં આવે છે જ્યાં આજે ઞોધણશા દાદા નું ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે ત્યારબાદ ઞોધાજી ના નામ ઉપરથી ગોધાણા ગામની સ્થાપના થાય છે*

👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂

*આ ઘટનાને થોડા દિવસો પછી ગામમાં રક્ષાબંધનના દિવસે એ સમયમાં બળેવીયા દોડાવવાની પ્રથા હતી ગામની બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે ઉત્સાહિત હતી સમગ્ર ગામ મા રક્ષાબંધનની ઉજવણી લઈને અનેરો આનંદ હતો ત્યારે બળેવીયા બનેલા ગામના ચાર યુવાનો તળાવમાં ડૂબી જાય છે ઘણી શોધખોળ કરવા છતાં તેમનો પત્તો મળતો નથી ગામ લોકો તેમને મૃત સમજી મરણવિધી ની ક્રિયાઓ પણ કરી દેવામાં આવે છે ત્યારે રક્ષાબંધનની ઉજવણીનો ઉત્સાહ ચાર  બહેનો એ પોતાના વીર ગુમાવતા રક્ષાબંધનની ઉજવણી અધૂરી જ રહી ગઈ  જેના કારણે સમગ્ર ગામે રક્ષાબંધનની ઉજવણી કરી નહીં બરાબર 28 દિવસ પછી ભાદરવા સુદ તેરસના દિવસે આ ગોધા દાદા  ગામના એક પટેલના સ્વપ્નમાં આવી અને તળાવ ઉપર હાજર રહેવા જણાવી એ તળાવમાંથી બળેવીયા યુવાનો જીવંત બહાર કાઢે છે ત્યારે ગામમાં આનંદની લાગણી વ્યાપી જાય છે અને બહેનો પોતાની અધુરી રક્ષાબંધન બળેવીયા યુવાનોને રાખડી બાંધી અને ઉજવે છે ત્યારથી આજદિન સુધી ગોધાણા  ગામ માં શ્રાવણ સુદ પૂનમ ના બદલે ભાદરવા સુદ અગિયારસના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે ગામમાં દાદાના મંદિરે મેળો ભરાય સે જ્યાં હજારોની મેદની ઉમટી પડે છે*

👆🏻👆🏻👆🏻👆🏻 👆🏻👆🏻👆🏻

💁🏻‍♂ *ગોધાણા ના ગાડા ભાઈ બારોટ (ઇતિહાસકાર) ના જણાવ્યા પ્રમાણે અમારા ગામમાં આજથી પાંચસો વર્ષ પૂર્વે રક્ષાબંધનના દિવસે ચાર બળેવીયા યુવાનો તળાવમાં સ્નાન કરવા પડે છે અને ડૂબી જાય છે તેમને મૃત સમજી ગામલોકો મરણ વિધિ ની ક્રિયાઓ પણ કરી નાખે છેબરાબર 28 દિવસ પછી ગામના એક પટેલના સ્વપ્નમાં ગોધણસા દાદા આવી અને સવારે ચારેય યુવાનો ને તળાવમાંથી જીવીત બહાર કાઢે છે ત્યારથી અમારુ ગામ આજદિન સુધી રક્ષાબંધનની ઉજવણી ભાદરવા સુદ તેરસના દિવસે કરે છે*

*--------------------------------*

⭐⭐👮‍♂🚓👈🏻 *શક્તિ ગઢવી 9978664100*

ðŸ’Ē Don't be confused - 45 ðŸ’Ē

💢 Don't be confused - 45 💢

〽️ ગ્રામ પંચાયતમાં ઓછામા ઓછા કેટલા સભ્યો હોય છે?
👉 7

〽️ તાલુકા પંચાયતમાં ઓછામા ઓછા કેટલા સભ્યો હોય છે?
👉 15

〽️ જિલ્લા પંચાયતમાં ઓછામા ઓછા કેટલા સભ્યો હોય છે?
👉 31

👌 Logic : 7×2+1 = 15
                 15×2+1 = 31
@preyogeshsoneri

*study- step to real world*

*Thanks👉🏻૨૦૧૩ માં નવા બનેલાં જિલ્લા*

Triak👉🏻
GM💐 ABCD M

G⛰ ગીર સોમનાથ
M🌊 મહીસાગર
A⛰ અરવલ્લી
B🌊 બોટાદ
C⛰ છોટાઉદપુર
D🌊 દાહોદ
M⛰ મોરબી

*🖋 Sicret*

નાગલેન્ડ રાજ્યની સ્થાપના ક્યારે થઈ ?

〰 ૧૯૬૩

☄ઈ.સ ૧૯૭૨માં ક્યાં નવા ત્રણ રાજ્યની રચના થઇ ?

〰 મણિપુર - ત્રિપુરા અને મેધાલય

☄ સિક્કિમ રાજ્યની સ્થાપના ક્યારે થઈ ?

〰 ૧૯૭૫

*study - step to real world*

*study -  step to real world*

૧)🏵 ચેહરા મા ૧૪ હાડકા
૨)🏵 ખોપરી મા ૦૮
૩)🏵 છાતી મા ૨૪+૧=૨૫
૪)🏵 હાથ મા ૩૦
૫)🏵 પગ મા ૩૦
૬)🏵 કરોડરજ્જુ મા ૩૩

🖋sicret

Sunday 26 August 2018

ðŸđðŸđ āŠŠ્āŠ°ાāŠšીāŠĻ āŠ­ાāŠ°āŠĪāŠĻું āŠ§ાāŠĪુāŠĩિāŠĶ્āŠŊાāŠŪાં āŠŠ્āŠ°āŠĶાāŠĻ:

⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳

🍹🍹  પ્રાચીન ભારતનું ધાતુવિદ્યામાં પ્રદાન:

⛳⛳  પ્રાચીન ભારતની સિંધુખીણ સંસ્કૃતિનના અવશેષોમાંથી કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવે છે.

⛳⛳  કૃષાણ વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે.

⛳⛳  10મી અને 11મી સદીથી ભારતમાં ધાતુશિલ્પો બનાવવાની કલા પૂરજોશમાં શરૂ થઈ.

⛳⛳ દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમય દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ધાતુશિલ્પો તૈયાર થયાં.

⛳⛳  આ સમયમાં તૈયાર થેયેલું મહાદેવ નટરાજનું જગવિખ્યાત શિલ્પ પ્રાચીન ભારતની ધાતુવિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે.

⛳⛳  આ શિલ્પ આજેચેન્નઇના સંગ્રહાલયમાં સંગૃહીત છે.

⛳⛳  ચેન્નઈના સંગ્રહાલયમાં ધનુષધારી રામની ધાતુપ્રતિમા સંગૃહીત છે.

⛳⛳ ગુપ્ત રાજાઓના સમયની સારનાથમાંથી પ્રાપ્ત થયેલી બુદ્ધની ધાતુપ્રતિમા, નાલંદા અને સુલતાનગંજમાંથી મલી આવેલી બુદ્ધની તાંબાની મૂર્તિઓ તથા મથુરામાંથી મળેલી જૈન પ્રતિમા ધાતુવિદ્યાના શ્રેષ્ઠ નમૂના છે.

⛳⛳  ધાતુઓમાંથી બનાવેલાં કલાત્મક દેવ-દેવીઓ, પશુ-પંખીઓ, હીંચકાની સાંકળો, સોપારી કાપવાનીવિવિધ પ્રકારની સૂડીઓ, કલાત્મક દીવીઓ વગેરે ધાતુશિલ્પોમાં મહત્વનાં ગણાય છે.

🖊🖊🖊🖊🖊🖊🖊🖊🖊🖊🖊

🍁🍁 āŠŠ્āŠ°ાāŠšીāŠĻ āŠ­ાāŠ°āŠĪāŠŪાં āŠ—āŠĢિāŠĪāŠķાāŠļ્āŠĪ્āŠ°āŠŪાં āŠļાāŠ§ેāŠēી āŠŠ્āŠ°āŠ—āŠĪિ:

💒💒💒💒💒💒💒💒💒💒

🌺🌺  'ગૃત્સમદ' નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય (0) લગાવીને લખવાની પ્રક્રિયા શોધી હતી.

🌺🌺  પ્રાચીન ભારતના ગણિતશાસ્ત્રીઓએ 1 ની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓનાં નામ નક્કી કર્યાં હતાં.

🌺🌺 'મોહેં-જો-દડો' અને 'હડપ્પા'ના અવશેષોમાં માપવા અને તોલવા માટેનાં સાધનોમાં 'દશાંશ-પદ્વતિ' હતી,

🌺🌺  તેનો પરિચય પ્રાચીન સમયમાં 'મેઘાતિથી' નામના ગણિતશાસ્ત્રીએ આપ્તો હતો.

🌺🌺  ઇ.સ. 1150માં મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે 'લીલાવતી ગણિત' નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો.

🌺🌺  આ ઉપરાંત, તેમણે બીજગણિત, અંકગણિત, અને ખગોળશાસ્ત્ર પર પણ ગ્રંથો લખ્યા હતા.

🌺🌺  તેમણે + (સરવાળા) અને - (બાદબાકી)ની શોધો કરી હતી.

🌺🌺  ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારોની શોધ કરી હતી.

🌺🌺  ગણિતશાસ્ત્રી આપસ્તંભે શલ્વસૂત્રોમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે આવશ્યક વિવિધ વેદીઓનાં પ્રમાણ નક્કી કર્યાં હતાં.

🌺🌺  ગણિતશાસ્ત્રી બોધાયને અને કાત્યાયને પોતાના ગ્રંથોમાં ગણિતશાસ્ત્રનાં વિવિધ પાસાં વિશે ચર્ચા કરી હતી.

🖊HAPPY TO HELP 🖊

☔☔☔☔☔☔☔☔☔☔

🌙HAPPY TO HELP🌙

🍁🍁  પ્રાચીન ભારતમાં ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ:

🍬🍬  ભારતે વિશ્વને શુન્યની સંજ્ઞાની, દશાંશ-પદ્ધતિની, બીજગણિત, રેખાગણિત અને વૈદિક ગણિતની તથા બોધાયનનો પ્રમેય વગેરે શોધો આપી છે.

🍬🍬  મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે શુન્ય(0)ની સંજ્ઞાની અને દશાંશ-પદ્ધતિની શોધ કરી હતી.

🍬🍬  તેમણે તેમના 'આર્યભટ્ટીયમ્' ગ્રંથમાં (પાઈ)ની કિંમત (3.14) જેટલી થાય છે એવુંજણાવ્યું હતું.

🍬🍬  તેમણે પ્રતિપાદન કરેલું છે કે, ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક પાઈ છે.

🍬🍬  આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપી છે.

🍬🍬   તેથી આર્યભટ્ટેને 'ગણિતશાસ્ત્રના પિતા' કહેવામાં આવે છે.

🍬🍬  આર્યભટ્ટે 'દસગીતિકા' અને 'આર્યસિદ્વાંત' નામના ગ્રંથો લખ્યા હતા.

🍬🍬  'આર્યસિદ્ધાંત' ગ્રંથમાં તેમણે જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોને સંક્ષેપમાં વર્ણવ્યા છે.

🍬🍬  તેમણેબીજગણિત, અંકગણિત અને રેખાગણિતના મુળભૂત પ્રશ્નોના ઉકેલ શોધ્યો હતો.

👇👇👇👇👇👇👇👇👇👇

🖊🖊🖊āŠĩિāŠœ્āŠžાāŠĻ 🖊🖊🖊🖊

🖊🖊🖊વિજ્ઞાન 🖊🖊🖊🖊

ગોઈટર નામનો રોગ કયા અંતઃ સ્ત્રાવની ઉણપથી થાય છે.?
👉 થાયરોકિસન

🍹કઇ વનસ્પતિમાં કલિકા સર્જન કે પુનઃસર્જન પ્રજનન થાય છે?
📌પ્લેનેરીયા

🌺પૃથ્વી ઉપર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ કઇ છે.?
📌એલ્યુમિનિયમ

🌺મગજના તળિયે કઇ અંતઃસ્તાવી ગ્રંથી આવેલી છે.?
📌એડ્રિનલ ગ્રંથી

🌺કઇ વસ્તુ અપારદર્શક છે.?
📌અરીસો

🌺પારો કઇ રીતે ગરમ થાય છે.?
📌ઉષ્માવહન

🌺કયા મૂળમાં ખોરાક સંગ્રહ થતો નથી.
📌વડવાઇ

🖊created by ashvin Prajapati 🖊

ðŸŒģ *āŠ•્āŠĩિāŠ āŠĩિāŠœ્āŠžાāŠĻ* ðŸŒģ

🌳 *ક્વિઝ વિજ્ઞાન* 🌳

📖✍🏻 *શક્તિ*

1🌳 *નેનો ટેકનોલોજી* શબ્દ નો પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો?
1.રિચાર્ડ ફેઈનમેન
2.રિચાર્ડ સ્મોલી
3.એરિક ડ્રેક્સલર✅
4.રોબર્ટ કાર્લ

2🌳 *નેનો* શબ્દ નો ગ્રીક ભાષામાં અર્થ કયો થાય છે?
1.વામણું✅
2.મોટું
3.લાંબુ
4.વામન

3🌳 કોની તલવાર પર કાર્બનના નેનો કણ જોવા મળ્યા હતાં?
1.ટીપું સુલતાન✅
2.રાણી લક્ષ્મીબાઈ
3.શિવાજી
4.મહારાણા પ્રતાપ

4🌳 પુરાતનકાળ માં ઇજિપ્શિયન લોકો શાનો ઉપયોગ આંખ ના મેકઅપ માટે કરતા હતા?
1.નેનો ગોલ્ડ
2.નેનો એલ્યુમિનિયમ
3.નેનો લેડ✅
4.નેનો સિલ્વર

5🌳 કુલેરીન નું બંધારણ કોના જેવું છે?
1.હીરો
2.એમોફર્સ
3.ગ્રેફાઈટ✅
4.ગ્લાસ કાર્બન

6🌳કયો પદાર્થ પ્રકાશના પરાવર્તન ના કારણે દેખાય છે?
1.સૂર્ય
2.ચંદ્ર✅
3.ઉલ્કા
4.ગેલેક્ષી

7🌳 વોલ્ટના કોષમાં એનોડ તરીકે ની કઈ પ્લેટ હોય છે?
1.ઝીક
2.ગ્રેફાઈટ
3.એલ્યુમિનિયમ
4.કોપર✅

8🌳 સૂર્યના ગર્ભમાં દ્રવ્ય કઈ અવસ્થામાં હોય છે?
1.વાયુ
2.પ્રવાહી
3.ધન
4.પ્લાઝમા✅

9🌳 મંગળ નો ધ્રુવપ્રદેશ શેના થી ઢંકાયેલો છે?
1.સૂકો બરફ✅
2.બરફ
3.નાઇટ્રોજન
4.આર્યન

10🌳 આઈન્સ્ટાઈન રેડિયો ટેલિસ્કોપને ફરી થી ક્યાં નામ સાથે 1999 માં પ્રસ્થાપિત કરવામાં આવ્યો?
1.સૂર્યા
2.આર્યા
3.બ્રાહાં
4.ચંદ્રા✅

11🌳 સૂર્ય-કેન્દ્રીય વાદ કોને રજૂ કર્યો ?
1.ટોલોમી
2.કોપરનીકસ✅
3.જ્હોન કેપલર
4.આઈન્સ્ટાઈન

12🌳 અધાતુના ઓક્સાઇડ ની પાણી સાથે પ્રક્રિયા થઈ શુ બને છે?
1.એસિડ✅
2.બેઇઝ
3.ક્ષાર
4.ધાતુ

13🌳 કયો એસિડ પ્રબળ છે?
1.એસિટીક એસિડ
2.સાઈટ્રીક એસિડ
3.નાઈટ્રિક એસિડ✅
4.બેઝીક એસિડ

14🌳 pH + pOH = ?

1.7
2.0
3.14✅
4.10

15🌳 સિલ્વરની કાચી ધાતુ ભારત માં ક્યાં રાજ્ય માંથી પ્રાપ્ત થાય છે?
1.ગુજરાત
2.બિહાર✅
3.મહારાષ્ટ્ર
4.રાજસ્થાન

16🌳 ધાતુ ઓ સામાન્ય રીતે ક્યાં સ્વરૂપે હોય છે?
1.ધન✅
2.પ્રવાહી
3.વાયુ
4.તરલ

17🌳 કઈ પદ્ધતિમાં પ્રકમ ધીમો હોય છે?
1.સંપર્ક વિધિ
2.લેડ ચેમ્બર પદ્ધતિ✅
3.હેબર પદ્ધતિ
4.બેયર પદ્ધતિ

18🌳 જળવાયુ ના ઉત્પાદનમાં શુ વપરાય છે?
1.કોક✅
2.કોલટાર
3.કોલગેસ
4.એમોનિયા

19🌳 જેટવિમાન માં બળતણ તરીકે શુ વપરાય છે?
1.ગેસોલિન
2.કેરોસીન✅
3.ડીઝલ તેલ
4.પેટ્રોલ

20🌳 ધમનીઓમાં દાબબળ કેવું હોય છે?
1.નીચું
2.સામાન્ય
3.ઊંચું✅
4.હોતું નથી

*---------------------*

⭐⭐👮‍♂👈🏻🚓 *શક્તિ ગઢવી 9978664100*

ðŸ“ĢðŸ“Ē *āŠŪāŠĻāŠ•ી āŠŽાāŠĪ* ðŸ“ĒðŸ“Ģ

📣📢 *મનકી બાત* 📢📣

*કાર્યક્રમ ની શરૂઆત ૨૦૧૪ ના રોજ થઈ હતી જે આકાશ વાણી પર પ્રસ્તુત કરવામાં આવે છે*

➖ *આજ રોજ રક્ષાબંધન ના પર્વ નિમિતે ૪૭ મી મનકી બાત લઈને પ્રધાન મંત્રી જનતા વચ્યે આવ્યા હતા*

➖ *મનકી બાત કાર્યક્રમમા માનનીય વડાપ્રધાન સાહેબએ સંસ્કૃત ભાષામાં શરૂઆતમાં નાનકડું પ્રવચન આપી રક્ષા બંધનના પર્વ ઉપર ઉજવાતા "સંસ્કૃત ભાષા દિવસ" નું મહાત્મ્ય સમજાવ્યું હતું*
*✍🏻નોંધ વિશ્વની જૂની ભાષા તમિલ છે*

➖ *સાથો સાથ હાલ પસાર થયેલ ચોમાસુ સત્રની ચર્ચા કરીહતી, જેમાં લોક સભા એ 21 વિધેયક પસાર કર્યા હતા અને રાજ્ય સભા એ  14 વિધેયક પસાર કર્યા હતા જે પ્રસંશનીય છે..*

➖ *ટ્રીપલ તલાક બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે જે આગામી દિવસો માં રાજ્યસભા માથી પણ પસાર થઈ જશે તેની બાહેંધરી આપવામાં આવી*

➖  *માનનીય વડાપ્રધાન સાહેબ એ શ્રી અટલજી ને શ્રદ્ધાંજલી આપતા સંબોધ્યું હતું કે અટલજી એ બજેટ રજૂ કરવાનો સમય સાંજે 5 વાગ્યા ની જગ્યા સવારે 11 વાગ્યે કર્યો હતો,ઉપરાંત ફ્લેગ કોડ નું નિર્માણ પણ તેમના હેઠળ થયું હતું*

➖ *સર્વપલ્લી રાધકૃષ્ણન્ ના જન્મ દિવસ ઉપર ઉજવાતા શિક્ષક દિવસની તમામ શિક્ષકો ને શુભકામના પાઠવી*

➖ *વિદ્યાર્થી સાથેના સંવાદમાં એન્જિનિયર ડે નું મહત્વ સમજાવ્યું, સાથો સાથ 15 સપ્ટેમ્બર એ એમ. વિશ્વેસરિયા ની યાદમાં ઉજવાતા "એન્જિનિયર ડે" માં તેમનું ભારત પ્રત્યે અમૂલ્ય યોગદાન વર્ણવ્યું હતું*

🔰 *ગોહિલ પ્રદીપસિંહજી (ટોડા)* 🔰

ðŸĩāŠŠુāŠ°ાāŠĢો āŠŪાં āŠ°āŠ•્āŠ·ાāŠŽંāŠ§āŠĻ āŠĻું āŠŪāŠđāŠĪ્āŠĩðŸĩ

🏵પુરાણો માં રક્ષાબંધન નું  મહત્વ🏵

🏵રક્ષાબંધન ભાઈ-બહેનના હર્ષ અને સ્નેહનું પર્વ છે. ભારતના મુખ્ય તહેવારની અંદ્ર રક્ષાબંધનનો પણ સમાવેશ થાય છે. માત્ર આ એક જ એવો તહેવાર છે જે દિવસે છોકરીઓનું વધારે મહત્વ હોય છે. દેશના દરેક ખુણાની અંદર આ તહેવારને ઉજવવામાં આવે છે પરંતુ તેની ઉજવાવાની રીત અને તેનું નામ જ અલગ હોય છે. ઉત્તર ભારતની અંદર કંજરી-પૂર્ણિમાના નામથી ઉજવાય છે ત્યાં પશ્ચિમમાં આને નારિયેળ પૂર્ણિમાના નામથી ઉજવવામાં આવે છે. 

☄ઈતિહાસ☄

☄એવું માનવામાં આવે છે કે જ્યારે સ્વર્ગના દેવતા સ્વર્ગના દેવતા ઈંદ્ર જ્યારે રાક્ષસોની સામે પરાજીત થયા હતાં ત્યારે ઈંદ્રાણીએ તેમને રક્ષાસૂત્ર બાંધ્યુ હતું જેથી કરીને તે દુશ્મનોનો સામનો કરી શકે. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ શેરડી ખાઈ રહ્યાં હતાં ત્યારે શેરડી તેમની આંગળી પર વાગી જવાથી લોહી વહેવા લાગ્યું આ જોઈને દ્રૌપદીએ પોતાની સાડીની કિનારને ફાડીને શ્રી કૃષ્ણની આંગળીએ બાંધી દિધી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેનું રક્ષણ કરવાનો નિર્ણય લીધો અને આજીવન તેને નીભાવતાં રહ્યાં. 

☄જ્યારે રાજા પોરસ અને મહાન યોદ્ધો સિકંદરની વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે સિકંદરની પત્નીએ પોરસની રક્ષા માટે તેના હાથે રક્ષાસુત્ર બાંધ્યું હતું તેને પણ રક્ષા-બંધનનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે. 

☄ભારતના ઈતિહાસમાં આવું વધારે એક ઉદાહરણ મળી આવે છે કે જ્યારે ચિત્તોડની રાણી કર્માવતીએ બહાદુરશાહની સામે હુમાયુની રક્ષા માટે તેને રાખડી બાંધી હતી. હુમાયુ તેની રક્ષા માટે સંપુર્ણ પ્રયત્નો કરે છે પરંતુ દુશ્મનોના આગળ વધતાં પગલાંઓને તે રોકી નથી શકતો અને છેલ્લે રાણી કર્માવતી જૌહર વ્રત ધારણ કરી લે છે. 

☄આધુનિક ઈતિહાસમાં પણ આનું ઉદાહરણ મળી આવે છે જ્યારે નોબલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરે બંગાળના વિભાજન બાદ હિંદુઓ અને મુસલમાનોને એક થવાનો આગ્રહ કર્યો હતો અને બંને સમુદાયના લોકોને એકબીજાના હાથ પર રક્ષા-સુત્ર બાંધવાનો આગ્રહ કર્યો હતો. 

☄પૌરાણિક કથાઓની સાથે સાથે ભારતીય ઈતિહાસમાં પણ રક્ષાબંધનના અલગ-અલગ સ્વરૂપોની ઝાંખી મળી આવે છે. પરંતુ સમયની સાથે સાથે તેમાં પણ પરિવર્તન થઈ રહ્યું છે. હવે આ પર્વ સંપુર્ણ રીતે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક બની ગયું છે. જેની અંદર બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ આખી જીંદગી તેની રક્ષા કરવાનું વચન આપે છે. આ ફક્ત વર્ષ દરમિયાન એક જ વખત ઉજવાવામાં આવતું પર્વ નથી પરંતુ ભાઈ આખી જીંદગી દરમિયાન પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે.

✍ Dipak

🔰 *āŠ­ાāŠ°āŠĪીāŠŊ āŠ°ાāŠœ્āŠŊો ~ āŠ°ાāŠœāŠ§ાāŠĻી* 🔰

🔰 *ભારતીય રાજ્યો ~ રાજધાની* 🔰

           🔹 *મુખ્ય મંત્રી* 🔸 *રાજ્યપાલ*
➖🔅➖🔅➖🔅➖🔅➖🔅➖

❇ *1* . *આંધ્રપ્રદેશ ~ અમરાવતી*
🔹 *ચંદ્રાબાબુ નાયડુ*
🔸 *ઈ.એસ.લક્ષ્મી નરસીમ્હન*

❇ *2* . *અરૂણાચલપ્રદેશ ~ ઈટાનગર*
🔹 *પેમાં ખાંડુ*
🔸 *બી.ડી. મિશ્રા*

❇ *3* . *આસામ ~ દીસપુર*
🔹 *સરબનંદા સોનોવાલ*
🔸 *જગદીશ મુખી*

❇ *4* . *બિહાર ~ પટના*
🔹 *નીતીશકુમાર*
🔸 *લાલજી ટંડન*

❇ *5* . *છત્તીસગઢ ~ રાયપુર*
🔹 *ડૉ. રમનસિંહ*
🔸 *આનંદીબેન પટેલ (વધારાનો હવાલો)*

❇ *6* . *ગોઆ ~ પણજી*
🔹 *મનોહર પરિકર*
🔸 *મૃદુલા સિન્હા*

❇ *7* . *ગુજરાત ~ ગાંધીનગર*
🔹 *વિજય રૂપાણી*
🔸 *ઓમપ્રકાશ કોહલી*

❇ *8* . *હરિયાણા ~ ચંદીગઢ*
🔹 *મનોહરલાલ ખટૃર*
🔸 *સત્યદેવ નારાયણ આર્ય*

❇ *9* . *હિમાચલપ્રદેશ ~ સિમલા*
🔹 *જયરામ ઠાકુર*
🔸 *આચાર્યદેવ વ્રત*

❇ *10* . *જમ્મુ અને કાશ્મીર*
▪ *શ્રીનગર (ઊનાળુ)*
▪ *જમ્મુ (શિયાળુ)*
🔹 *રાજ્યપાલ શાસન*
🔸 *સત્યપાલ મલિક*

❇ *11* . *ઝારખંડ ~ રાંચી*
🔹 *રઘુબર દાસ*
🔸 *દ્રૌપદી મુરમું*

❇ *12* . *કર્ણાટક ~ બેન્ગુલુરૂ*
🔹 *એચ.ડી.કુમારસ્વામી*
🔸 *વજુભાઈ વાળા*

❇ *13* . *કેરળ ~ થિરુવંથમપુરમ*
🔹 *પીનારયી વિજયન*
🔸 *પી. સદાશિવમ*

❇ *14* . *મધ્યપ્રદેશ ~ ભોપાલ*
🔹 *શિવરાજસિંહ ચૌહાણ*
🔸 *આનંદીબેન પટેલ*

❇ *15* . *મહારાષ્ટ્ર ~ મુંબઇ*
🔹 *દેવેન્દ્ર ફડનવીશ*
🔸 *ચેન્નામનેવી વિજયસાગર રાવ*

❇ *16* . *મણિપુર ~ ઈન્ફાલ*
🔹 *એન. બીરેન સિંઘ*
🔸 *નઝમાં હેપ્તુલાહ*

❇ *17* . *મેઘાલય ~ શિલોન્ગ*
🔹 *કોનરડ સંગમા*
🔸 *તથાગત રોય*

❇ *18* . *મિઝોરમ ~ ઐઝવાલ*
🔹 *લાલ થાનવાહલ*
🔸 *નિર્ભય શર્મા*

❇ *19* . *નાગાલેન્ડ ~ કોહિમા*
🔹 *એન.આર.પદમ્નાભ્*
🔸 *બાલકૃષ્ણ આચાર્ય*

❇ *20* . *ઓડીશા ~ ભુવનેશ્વર*
🔹 *નવીન પટનાયક*
🔸 *પ્રો. ગણેશી લાલ*

❇ *21* . *પંજાબ ~ ચંદીગઢ*
🔹 *અમ્રિન્દર સિંઘ*
🔸 *વી.પી.સિંઘ બદનોર*

❇ *22* . *રાજસ્થાન ~ જયપુર*
🔹 *વસુંધરા રાજે*
🔸 *કલ્યાણ સિંઘ*

❇ *23* . *સિક્કિમ ~ ગંગટોક*
🔹 *પવનકુમાર ચામલિંગ*
🔸 *ગંગાપ્રસાદ*

❇ *24* . *તમિલનાડુ ~ ચેન્નાઈ*
🔹 *ઇદાપદ્ડી કે. પલનિસ્વામી*
🔸 *બનવારીલાલ પુરોહિત*

❇ *25* . *તેલંગાણા ~ હૈદરાબાદ*
🔹 *કે. ચંદ્રશેખર રાવ*
🔸 *ઈ. એસ. લક્ષ્મી નરસિમ્હન*

❇ *26* . *ત્રિપુરા ~ અગરતલા*
🔹 *બિપ્લબકુમાર દેબ*
🔸 *કપ્તાનસિંહ સોલંકી*

❇ *27* . *ઉત્તરપ્રદેશ ~ લખનૌ*
🔹 *યોગી આદિત્યનાથ*
🔸 *રામ નાઈક*

❇ *28* . *ઉત્તરાખંડ ~ દેહરાદૂન*
🔹 *ત્રિવેન્દ્ર સિંઘ રાવત*
🔸 *બેબીરાની મૌર્ય*

❇ *29* . *પ.બંગાળ ~ કોલકાતા*
🔹 *મમતા બેનર્જી*
🔸 *કેશરીનાથ ત્રિપાઠી*

*એક થા ટાઈગર*🐅
➖🔅➖🔅➖🔅➖🔅➖🔅➖
     🔰🔰 *કેન્દ્રશાસિત પ્રદેશો* 🔰🔰
➖🔅➖🔅➖🔅➖🔅➖🔅➖

❇ *1* . *અંદમાન-નિકોબાર ટાપુ ~ પોર્ટ બ્લેર*
🔸 *એડમીરલ દેવેન્દ્રકુમાર જોશી* *(લેફટનન્ટ ગવર્નર)*

❇ *2* . *ચંદીગઢ ~ ચંદીગઢ*
🔸 *વી.પી.સિંઘ બદનોર (એડમિનિસ્ટ્રેટર)*

❇ *3* . *દાદરા અને નગરહવેલી ~ સિલવાસ*
🔸 *પ્રફુલ ખોડા પટેલ (એડમિનિસ્ટ્રેટર)*

❇ *4* . *દમણ અને દીવ ~ દમણ*
🔸 *પ્રફુલ ખોડા પટેલ (એડમિનિસ્ટ્રેટર)*

❇ *5* . *દિલ્હી ~ દિલ્હી*
🔸 *અનિલ બૈજલ (લેફટનન્ટ ગવર્નર)*

❇ *6* . *લક્ષદ્વીપ ~ કારાવતી*
🔸 *ફારુંક ખાન (એડમિનિસ્ટ્રેટર)*

❇ *7* . *પુદુચેરી ~ પુદુચેરી*
🔸 *કિરણ બેદી (લેફટનન્ટ ગવર્નર)*

➖➖➖➖➖➖➖➖➖

🙋🏻‍♂ *એક થા ટાઈગર*🐅