Monday, 19 December 2016

Ss8💐$2ðŸ’­āŠŠ્āŠ°āŠ•āŠ°āŠĢ - 4 āŠļāŠ°્āŠĩોāŠš્āŠš āŠ…āŠĶાāŠēāŠĪ💭

◼સામાજિક વિજ્ઞાન◼
◼ધોરણ: 8◼
◼સત્ર: 2◼

💭પ્રકરણ - 4 સર્વોચ્ચ અદાલત💭
💭કુલ પ્રશ્નો: 62💭

⚫આપણા દેશની બધી અદાલતમાં સૌથી ઊંચું સ્થાન કઈ અદાલતનું છે ?
✔સર્વોચ્ચ અદાલતનું

⚫આપણા દેશની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે ?
✔દિલ્લી

⚫આપણા દેશમાં સર્વોચ્ચ અદાલતનો આરંભ ક્યારે થયો ?
✔28 જાન્યુઆરી 1950

⚫સરકારનાં અંગો કેટલા છે ?
✔ત્રણ

⚫આપણી સરકારનું ક્યું અંગ સ્વતંત્ર છે ?
✔ન્યાયતંત્ર

⚫આપણા મૂળભૂત અધિકારોના પાલન માટેનો અધિકાર કઈ અદાલત પાસે છે ?
✔ સર્વોચ્ચ અદાલત

⚫કઈ અદાલત કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના તેમજ રાજ્ય અને રાજ્ય વચ્ચેના વિવાદો ઉકેલે છે ?
✔સર્વોચ્ચ અદાલત

⚫ગુજરાતમાં નર્મદા નદી પર કયા સ્થળે બંધ બાંધવામાં આવ્યો છે ?
✔ નવાગામ

⚫સર્વોચ્ચ અદાલતે 'જાહેરહિતની અરજી'ની વ્યવસ્થા ક્યારે અમલમાં મૂકી છે ?
✔1980ના દાયકા પછી

⚫નર્મદા બંધની ઊંચાઈ અંગે સર્વોચ્ચ અદાલતે કોની તરફેણમાં ચુકાદો આપ્યો ?
✔ગુજરાતની

⚫લોકોનાં હિત, રક્ષણ અને કલ્યાણ માટે શાની જરૂર છે ?
✔કાયદાની

⚫વડી અદાલતના નિર્ણય સામે ક્યાં અપીલ કરી શકાય છે ?
✔સર્વોચ્ચ અદાલત

⚫સર્વોચ્ચ અદાલતે આપેલી મૃત્યુ દંડની સજામાં દયાની અરજીના આધારે કોણ ફેરફાર કરી શકે ?
✔રાષ્ટ્રપતિ

⚫આપણા દેશમાં ક્યા પ્રકારની શાસન પદ્ધતિ છે ?
✔ લોકશાહી

⚫ન્યાયતંત્રને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા માટે કોણ કામ કરે છે ?
✔ લોકઅદાલતો

⚫બધી અદાલતોમાં સૌથી નાની અદાલત કઈ છે ?
✔ તાલુકા અદાલત

⚫ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ ?
✔ ઈ.સ.1960માં

⚫ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યા શહેરમાં આવેલી છે ?
✔અમદાવાદ

⚫મકાન, જમીન કે અન્ય સંપત્તિ અંગેનો વિવાદ કેવો વિવાદ કહેવાય ?
✔દીવાની

⚫ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાનો વિવાદ કેવો વિવાદ કહેવાય ?
✔ ફોજદારી

⚫ન્યાયની દેવીનું નામ શું છે ?
✔આસ્ટીન

⚫ન્યાયની દેવીને ક્યાં પાટો બાંધેલો છે ?
✔આંખે

⚫ન્યાયની દેવીના બંન્ને હાથમાં શું છે ?
✔તલવાર-ત્રાજવું

⚫તાલુકા અદાલતને બીજી કઈ અદાલત પણ કહે છે ?
✔ટ્રાયલ કોર્ટ

⚫પોલીસને ગુનાની પ્રથમ જાણ થાય ત્યારે તે પોલીસ-સ્ટેશનમાં શું નોંધે છે ?
✔ FIR

⚫અંજનાબાના ઘરમાં ચોરી થઈ હોય તો સૌપ્રથમ કઈ અદાલતમાં દાવો કરાય ?
✔ જિલ્લા ફોજદારી અદાલતમાં

⚫શીતલબાનું કોઈએ ઘર પચાવી પાડ્યું હોય તો સૌપ્રથમ કઈ અદાલતમાં દાવો કરાય ?
✔ તાલુકા દીવાની અદાલતમાં

⚫તાલુકા અદાલતમાં ન્યાય ના મળ્યો હોય તો કઈ અદાલતમાં દાવો કરાય ?
✔ જિલ્લા અદાલતમાં

⚫તાલુકા અદાલતની ઉપર કઈ અદાલત કાર્ય કરે છે ?
✔જિલ્લા અદાલત

⚫આપણા દેશમાં ન્યાયતંત્રની વ્યવસ્થા કેવી છે ?
✔ સળંગ

⚫આપણા દેશનું ન્યાયતંત્ર કેવું છે ?
✔સ્વતંત્ર અને નિષ્પક્ષ

🔃સમીર પટેલ 🔃
📇આગળ વાંચો 👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿

😘: 📇👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📇

⚫દેશના કાયદાનું પાલન ન કરનાર શું છે ?
✔ગુનેગાર

⚫ગુનો કરનાર વ્યક્તિ બીજાનું શું છીનવે છે ?
✔ હક

⚫કઈ અદાલતના વડા જિલ્લાની બધી અદાલતોના વડા છે ?
✔જિલ્લા

⚫રાજ્યની સૌથી મોટી અદાલત કઈ છે ?
✔વડી અદાલત

⚫કઈ અદાલતને નજીરી અદાલત કહે છે ?
✔વડી અદાલત

⚫રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશને પ્રતિજ્ઞા કોણ લેવડાવે છે ?
✔રાજ્યપાલ

⚫રાજયની વડી અદાલતને અંગ્રેજીમાં શું કહે છે ?
✔હાઇકોર્ટ

⚫અદાલતમાં દાવો કરનારને શું કહેવાય ?
✔ફરિયાદી

⚫ગુનો કરનારને પોલીસ પકડીને લઈ જાય તેને શું કહેવાય ?
✔ધરપકડ

⚫તહોમતદારને-ગુનેગારને પકડી લાવવા માટે ન્યાયાધીશ હુકમ કરે તેને શું કહેવાય ?
✔ વૉરન્ટ

⚫બાર કાઉન્સિલ તરફથી વકીલાત કરવા માટેની સનદ ધરાવતો કાયદાનો નિષ્ણાત કયા નામે ઓળખાય છે ?
✔ વકીલ

⚫નીચલી અદાલતના ચુકાદાનો ન્યાય મેળવવા માટે ઉપલી અદાલતમાં દાખલ કરવાની અરજીને શું કહે છે ?
✔અપીલ

⚫પોતાના કેસ માટે વકીલ રોકનાર વ્યક્તિને શું કહે છે ?
✔અસીલ

⚫ન્યાયાધીશની રૂબરૂ કોઈનો જવાબ લેવામાં કે નોંધવામાં આવે તેને શું કહેવાય ?
✔જુબાની

⚫ગુનાહિત કૃત્ય કરનારને પોલીસ દ્વારા પકડવામાં આવે તેને શું કહેવાય ?
✔અટકાયત

⚫'ફળિયામાં ઝઘડો થયો. માજીને વાગ્યું.' આ કેસ કેવા પ્રકારનો છે ?
✔ ફોજદારી

⚫'ફળિયામાં ઝઘડો થયો. માજીને વાગ્યું.' આ કેસની કાર્યવાહી કઈ અદાલતમાં ચાલશે ?
✔જિલ્લાની અદાલતમાં

⚫'રમેશભાઈ ઉપર હુમલો થયો.' આ કેસ કેવા પ્રકારનો છે ?
✔ ફોજદારી

⚫'વાહનને અકસ્માત થયો.' આ કેસની કાર્યવાહી કઈ અદાલતમાં ચાલશે ?
✔જિલ્લાની અદાલતમાં

⚫જિલ્લા અદાલતના ચુકાદાથી સંતોષ ન થાય તો કઈ અદાલતમાં કાર્યવાહી કરી શકીએ ?
✔વડી અદાલતમાં

⚫'જમીનદારે કૃષ્નાબેનની જમીન પચાવી પાડી. તેના બદલામાં કોઈ નાણાં આપ્યા ન હતા.' આ કેસ કેવા પ્રકારનો છે ?
✔ દીવાની

⚫તાલુકા અદાલતમાં કયા દાવાઓ સાંભળવામાં આવે છે ?
✔ દીવાની

⚫જિલ્લા અદાલતમાં કયા દાવાઓ સાંભળવામાં આવે છે ?
✔ફોજદારી-દીવાની બન્ને

⚫વડી અદાલતમાં કયા દાવા સાંભળવામાં આવે છે ?
✔ ફોજદારી-દીવાની બન્ને

⚫અદાલતમાં ન્યાયની દેવીના હાથમાં ત્રાજવું શાનું પ્રતિક છે ?
✔સમતોલ ન્યાય આપવાનું

⚫અદાલતમાં ન્યાયની દેવીના હાથમાં તલવાર શાનું પ્રતિક છે ?
✔ગુનો સાબિત થાય તો સજા કરવાનું

⚫ન્યાયની દેવીની આંખે પાટા શું સૂચવે છે ?
✔પક્ષપાત રાખ્યા વિના સૌ માટે સમાન ન્યાય તોલવાનું

⚫દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને પ્રતિજ્ઞા કોણ લેવડાવે છે ?
✔ રાષ્ટ્રપતિ

⚫સર્વોચ્ચ અદાલતને અંગ્રેજીમાં શું કહે છે ?
✔સુપ્રિમ કોર્ટ

⚫અદાલતોનું ભારણ ઘટાડવા માટે કઈ અદાલતો કાર્ય કરે છે ?
✔લોક અદાલતો

⚫લોક-અદાલતો બન્ને પક્ષો વચ્ચે શું કરાવે છે ?
✔સમાધાન

🔃સમીર પટેલ 🔃
📇  ज्ञान की दुनिया 📇

Ss8👍2⚫āŠŠ્āŠ°āŠ•āŠ°āŠĢ - 1 āŠ§ાāŠ°્āŠŪિāŠ•-āŠļાāŠŪાāŠœિāŠ• āŠœાāŠ—ૃāŠĪિ⚫

🔮સામાજિક વિજ્ઞાન🔮
🔮ધોરણ: 8🔮
🔮સત્ર: 2🔮

⚫પ્રકરણ - 1 ધાર્મિક-સામાજિક જાગૃતિ⚫

💭બ્રહ્મોસમાજના સ્થાપક કોણ હતા ?
✔રાજા રામમોહનરાય

💭રાજા રામમોહનરાયે બંગાળી ભાષામાં ક્યું સમાચારપત્ર શરૂ કર્યું હતું ?
✔ સંવાદકૌમુદી

💭ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો ?
✔ લોર્ડ વિલિયમ બૅન્ટિંકે

💭રાજા રામમોહનરાયે ફારસી ભાષામાં ક્યું સમાચાર પત્ર શરૂ કર્યું હતું ?
✔ મિરાત-ઉલ-અખબાર

💭દયાનંદ સરસ્વતીએ મથુરામાં કોની પાસે હિંદુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો ?
✔ સ્વામી વિરજાનંદ

💭દયાનંદ સરસ્વતીએ ક્યો ગ્રંથ લખ્યો ?
✔સત્યાર્થ પ્રકાશ

💭આર્ય સમાજની સ્થાપના કોણે કરી ?
✔દયાનંદ સરસ્વતી

💭હરદ્વાર પાસે 'કાંગડી' ગુરુકુળ કોણે સ્થાપ્યું ?
✔ સ્વામી શ્રદ્ધાનંદે

💭કોલકાતા નજીક આવેલા દક્ષિણેશ્વર મંદિરમાં કાલીમાતાના પૂજારી કોણ હતા ?
✔સ્વામી રામકૃષ્ણ પરમહંસ

💭સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું ?
✔ નરેદ્રનાથ

💭સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું ?
✔સ્વામી રામકૃષ્ણ પરમહંસ

💭સ્વામી વિવેકાનંદે યુ.એસ.એ.ના ક્યા શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મપરિષદમાં હાજરી આપી હતી ?
✔ શિકાગો

💭રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા ?
✔સ્વામી વિવેકાનંદ

💭સૈયદ અહમદખાને અને શરીઅતુલ્લાએ કયું આંદોલન ચલાવ્યું હતું ?
✔ વહાબી

💭અલીગઢમાં મુસ્લિમ કૉલેજની સ્થાપના કોણે કરી ?
✔ સર સૈયદ અહમદખાને

💭શીખોએ પાશ્ચાત્ય શિક્ષણ આપવા માટે કઈ કૉલેજની સ્થાપના કરી ?
✔ખાલસા કૉલેજ

💭કોના પ્રયાસોને લીધે અંગ્રેજ સરકારે ઇ.સ. 1891 માં લગ્ન માટે પુખ્ત વયનો કાયદો ઘડ્યો ?
✔ બહેરામજી મલબારીના

💭ઇ.સ. 1857 માં પૂણેમાં કોણે કન્યાશાળા શરૂ કરી ?
✔જ્યોતિબા ફૂલેએ

💭સત્યશોધક સમાજના સ્થાપક કોણ હતા ?
✔જ્યોતિબા ફૂલે

💭'પંચમહાલ ભીલ સેવા મંડળ'ની સ્થાપના કોણે કરી હતી ?
✔ઠક્કર બાપાએ

💭'અખિલ હિંદ હરિજન સંઘ'ના મંત્રી તરીકે કોણે વર્ષો સુધી સેવાઓ આપી ?
✔ઠક્કર બાપાએ

💭સામાજિક અને ધાર્મિક સુધારણાનાં આંદોલનો શરૂ કરનાર સૌ પ્રથમ કોણ હતા ?
✔રાજા રામમોહનરાય

💭રાજા રામમોહનરાયનો જન્મ ક્યારે થયો હતો ?
✔ઈ.સ. 1772માં

💭રાજા રામમોહનરાયનો જન્મ ક્યાં થયો હતો ?
✔બંગાળના હૂગલી જિલ્લાના રાધાનગર ગામમાં

💭કઈ ઘટનાએ રાજા રામમોહનરાયને ખૂબ અસર કરી ?
✔ ભાભીની સતી થવાની

💭રાજા રામમોહનરાયે કોલકાતામાં કઈ કૉલેજની સ્થાપના કરી ?
✔હિંદુ કૉલેજની

💭કઈ સાલમાં સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડાયો ?
✔ઈ.સ. 1829માં

💭કોના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહનરાય ઈંગ્લૅન્ડ ગયા ?
✔દિલ્લીના બાદશાહના

💭કઈ સાલમાં રાજા રામમોહનરાયનું મૃત્યું થયું ?
✔ઈ.સ. 1833માં

💭રાજા રામમોહનરાયનું મૃત્યું ક્યાં થયું ?
✔બ્રિસ્ટોલ મુકામે

💭દયાનંદ સરસ્વતીનો જન્મ કયાં થયો હતો ?
✔સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં

💭સ્વામી દયાનંદ સરસ્વતીએ કેટલા વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કર્યું ?
✔15

💭આર્યસમાજે હિંદુઓને હિંદુ ધર્મમાં પાછા લાવવા માટે કઈ ચળવળ શરૂ કરી ?
✔શુદ્ધિ ચળવળ

💭સ્વામી દયાનંદ સરસ્વતીએ વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિનાં દર્શન કર્યા તેથી તેમણે લોકોને શાનો બોધ આપ્યો ?
✔વેદો તરફ પાછા વળો

💭રામકૃષ્ણ પરમહંસનો જન્મ ક્યાં થયો હતો ?
✔ બંગાળના હૂગલી જિલ્લાના કામારપુકૂર ગામમાં

💭સ્વામી વિવેકાનંદે કયું સૂત્ર ભારતીયોને આપ્યું ?
✔ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો

💭ગુજરાતમાં કઈ જગ્યાએ આર્યકન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવી ?
✔વડોદરા

💭સર સૈયદ અહમદખાને કયું સામયિક શરૂ કર્યું ?
✔તહઝિબ-ઉલ-અખલાક

💭ઠક્કરબાપાનો જન્મ ક્યાં થયો હતો ?
✔ભાવનગર

💭અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજસુધારણા માટે કઈ સભાની સ્થાપના કરી ?
✔ રહનુમા-ઈ-મઝદયરબન

💭ગુરૂદ્વારાઓમાં પ્રવેશેલાં દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે કઈ સમિતિ બનાવવામાં આવી ?
✔શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ

🔃સમીર પટેલ 🔃
👁‍🗨  ज्ञान की दुनिया 👁‍🗨

🍃🍃🍃āĪŦुāΟāĪŽाāĪē:&cricket🍃🍃🍃

🍃🍃🍃फुटबाल:🍃🍃🍃

🍇फीफा विश्व कप फुटबाल (20वाँ) - 2014 ब्राजील.

🍇फीफा विश्व कप फुटबाल (21वाँ) – 2018 रूस.

🍇फीफा विश्व कप फुटबाल (22वाँ) – 2022 कतर.

🍇यूरो कप – 2016 फ्रांस.

🍍🍍🍍क्रिकेट:🍍🍍🍍

🍒आईसीसी क्रिकेट वल्र्ड कप (11वाँ) – 2015 ऑस्ट्रेलिया/न्यूजीलैंड
आईसीसी क्रिकेट वल्र्ड कप (12वाँ) : इंग्लैंड(2019).

🍒आईसीसी क्रिकेट वल्र्ड कप (13वाँ) : भारत(2023).

🍒1st विश्व टेस्ट चैंपियनशिप – इंग्लैंड(2017).

🍒विश्व ट्वेंटी-20 चैंपियनशिप(6वाँ) – भारत(2016).

Ss9⚫āŠŠ્āŠ°āŠ•āŠ°āŠĢ - 9 āŠˆ.āŠļ. 1857āŠĻો āŠļ્āŠĩાāŠĪંāŠĪ્āŠ°્āŠŊ āŠļંāŠ—્āŠ°ાāŠŪ⚫

◼સામાજિક વિજ્ઞાન◼
◼ધોરણ: 8◼
◼સત્ર: 1◼

⚫પ્રકરણ - 9 ઈ.સ. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ⚫

📇સૌપ્રથમ કયા સ્થળની પલટને નવી રાઈફલો સ્વીકારવાનો ઇન્કાર કર્યો ?
✔બરાકપુરની

📇ઇ.સ. 1857માં સ્વાતંત્ર્યસંગ્રામ શરૂ કરવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો ?
✔ 31 મે

📇ઇ.સ. 1857માં ભારતના લશ્કરમાં નવી રાઇફલ દાખલ કરવામાં આવી તેનું નામ શું હતું ?
✔એનફિલ્ડ રાઇફલ

📇નવી રાઇફલમાં વપરાતી કારતૂસમાં શાની ચરબીનો ઉપયોગ થયો હતો ?
✔ ગાય-ડુક્કર

📇ઇ.સ. 1857 સ્વાતંત્ર્યસંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા ?
✔મંગળપાંડે

📇બિહારમાં સ્વાતંત્ર્યસંગ્રામની નેતાગીરી કોણે લીધી ?
✔કુંવરસિંહે

📇દિલ્લીના સ્વાતંત્ર્યસંગ્રામના નેતા કોણ હતા ?
✔ બહાદુરશાહ ઝફર

📇કાનપુરના સ્વાતંત્ર્યસંગ્રામના નેતા કોણ હતા ?
✔નાનાસાહેબ પેશ્વા

📇કાનપુરની મુક્તિ માટેની સેનાનું સેનાપતિપદ કોણે કુનેહપૂર્વક સંભાળ્યું હતું ?
✔તાત્યા ટોપે

📇સ્વાતંત્ર્યસંગ્રામ શરૂ થતાં મેરઠના સિપાઈઓએ સૌપ્રથમ કયા શહેરનો કબજો લીધો ?
✔દિલ્લી

📇સ્વાતંત્ર્યસંગ્રામના કયા નેતાએ પોતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપીને ગંગામાં પધરાવી દીધો હતો ?
✔કુંવરસિંહે

📇કયા રાજ્યનો દત્તક પુત્રનો ગાદી ઉપરનો હક અંગ્રેજોએ સ્વીકાર્યો ન હતો ?
✔ઝાંસીનો

📇જૂન, 1858માં ગુજરાતમાં સ્વાતંત્ર્યસંગ્રામનો આરંભ કોણે કર્યો હતો ?
✔અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ

📇સ્વાતંત્ર્યસંગ્રામના કયા અગ્રગણ્ય નેતા ગુજરાતમાં આશરે 15 દિવસ સુધી રહ્યા હતા ?
✔તાત્યા ટોપે

📇ઇ.સ. 1857 સ્વાતંત્ર્યસંગ્રામની શરૂઆત ક્યારે થઈ હતી ?
✔10 મેએ

📇કાનપુરમાં સ્વાતંત્ર્યસંગ્રામ ક્યારે શરૂ થયો ?
✔ 10 મે,1857ના રોજ

📇અંગ્રેજ લશ્કરના તોપમારાથી બેટ દ્વારકાના કિલ્લાને બચાવવા કોણે અદ્વિતિય કામ કર્યું ?
✔ વાઘેર સ્ત્રીઓએ

📇ઇ.સ. 1857 સ્વાતંત્ર્યસંગ્રામ નિષ્ફળ ગયો એ માટે કયું કારણ ખરું નથી ?
✔હિંદિ સિપાઇઓમાં દેશદાઝનો અભાવ.

📇પંચમહાલમાં કયા લોકોનો સંગ્રામ લગભગ એક વર્ષ સુધી ચાલુ રહ્યો ?
✔ નાયકડા

📇તાત્યા ટોપેએ જીવનનાં અંતિમ વર્ષો ક્યાં ગાળ્યાં હોવાનું મનાય છે ?
✔નવસારી

📇હિંદી સિપાહીને માસિક કેટલા રૂપિયા પગાર આપવામાં આવતો હતો ?
✔ 7

📇લશ્કરમાં ભારતીય અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ લગભગ કેટલું હતું ?
✔ 6:1

📇અંગ્રેજ સિપાહીને માસિક કેટલા રૂપિયા પગાર આપવામાં આવતો હતો ?
✔ 150

📇બ્રિટિશ શાસન સમયે કોઇ ભારતીય સમુદ્ર ઓળંગવાની મનાઈનું પાલન ન કરે તો તેને તેના સમાજના લોકો દ્વારા શું સજા કરવામાં આવતી ?
✔જ્ઞાતિ બહાર મુકવાની સજા

🔃સમીર પટેલ 🔃
📮🎶📮🎶📮🎶📮🎶📮🎶

Sunday, 18 December 2016

Ss8⚫āŠŠ્āŠ°āŠ•āŠ°āŠĢ - 8 āŠēોāŠ•āŠķાāŠđી āŠĶેāŠķāŠŪાં āŠļંāŠļāŠĶāŠĻી āŠ­ૂāŠŪિāŠ•ા⚫

◼સામાજિક વિજ્ઞાન◼
◼ધોરણ: 8◼
◼સત્ર: 1◼

⚫પ્રકરણ - 8 લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા⚫

👁‍🗨સંસદમાં આમાંથી કોનો સમાવેશ થતો નથી ?
✔લોકપાલ

👁‍🗨સંસદમાં કેટલા ગૃહો છે ?
✔2

👁‍🗨સંસદનું ઉપલું ગૃહ કયું છે ?
✔ રાજ્યસભા

👁‍🗨સંસદનું નીચલું ગૃહ કયું છે ?
✔ લોકસભા

👁‍🗨લોકસભાની સભ્યસંખ્યા કેટલી છે ?
✔545

👁‍🗨રાજ્યસભાની સભ્યસંખ્યા કેટલી છે ?
✔250

👁‍🗨રાજ્યસભામાં ગુજરાતની સભ્યસંખ્યા કેટલી છે ?
✔ 11

👁‍🗨લોકસભામાં ગુજરાતની સભ્યસંખ્યા કેટલી છે ?
✔ 26

👁‍🗨રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે ?
✔ 12

👁‍🗨લોકસભાની ચૂંટણી કેટલા વર્ષે થાય છે ?
✔ 5

👁‍🗨ઍગ્લો ઈન્ડિયન સિવાયના લોકસભાના સભ્યોને કોણ ચૂંટે છે ?
✔ દેશના લોકો

👁‍🗨રાષ્ટ્રપતિની નિમણૂંક સિવાયના રાજ્યસભાના સભ્યોને કોણ ચૂંટે છે?
✔દેશની વિધાનસભાઓના ચૂંટાયેલા ધારાસભ્યો

👁‍🗨રાજ્યસભાના સભાપતિ હોદ્દાના રૂએ કોણ બને છે ?
✔ઉપરાષ્ટ્રપતિ

👁‍🗨રાજ્યસભાના સભાપતિને કોણ ચૂંટે છે?
✔ રાજ્યસભા અને લોકસભાના ચૂંટાયેલા સભ્યો

👁‍🗨રાજ્યસભાના કુલ સભ્યોમાંથી કેટલા ભાગના સભ્યોની ચૂંટણી દર બે વર્ષે થાય છે ?
✔ ત્રીજા

👁‍🗨લોકસભાનું સંચાલન કોણ કરે છે ?
✔ અધ્યક્ષ

👁‍🗨લોકસભાના અધ્યક્ષને કોણ ચૂંટે છે ?
✔ લોકસભાના ચૂંટાયેલા સભ્યો

👁‍🗨સંસદમાંથી પસાર કરેલો ખરડો કોની સહી પછી કાયદો બને છે ?
✔રાષ્ટ્રપતિ

👁‍🗨સંસદમાં સૌથી પહેલા શાના માટેનો સમય નક્કી કરવામાં આવ્યો છે ?
✔પ્રશ્નોત્તરી

👁‍🗨લોકસભામાં કોને ઉદ્દેશીને પ્રશ્ન પૂછવામાં આવે છે ?
✔અધ્યક્ષ

👁‍🗨રાજ્યસભાના ત્રીજા ભાગના સભ્યોની ચૂંટણી કેટલા વર્ષે આવે છે ?
✔2

👁‍🗨લોકસભામાં કેટલા સભ્યોની ચૂંટણી થાય છે ?
✔543

👁‍🗨ભારતના વડાપ્રધાન લોકસભામાં શું હોય છે ?
✔ શાસકપક્ષના વડા

👁‍🗨સંસદમાં ચૂંટાયેલા ઉમેદવારોને શુ કહેવામાં આવે છે ?
✔સંસદસભ્ય

👁‍🗨ભારતનું સંસદભવન ક્યાં આવેલું છે ?
✔ દિલ્લી

👁‍🗨લોકશાહીને અંગ્રેજીમાં શું કહે છે ?
✔ ડેમોક્રેસી

👁‍🗨લોકશાહીનું મુખ્ય લક્ષ્ય કયું છે ?
✔વધું લોકોનું હિત સાધવું.

👁‍🗨લોકશાહીમાં સત્તા કોના હાથમાં હોય છે ?
✔લોકોના હાથમાં

👁‍🗨સંસદનું કાર્ય નીચેનામાંથી કયું નથી ?
✔કાયદાનો ભંગ થાય તો ન્યાય આપવો.

👁‍🗨ભારતની સર્વોચ્ચ સંસ્થા કઈ છે ?
✔સંસદ

👁‍🗨રાજ્યસભા પ્રત્યક્ષ કોનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે ?
✔ રાજ્યોનું

👁‍🗨લોકસભા પ્રત્યક્ષ કોનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે ?
✔લોકોનું

📮સમીર પટેલ 📮
🔮🎶🔮🎶🔮🎶🔮🎶🔮🎶

Ss8◼āŠŠ્āŠ°āŠ•āŠ°āŠĢ - 7 āŠĩાāŠĪાāŠĩāŠ°āŠĢીāŠŊ āŠŦેāŠ°āŠŦાāŠ°◼

🕵સામાજિક વિજ્ઞાન🕵
🕵ધોરણ: 8🕵
🕵સત્ર: 1🕵

◼પ્રકરણ - 7 વાતાવરણીય ફેરફાર◼

⛱આમાંથી કયા દેશમાં સૌથી વધારે ગરમી પડે છે ?
✔સાઉદી અરેબિયા

⛱આમાંથી કયા દેશમાં સૌથી વધારે ઠંડી પડે છે ?
✔ નોર્વે

⛱આમાંથી કયા દેશમાં સૌથી વધારે વરસાદ પડે છે ?
✔ફિલિપાઇન્સ

⛱ગ્રીનહાઉસ ઇફેક્ટમાં કયો વાયુ સક્રિય ભાગ ભજવે છે ?
✔કાર્બન ડાયૉક્સાઇડ

⛱આમાંથી કયા વાયુને ગ્રીનહાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે છે ?
✔ મિથેનને

⛱ડાંગરની ખેતી દ્વારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે ?
✔ 15 કરોડ ટન

⛱સેન્દ્રિય કચરો સડવાથી કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે ?
✔7 કરોડ ટન

⛱પશુઓના ઉચ્છવાસ અને ચયાપચયની ક્રિયા દ્વારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે ?
✔14 કરોડ ટન

⛱વિશ્વમાં 'ઓઝોન દિવસ' ક્યારે ઊજવવામાં આવે છે ?
✔ 16 સપ્ટેમ્બરે

⛱ઇ.સ. 1972માં પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક કયા શહેરમાં મળી હતી ?
✔ સ્વિડનના પાટનગર સ્ટૉકહોમમાં

⛱કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિને શું કહે છે ?
✔આબોહવા

⛱સૂર્યનાં કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિને શું કહેવાય ?
✔ ગ્રીન હાઉસ ઇફેક્ટ

⛱આમાંથી કયા વાયુઓનો સમાવેશ ગ્રીન હાઉસ વાયુઓ તરીકે થતો નથી ?
✔ઓઝોન

⛱વિશ્વના તાપમાનમાં છેલ્લા 100 વર્ષમાં તાપમાનમાં કેટલો વધારો થયો છે ?
✔ 0.60સે.

⛱વિશ્વ હવામાન સંસ્થાનું અંગ્રેજી ટૂંકુ નામ શું છે ?
✔ WMO

⛱ક્યો વાયુ વધવાથી પૃથ્વીનું વાતાવરણ ઝડપથી ગરમ થઈ રહ્યું છે ?
✔ કાર્બન ડાયૉક્સાઇડ

⛱CFCનું ઉત્સર્જન કયા ઉપકરણથી વધુ થાય છે ?
✔ ઈલેક્ટ્રોનિકના

⛱વિશ્વમાં નાગરિક કેટલા ટન સરેરાશ કાર્બનવાયુ છોડે છે ?
✔4.5 મેટ્રીકટન

⛱ભારતનો નાગરિક કેટલા ટન સરેરાશ કાર્બનવાયુ છોડે છે ?
✔ 1.2 મેટ્રીકટન

⛱અમેરિકાનો નાગરિક કેટલા ટન સરેરાશ કાર્બનવાયુ છોડે છે ?
✔20.6 મેટ્રીકટન

⛱એક માઇક્રોનથી દસ માઈક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મકણોને શું કહે છે ?
✔ ઍરોસેલ

⛱નીચેનામાંથી કઈ ગ્લૉબલ વૉર્મિંગની અસર નથી ?
✔વૃક્ષને કાપવું.

⛱નીચેનામાંથી કયો ગ્લૉબલ વૉર્મિંગથી બચવાનો ઉપાય નથી ?
✔ CNGનો વપરાશ ઘટાડવો.

⛱તાપમાન વધતું અટકાવવા શું જરૂરી બન્યું છે ?
✔સંપત્તિનો વિવેકપૂર્વક ઉપયોગ

⛱પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહે છે ?
✔ વાતાવરણ

⛱કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકાગાળાની સરેરાશ સ્થિતિને શું કહે છે ?
✔ હવામાન

🔃સમીર પટેલ 🔃
👁‍🗨⚫👁‍🗨⚫👁‍🗨⚫👁‍🗨⚫👁‍🗨⚫

Ss8.āŠŠ્āŠ°āŠ•āŠ°āŠĢ - 6 āŠ…ંāŠ—્āŠ°ેāŠœ āŠķાāŠļāŠĻāŠĻી āŠ­ાāŠ°āŠĪ āŠŠāŠ° āŠ…āŠļāŠ°ðŸ“‡

💭સામાજિક વિજ્ઞાન💭
💭ધોરણ: 8💭
💭સત્ર: 1💭

📇પ્રકરણ - 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર📇

⭕ભારતની આર્થિક સમૃદ્ધિ કઈ સદી સુધી સંગીન રહી હતી ?
✔અઢારમી

⭕બંગાળમાં દારૂણ દુકાળ કઈ સાલમાં પડ્યો હતો ?
✔ઇ.સ.1770માં

⭕કોના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કલેક્ટરોને સોંપવામાં આવ્યું ?
✔વૉરન હેસ્ટિંગ્સના

⭕ક્યા ગવર્નરે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી ?
✔કૉર્નવોલિસે

⭕અંગ્રેજોએ કેટલા ટકા જકાત હિંદનાં કાપડ પર નાખી હતી ?
✔80 ટકા

⭕કયો ગવર્નર જનરલ કેટલાક સુધારા કરીને પ્રમાણમાં વધારે માન પામ્યો હતો ?
✔વિલિયમ બૅન્ટિંક

⭕સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે અમલમાં મૂક્યો ?
✔વિલિયમ બૅન્ટિંકે

⭕સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે અમલમાં આવ્યો ?
✔ઇ.સ.1829માં

⭕કોને ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર આવ્યો ?
✔મેકોલેને

⭕ગાંધીજી અંગ્રેજી કેળવણીને શું કહેતા ?
✔ગુલામીની કેળવણી

⭕ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર ક્યારે આવ્યો ?
✔ ઇ.સ.1834માં

⭕યંત્રો કે માનવબળ દ્વારા વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદન માટે જે મૂળ સ્વરૂપની વસ્તુઓનો ઉપયોગ થાય છે તેને શું કહે છે ?
✔કાચો માલ

⭕કોના અવસાન બાદની અરાજકતા પણ ભારતની આર્થિક સમૃદ્ધિને નુક્સાન પહોંચાડી શકી ન હતી ?
✔ઔરંગઝેબના

⭕દીવાની સત્તા એટલે કઈ સત્તા ?
✔મહેસૂલ ઉઘરાવવાની સત્તા

⭕બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને ક્યા રાજ્યની દીવાની સત્તા મળી ?
✔ ત્રણેય

⭕જમીનના ઉપયોગ માટે સરકારને ભરવાના વેરાને શું કહે છે ?
✔જમીન મહેસૂલ

⭕કંપની સરકાર ઈરાદાપૂર્વક ક્યો ધર્મ અંગીકાર કરાવી ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે, એવું ભારતીય લોકોને લાગ્યું ?
✔ ખ્રિસ્તી

⭕ક્યાંના મુલાયમ અને બારીક મલમલની દુનિયામાં મોટી માંગ હતી ?
✔ઢાકાના

⭕હિંદીએ અંગ્રેજને સલામ ભરવી એવું ફરમાન ક્યાં બહાર પાડવામાં આવ્યું હતું ?
✔આગ્રામાં

⭕અંગ્રેજી રાજ્યતંત્ર પહેલા દેશની કરોડરજ્જુ કોને ગણવામાં આવતી હતી ?
✔ ગ્રામ પંચાયતને

⭕નીચેનામાંથી કયો સુધારો વિલિયમ બેન્ટિકે કર્યો નથી ?
✔ તારની શરૂઆત

◼સમીર પટેલ ◼
🔃📇🔃📇🔃📇🔃📇🔃📇