Monday, 19 December 2016

🍃🍃🍃āĪŦुāΟāĪŽाāĪē:&cricket🍃🍃🍃

🍃🍃🍃फुटबाल:🍃🍃🍃

🍇फीफा विश्व कप फुटबाल (20वाँ) - 2014 ब्राजील.

🍇फीफा विश्व कप फुटबाल (21वाँ) – 2018 रूस.

🍇फीफा विश्व कप फुटबाल (22वाँ) – 2022 कतर.

🍇यूरो कप – 2016 फ्रांस.

🍍🍍🍍क्रिकेट:🍍🍍🍍

🍒आईसीसी क्रिकेट वल्र्ड कप (11वाँ) – 2015 ऑस्ट्रेलिया/न्यूजीलैंड
आईसीसी क्रिकेट वल्र्ड कप (12वाँ) : इंग्लैंड(2019).

🍒आईसीसी क्रिकेट वल्र्ड कप (13वाँ) : भारत(2023).

🍒1st विश्व टेस्ट चैंपियनशिप – इंग्लैंड(2017).

🍒विश्व ट्वेंटी-20 चैंपियनशिप(6वाँ) – भारत(2016).

Ss9⚫āŠŠ્āŠ°āŠ•āŠ°āŠĢ - 9 āŠˆ.āŠļ. 1857āŠĻો āŠļ્āŠĩાāŠĪંāŠĪ્āŠ°્āŠŊ āŠļંāŠ—્āŠ°ાāŠŪ⚫

◼સામાજિક વિજ્ઞાન◼
◼ધોરણ: 8◼
◼સત્ર: 1◼

⚫પ્રકરણ - 9 ઈ.સ. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ⚫

📇સૌપ્રથમ કયા સ્થળની પલટને નવી રાઈફલો સ્વીકારવાનો ઇન્કાર કર્યો ?
✔બરાકપુરની

📇ઇ.સ. 1857માં સ્વાતંત્ર્યસંગ્રામ શરૂ કરવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો ?
✔ 31 મે

📇ઇ.સ. 1857માં ભારતના લશ્કરમાં નવી રાઇફલ દાખલ કરવામાં આવી તેનું નામ શું હતું ?
✔એનફિલ્ડ રાઇફલ

📇નવી રાઇફલમાં વપરાતી કારતૂસમાં શાની ચરબીનો ઉપયોગ થયો હતો ?
✔ ગાય-ડુક્કર

📇ઇ.સ. 1857 સ્વાતંત્ર્યસંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા ?
✔મંગળપાંડે

📇બિહારમાં સ્વાતંત્ર્યસંગ્રામની નેતાગીરી કોણે લીધી ?
✔કુંવરસિંહે

📇દિલ્લીના સ્વાતંત્ર્યસંગ્રામના નેતા કોણ હતા ?
✔ બહાદુરશાહ ઝફર

📇કાનપુરના સ્વાતંત્ર્યસંગ્રામના નેતા કોણ હતા ?
✔નાનાસાહેબ પેશ્વા

📇કાનપુરની મુક્તિ માટેની સેનાનું સેનાપતિપદ કોણે કુનેહપૂર્વક સંભાળ્યું હતું ?
✔તાત્યા ટોપે

📇સ્વાતંત્ર્યસંગ્રામ શરૂ થતાં મેરઠના સિપાઈઓએ સૌપ્રથમ કયા શહેરનો કબજો લીધો ?
✔દિલ્લી

📇સ્વાતંત્ર્યસંગ્રામના કયા નેતાએ પોતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપીને ગંગામાં પધરાવી દીધો હતો ?
✔કુંવરસિંહે

📇કયા રાજ્યનો દત્તક પુત્રનો ગાદી ઉપરનો હક અંગ્રેજોએ સ્વીકાર્યો ન હતો ?
✔ઝાંસીનો

📇જૂન, 1858માં ગુજરાતમાં સ્વાતંત્ર્યસંગ્રામનો આરંભ કોણે કર્યો હતો ?
✔અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ

📇સ્વાતંત્ર્યસંગ્રામના કયા અગ્રગણ્ય નેતા ગુજરાતમાં આશરે 15 દિવસ સુધી રહ્યા હતા ?
✔તાત્યા ટોપે

📇ઇ.સ. 1857 સ્વાતંત્ર્યસંગ્રામની શરૂઆત ક્યારે થઈ હતી ?
✔10 મેએ

📇કાનપુરમાં સ્વાતંત્ર્યસંગ્રામ ક્યારે શરૂ થયો ?
✔ 10 મે,1857ના રોજ

📇અંગ્રેજ લશ્કરના તોપમારાથી બેટ દ્વારકાના કિલ્લાને બચાવવા કોણે અદ્વિતિય કામ કર્યું ?
✔ વાઘેર સ્ત્રીઓએ

📇ઇ.સ. 1857 સ્વાતંત્ર્યસંગ્રામ નિષ્ફળ ગયો એ માટે કયું કારણ ખરું નથી ?
✔હિંદિ સિપાઇઓમાં દેશદાઝનો અભાવ.

📇પંચમહાલમાં કયા લોકોનો સંગ્રામ લગભગ એક વર્ષ સુધી ચાલુ રહ્યો ?
✔ નાયકડા

📇તાત્યા ટોપેએ જીવનનાં અંતિમ વર્ષો ક્યાં ગાળ્યાં હોવાનું મનાય છે ?
✔નવસારી

📇હિંદી સિપાહીને માસિક કેટલા રૂપિયા પગાર આપવામાં આવતો હતો ?
✔ 7

📇લશ્કરમાં ભારતીય અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ લગભગ કેટલું હતું ?
✔ 6:1

📇અંગ્રેજ સિપાહીને માસિક કેટલા રૂપિયા પગાર આપવામાં આવતો હતો ?
✔ 150

📇બ્રિટિશ શાસન સમયે કોઇ ભારતીય સમુદ્ર ઓળંગવાની મનાઈનું પાલન ન કરે તો તેને તેના સમાજના લોકો દ્વારા શું સજા કરવામાં આવતી ?
✔જ્ઞાતિ બહાર મુકવાની સજા

🔃સમીર પટેલ 🔃
📮🎶📮🎶📮🎶📮🎶📮🎶

Sunday, 18 December 2016

Ss8⚫āŠŠ્āŠ°āŠ•āŠ°āŠĢ - 8 āŠēોāŠ•āŠķાāŠđી āŠĶેāŠķāŠŪાં āŠļંāŠļāŠĶāŠĻી āŠ­ૂāŠŪિāŠ•ા⚫

◼સામાજિક વિજ્ઞાન◼
◼ધોરણ: 8◼
◼સત્ર: 1◼

⚫પ્રકરણ - 8 લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા⚫

👁‍🗨સંસદમાં આમાંથી કોનો સમાવેશ થતો નથી ?
✔લોકપાલ

👁‍🗨સંસદમાં કેટલા ગૃહો છે ?
✔2

👁‍🗨સંસદનું ઉપલું ગૃહ કયું છે ?
✔ રાજ્યસભા

👁‍🗨સંસદનું નીચલું ગૃહ કયું છે ?
✔ લોકસભા

👁‍🗨લોકસભાની સભ્યસંખ્યા કેટલી છે ?
✔545

👁‍🗨રાજ્યસભાની સભ્યસંખ્યા કેટલી છે ?
✔250

👁‍🗨રાજ્યસભામાં ગુજરાતની સભ્યસંખ્યા કેટલી છે ?
✔ 11

👁‍🗨લોકસભામાં ગુજરાતની સભ્યસંખ્યા કેટલી છે ?
✔ 26

👁‍🗨રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે ?
✔ 12

👁‍🗨લોકસભાની ચૂંટણી કેટલા વર્ષે થાય છે ?
✔ 5

👁‍🗨ઍગ્લો ઈન્ડિયન સિવાયના લોકસભાના સભ્યોને કોણ ચૂંટે છે ?
✔ દેશના લોકો

👁‍🗨રાષ્ટ્રપતિની નિમણૂંક સિવાયના રાજ્યસભાના સભ્યોને કોણ ચૂંટે છે?
✔દેશની વિધાનસભાઓના ચૂંટાયેલા ધારાસભ્યો

👁‍🗨રાજ્યસભાના સભાપતિ હોદ્દાના રૂએ કોણ બને છે ?
✔ઉપરાષ્ટ્રપતિ

👁‍🗨રાજ્યસભાના સભાપતિને કોણ ચૂંટે છે?
✔ રાજ્યસભા અને લોકસભાના ચૂંટાયેલા સભ્યો

👁‍🗨રાજ્યસભાના કુલ સભ્યોમાંથી કેટલા ભાગના સભ્યોની ચૂંટણી દર બે વર્ષે થાય છે ?
✔ ત્રીજા

👁‍🗨લોકસભાનું સંચાલન કોણ કરે છે ?
✔ અધ્યક્ષ

👁‍🗨લોકસભાના અધ્યક્ષને કોણ ચૂંટે છે ?
✔ લોકસભાના ચૂંટાયેલા સભ્યો

👁‍🗨સંસદમાંથી પસાર કરેલો ખરડો કોની સહી પછી કાયદો બને છે ?
✔રાષ્ટ્રપતિ

👁‍🗨સંસદમાં સૌથી પહેલા શાના માટેનો સમય નક્કી કરવામાં આવ્યો છે ?
✔પ્રશ્નોત્તરી

👁‍🗨લોકસભામાં કોને ઉદ્દેશીને પ્રશ્ન પૂછવામાં આવે છે ?
✔અધ્યક્ષ

👁‍🗨રાજ્યસભાના ત્રીજા ભાગના સભ્યોની ચૂંટણી કેટલા વર્ષે આવે છે ?
✔2

👁‍🗨લોકસભામાં કેટલા સભ્યોની ચૂંટણી થાય છે ?
✔543

👁‍🗨ભારતના વડાપ્રધાન લોકસભામાં શું હોય છે ?
✔ શાસકપક્ષના વડા

👁‍🗨સંસદમાં ચૂંટાયેલા ઉમેદવારોને શુ કહેવામાં આવે છે ?
✔સંસદસભ્ય

👁‍🗨ભારતનું સંસદભવન ક્યાં આવેલું છે ?
✔ દિલ્લી

👁‍🗨લોકશાહીને અંગ્રેજીમાં શું કહે છે ?
✔ ડેમોક્રેસી

👁‍🗨લોકશાહીનું મુખ્ય લક્ષ્ય કયું છે ?
✔વધું લોકોનું હિત સાધવું.

👁‍🗨લોકશાહીમાં સત્તા કોના હાથમાં હોય છે ?
✔લોકોના હાથમાં

👁‍🗨સંસદનું કાર્ય નીચેનામાંથી કયું નથી ?
✔કાયદાનો ભંગ થાય તો ન્યાય આપવો.

👁‍🗨ભારતની સર્વોચ્ચ સંસ્થા કઈ છે ?
✔સંસદ

👁‍🗨રાજ્યસભા પ્રત્યક્ષ કોનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે ?
✔ રાજ્યોનું

👁‍🗨લોકસભા પ્રત્યક્ષ કોનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે ?
✔લોકોનું

📮સમીર પટેલ 📮
🔮🎶🔮🎶🔮🎶🔮🎶🔮🎶

Ss8◼āŠŠ્āŠ°āŠ•āŠ°āŠĢ - 7 āŠĩાāŠĪાāŠĩāŠ°āŠĢીāŠŊ āŠŦેāŠ°āŠŦાāŠ°◼

🕵સામાજિક વિજ્ઞાન🕵
🕵ધોરણ: 8🕵
🕵સત્ર: 1🕵

◼પ્રકરણ - 7 વાતાવરણીય ફેરફાર◼

⛱આમાંથી કયા દેશમાં સૌથી વધારે ગરમી પડે છે ?
✔સાઉદી અરેબિયા

⛱આમાંથી કયા દેશમાં સૌથી વધારે ઠંડી પડે છે ?
✔ નોર્વે

⛱આમાંથી કયા દેશમાં સૌથી વધારે વરસાદ પડે છે ?
✔ફિલિપાઇન્સ

⛱ગ્રીનહાઉસ ઇફેક્ટમાં કયો વાયુ સક્રિય ભાગ ભજવે છે ?
✔કાર્બન ડાયૉક્સાઇડ

⛱આમાંથી કયા વાયુને ગ્રીનહાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે છે ?
✔ મિથેનને

⛱ડાંગરની ખેતી દ્વારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે ?
✔ 15 કરોડ ટન

⛱સેન્દ્રિય કચરો સડવાથી કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે ?
✔7 કરોડ ટન

⛱પશુઓના ઉચ્છવાસ અને ચયાપચયની ક્રિયા દ્વારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે ?
✔14 કરોડ ટન

⛱વિશ્વમાં 'ઓઝોન દિવસ' ક્યારે ઊજવવામાં આવે છે ?
✔ 16 સપ્ટેમ્બરે

⛱ઇ.સ. 1972માં પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક કયા શહેરમાં મળી હતી ?
✔ સ્વિડનના પાટનગર સ્ટૉકહોમમાં

⛱કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિને શું કહે છે ?
✔આબોહવા

⛱સૂર્યનાં કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિને શું કહેવાય ?
✔ ગ્રીન હાઉસ ઇફેક્ટ

⛱આમાંથી કયા વાયુઓનો સમાવેશ ગ્રીન હાઉસ વાયુઓ તરીકે થતો નથી ?
✔ઓઝોન

⛱વિશ્વના તાપમાનમાં છેલ્લા 100 વર્ષમાં તાપમાનમાં કેટલો વધારો થયો છે ?
✔ 0.60સે.

⛱વિશ્વ હવામાન સંસ્થાનું અંગ્રેજી ટૂંકુ નામ શું છે ?
✔ WMO

⛱ક્યો વાયુ વધવાથી પૃથ્વીનું વાતાવરણ ઝડપથી ગરમ થઈ રહ્યું છે ?
✔ કાર્બન ડાયૉક્સાઇડ

⛱CFCનું ઉત્સર્જન કયા ઉપકરણથી વધુ થાય છે ?
✔ ઈલેક્ટ્રોનિકના

⛱વિશ્વમાં નાગરિક કેટલા ટન સરેરાશ કાર્બનવાયુ છોડે છે ?
✔4.5 મેટ્રીકટન

⛱ભારતનો નાગરિક કેટલા ટન સરેરાશ કાર્બનવાયુ છોડે છે ?
✔ 1.2 મેટ્રીકટન

⛱અમેરિકાનો નાગરિક કેટલા ટન સરેરાશ કાર્બનવાયુ છોડે છે ?
✔20.6 મેટ્રીકટન

⛱એક માઇક્રોનથી દસ માઈક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મકણોને શું કહે છે ?
✔ ઍરોસેલ

⛱નીચેનામાંથી કઈ ગ્લૉબલ વૉર્મિંગની અસર નથી ?
✔વૃક્ષને કાપવું.

⛱નીચેનામાંથી કયો ગ્લૉબલ વૉર્મિંગથી બચવાનો ઉપાય નથી ?
✔ CNGનો વપરાશ ઘટાડવો.

⛱તાપમાન વધતું અટકાવવા શું જરૂરી બન્યું છે ?
✔સંપત્તિનો વિવેકપૂર્વક ઉપયોગ

⛱પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહે છે ?
✔ વાતાવરણ

⛱કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકાગાળાની સરેરાશ સ્થિતિને શું કહે છે ?
✔ હવામાન

🔃સમીર પટેલ 🔃
👁‍🗨⚫👁‍🗨⚫👁‍🗨⚫👁‍🗨⚫👁‍🗨⚫

Ss8.āŠŠ્āŠ°āŠ•āŠ°āŠĢ - 6 āŠ…ંāŠ—્āŠ°ેāŠœ āŠķાāŠļāŠĻāŠĻી āŠ­ાāŠ°āŠĪ āŠŠāŠ° āŠ…āŠļāŠ°ðŸ“‡

💭સામાજિક વિજ્ઞાન💭
💭ધોરણ: 8💭
💭સત્ર: 1💭

📇પ્રકરણ - 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર📇

⭕ભારતની આર્થિક સમૃદ્ધિ કઈ સદી સુધી સંગીન રહી હતી ?
✔અઢારમી

⭕બંગાળમાં દારૂણ દુકાળ કઈ સાલમાં પડ્યો હતો ?
✔ઇ.સ.1770માં

⭕કોના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કલેક્ટરોને સોંપવામાં આવ્યું ?
✔વૉરન હેસ્ટિંગ્સના

⭕ક્યા ગવર્નરે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી ?
✔કૉર્નવોલિસે

⭕અંગ્રેજોએ કેટલા ટકા જકાત હિંદનાં કાપડ પર નાખી હતી ?
✔80 ટકા

⭕કયો ગવર્નર જનરલ કેટલાક સુધારા કરીને પ્રમાણમાં વધારે માન પામ્યો હતો ?
✔વિલિયમ બૅન્ટિંક

⭕સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે અમલમાં મૂક્યો ?
✔વિલિયમ બૅન્ટિંકે

⭕સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે અમલમાં આવ્યો ?
✔ઇ.સ.1829માં

⭕કોને ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર આવ્યો ?
✔મેકોલેને

⭕ગાંધીજી અંગ્રેજી કેળવણીને શું કહેતા ?
✔ગુલામીની કેળવણી

⭕ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર ક્યારે આવ્યો ?
✔ ઇ.સ.1834માં

⭕યંત્રો કે માનવબળ દ્વારા વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદન માટે જે મૂળ સ્વરૂપની વસ્તુઓનો ઉપયોગ થાય છે તેને શું કહે છે ?
✔કાચો માલ

⭕કોના અવસાન બાદની અરાજકતા પણ ભારતની આર્થિક સમૃદ્ધિને નુક્સાન પહોંચાડી શકી ન હતી ?
✔ઔરંગઝેબના

⭕દીવાની સત્તા એટલે કઈ સત્તા ?
✔મહેસૂલ ઉઘરાવવાની સત્તા

⭕બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને ક્યા રાજ્યની દીવાની સત્તા મળી ?
✔ ત્રણેય

⭕જમીનના ઉપયોગ માટે સરકારને ભરવાના વેરાને શું કહે છે ?
✔જમીન મહેસૂલ

⭕કંપની સરકાર ઈરાદાપૂર્વક ક્યો ધર્મ અંગીકાર કરાવી ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે, એવું ભારતીય લોકોને લાગ્યું ?
✔ ખ્રિસ્તી

⭕ક્યાંના મુલાયમ અને બારીક મલમલની દુનિયામાં મોટી માંગ હતી ?
✔ઢાકાના

⭕હિંદીએ અંગ્રેજને સલામ ભરવી એવું ફરમાન ક્યાં બહાર પાડવામાં આવ્યું હતું ?
✔આગ્રામાં

⭕અંગ્રેજી રાજ્યતંત્ર પહેલા દેશની કરોડરજ્જુ કોને ગણવામાં આવતી હતી ?
✔ ગ્રામ પંચાયતને

⭕નીચેનામાંથી કયો સુધારો વિલિયમ બેન્ટિકે કર્યો નથી ?
✔ તારની શરૂઆત

◼સમીર પટેલ ◼
🔃📇🔃📇🔃📇🔃📇🔃📇

Ss8ðŸ’­āŠŠ્āŠ°āŠ•āŠ°āŠĢ - 5 āŠŠ્āŠ°ાāŠ•ૃāŠĪિāŠ• āŠ†āŠŠāŠĪ્āŠĪિāŠ“ðŸ’­

📮સામાજિક વિજ્ઞાન📮
📮ધોરણ: 8📮
📮સત્ર: 1📮

💭પ્રકરણ - 5 પ્રાકૃતિક આપત્તિઓ💭

⚫ભૂકંપકેન્દ્રથી પૃથ્વીની સપાટી પરના સૌથી નજીકના સ્થળ કે કેન્દ્રને શું કહે છે ?
✔ભૂકંપનિર્ગમન કેન્દ્ર

⚫ભૂકંપ ક્રિયાના ઉદ્ભવસ્થળેથી ભૂકંપનાં મોજાં પેદા થાય છે, તેને શું કહે છે ?
✔ ભૂકંપ કેન્દ્ર

⚫ભૂકંપનું ઉદ્ગમસ્થાન અને વેગ શાના વડે જાણી શકાય છે ?
✔ભૂકંપ આલેખયંત્ર

⚫ભૂકંપ થવાનાં મુખ્ય કારણો કેટલાં છે ?
✔ ત્રણ

⚫જ્વાળામુખી વિસ્ફોટન થવાનાં મુખ્ય કારણો કેટલાં છે ?
✔ચાર

⚫જ્વાળામુખી પર્વતના કેટલાં પ્રકાર છે ?
✔ ત્રણ

⚫શાના કારણે ભૂકંપ થાય છે ?
✔આંતરિક ભૂસંચલનથી

⚫પ્રાકૃતિક આપત્તિના કેટલા પ્રકાર છે ?
✔ બે

⚫આમાંથી કઈ આપત્તિ બાહ્ય ફેરફારને કારણે સર્જાય છે ?
✔દાવાનળ

⚫આમાંથી કઈ આપત્તિ આંતરિક ફેરફારને કારણે સર્જાય છે ?
✔ ત્સુનામી

⚫ત્સુનામી મોજાંની લંબાઈ આશરે કેટલા કિલોમીટર હોય છે ?
✔ 700 થી 1600

⚫જાપાનમાં ત્સુનામીની મોટી હોનારત કઈ સાલમાં થઈ હતી ?
✔ ઇ.સ.2011માં

⚫અનાવૃષ્ટિની સંભાવના ઓછી કરવા શાનું પ્રદૂષણ અટકાવવું જોઈએ ?
✔વાતાવરણનું

⚫જ્વાળામુખીમાંથી ફેંકાતાં વિખંડિત ખડક પદાર્થોમાંના નાના પથ્થરો કયા નામે ઓળખાયછે ?
✔ લાપિલી

⚫ભારતમાં કઈ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે ?
✔ અંદમાન-નિકોબાર

⚫ત્સુનામી કયા કારણે આવે છે ?
✔ સમુદ્રના તળિયે ભૂકંપથી

⚫તોફાને ચડેલી હવાને શું કહેવાય ?
✔વાવાઝોડું

⚫નદીમાં આવતા ધસમસતાં પાણીના પ્રવાહને શું કહે છે ?
✔પૂર

⚫જંગલોમાં વૃક્ષોના પરસ્પર ઘર્ષણ કે બીજા કારણે આગ લાગે તેને શું કહેવાય ?
✔દાવાનળ

⚫કેટલીકવાર પૃથ્વીનો ભાગ નીચે તરફ ખસી જાય તેને શું કહેવાય ?
✔ ભૂસ્ખલન

⚫પૃથ્વીના પેટાળમાં થતાં ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રૂજી ઉઠે છે. આ આકસ્મિક ધ્રૂજારીને શું કહે છે ?
✔ભૂકંપ

⚫ભૂકંપની સૌથી વધુ અસર કયાં અનુભવાય છે ?
✔ભૂકંપનિર્ગમન કેન્દ્ર

⚫ભૂકંપ થવાનું કારણ કયું છે ?
✔ ત્રણેય

⚫નીચેનામાંથી કયું જવાળામુખી વિસ્ફોટનનું કારણ નથી ?
✔સુષુપ્ત અગ્નિ

⚫નીચેનામાંથી ક્યો જ્વાળામુખીનો પ્રકાર છે ?
✔ ત્રણેય

⚫નીચેનામાંથી જ્વાળામુખી વિસ્ફોટનનો ફાયદો કયો નથી ?
✔તેનાથી સ્થાનિક વિસ્તારમાં ભયંકર વિનાશ સર્જાય છે.

⚫નદીમાં પૂર આવવાના કારણો કયા છે ?
✔નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડવાથી તથા બંધ તૂટી જવાથી

⚫વરસાદ ન આવવાથી ખોરાક-પાણીની અછત સર્જાય અને જમીનમાં પાણી સુકાઈ જવાની પ્રક્રિયાને શું કહે છે ?
✔દુષ્કાળ

⚫ભારતના દરિયાકિનારાના વિસ્તારોમાં કેટલીક વાર શું સર્જાય છે ?
✔ચક્રવાત

⚫શાના કારણે વન્ય સંપત્તિને ભારે નુકસાન થાય છે ?
✔દાવાનળ

⚫ભૂસ્ખલનને કારણે ક્યો રેલવે વ્યવહાર ખોરવાઈ જાય છે ?
✔ કોંકણ

⚫ભૂસ્ખલન શાના કારણે થાય છે ?
✔ ભારે વરસાદ અને ભૂકંપ

🎐સમીર પટેલ 🎐
📇👁‍🗨📇👁‍🗨📇👁‍🗨📇👁‍🗨📇👁‍🗨

Ss8ðŸ”ƒāŠŠ્āŠ°āŠ•āŠ°āŠĢ - 4 āŠĩેāŠŠાāŠ°ી āŠķાāŠļāŠ• āŠ•ેāŠĩી āŠ°ીāŠĪે āŠŽāŠĻ્āŠŊા

⭕સામાજિક વિજ્ઞાન⭕
⭕ધોરણ: 8⭕
⭕સત્ર: 1⭕

🔃પ્રકરણ - 4 વેપારી શાસક કેવી રીતે બન્યા ?🔃

👁‍🗨કઈ યોજના મીઠા ઝેર જેવી હતી ?
✔ સહાયકારી યોજના

👁‍🗨સહાયકારી યોજના શરૂ કરનાર કોણ હતો ?
✔વેલેસ્લી

👁‍🗨સહાયકારી યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી ?
✔ નિઝામે

👁‍🗨કયા પેશ્વાના અવસાન પછી મરાઠાસંઘ વચ્ચે ઝઘડા થયા ?
✔ નાના ફડનવીસ

👁‍🗨કેટલા વર્ષના સમયગાળામાં વેલેસ્લીએ અંગ્રેજ કંપનીનો વિસ્તાર કરી, ભારતમાં અંગ્રેજ સત્તાને સર્વોપરી બનાવી ?
✔ સાત

👁‍🗨ભારતમાં સૌપ્રથમ રેલમાર્ગ ક્યારે નંખાયો ?
✔ ઇ.સ.1853માં

👁‍🗨ભારતમાં સૌપ્રથમ કયાં શહેરોમાં યુનિવર્સિટીઓ શરૂ થઈ ?
✔મુંબઈ,ચેન્નઈ અને કોલકાતામાં

👁‍🗨ભારતમાં ત્રણ શહેરોમાં યુનિવર્સિટીઓ ક્યારે શરૂ થઈ ?
✔ ઇ.સ.1857માં

👁‍🗨અંગ્રેજોની કઈ નીતિથી ભારતનાં રજવાડાંઓનું પતન થયું ?
✔ ભાગલા પાડો અને રાજ કરોની નીતિથી

👁‍🗨ક્યા રાજા સાથે મિત્રતા બાંધી અફઘાન વિગ્રહમાં અંગ્રેજોએ જીત મેળવી ?
✔રણજિતસિંહ

👁‍🗨સહાયકારી યોજનાનું બીજું નામ શું છે ?
✔ વિસ્તાર યોજના

👁‍🗨પંજાબના શક્તિશાળી શાસક કોણ હતા ?
✔ રણજિતસિંહ

👁‍🗨કોણે શીખ સામ્રાજ્યને અંગ્રેજ શાસન નીચે લાવી દીધું ?
✔ ગવર્નર જનરલ હાર્ડિજે

👁‍🗨રાજા અપુત્ર મરણ પામનાર અને ગેરવહીવટના બહાના હેઠળ રાજ્યોને અંગ્રેજોના સામ્રાજ્યમાં ભેળવી દેવાની નીતિનું નામ શું હતુ ?
✔ખાલસા યોજના

👁‍🗨ખાલસા નીતિ કોણે અમલમાં મૂકી હતી ?
✔ લોર્ડ ડેલહાઉસીએ

👁‍🗨આમાંથી કયું રાજ્ય રાજાના અપુત્ર મરણ પામવાથી ખાલસા કરવામાં આવ્યું હતું ?
✔ ઝાંસી

👁‍🗨આમાંથી કયું રાજ્ય ગેરવહીવટના બહાના હેઠળ ખાલસા કરવામાં આવ્યું હતું ?
✔ પંજાબ

👁‍🗨ભારતમાં સૌપ્રથમ કયાં શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો ?
✔મુંબઈ અને થાણા

👁‍🗨ડેલહાઉસીએ ભારતમાં કેટલી યુનિવર્સિટીઓ શરૂ કરી ?
✔ત્રણ

👁‍🗨આમાંથી કયા પ્રદેશે વિસ્તાર યોજના સ્વીકારી નહોતી ?
✔નાગપુર

👁‍🗨અંગ્રેજોનો પ્રાથમિક આશય ભારતમાં શું કરવાનો હતો ?
✔ વેપાર

👁‍🗨આ પાઠની શરૂઆત કઈ વાર્તાથી કરી છે ?
✔ બે બિલાડી અને વાંદરો

👁‍🗨વેલેસ્લી ભારતનો ગવર્નર જનરલ બન્યો ત્યારે ભારતમાં કોની વચ્ચે વ્યાપાર અને સત્તા જમાવવાની તીવ્ર સ્પર્ધા ચાલતી હતી ?
✔ ઈંગ્લૅન્ડ અને ફ્રાંસ

👁‍🗨નીચેનામાંથી સહાયકારી યોજનામાં શું નહોતું ?
✔ રાજાનું અપુત્ર મરણ થતાં રાજ્ય પડાવી લેવું.

👁‍🗨ડેલહાઉસીએ ક્યો સુધારો કર્યો નહોતો?
✔સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂક્યો.

🔮સમીર પટેલ 🔮
📇🎐📇🎐📇🎐📇🎐📇🎐