Saturday, 18 November 2017

💥 *મૂલ્યાંકનના પ્રકારો*

💫     *Mission tet 1*  💫

      💥  *મૂલ્યાંકનના પ્રકારો*

➖➖➖➖➖➖➖➖➖➖➖

❇ *સ્વરૂપની દૃષ્ટિએ મૂલ્યાંકન ના 2  પ્રકાર પડે છ*ે

👉ઔપચારિક

👉અનૌપચારિક

❇ *પ્રક્રિયાની દ્રષ્ટિએ મૂલ્યાંકન ના  3 પ્રકાર પડે છ*ે

👉લેખિત મૂલ્યાંકન

👉મૌખિક મૂલ્યાંકન

👉ક્રિયાત્મક મૂલ્યાંકન

❇  *સમયની દૃષ્ટિએ મૂલ્યાંકન ના 3 પ્રકાર પડે છ*ે

👉સતત મૂલ્યાંકન

👉સર્વાધિક મૂલ્યાંકન

❇  *વ્યવસ્થાની દ્રષ્ટિએ મૂલ્યાંકન ના 2 પ્રકાર પડે છ*ે

👉આંતરીક મૂલ્યાંકન

👉બાહ્ય મૂલ્યાંકન

〰〰〰〰〰〰〰〰〰〰〰

✍ લલિત પ્રજાપતિ

✈   *જ્ઞાન કી દુનિયા*  ✈

Monday, 18 September 2017

*🕹ચાલો સાહિત્ય નું કન્ફયુજન દૂર કરીયે*

*🕹ચાલો સાહિત્ય નું કન્ફયુજન દૂર કરીયે*

★નરસિંહ મહેતા ની કર્મ ભૂમિ 👉🏿 જૂનાગઢ
★નરસિંહ મહેતા ની જન્મ ભૂમિ 👉🏿તળાજા
★નળાખ્યાન ના રચિયતા કોણ છે
ભાલણ,નાકર,પ્રેમાનંદ
★નળાખ્યાન ના પિતા 👉🏿 ભાલણ
★નળાખ્યાન ના શિરોમણી  👉🏿પ્રેમાનંદ
★કાદમ્બરી ના રચિયતા👉🏿બાણભટ્ટ અને ગુજરાતી માં અનુવાદ ભાલણ
★અખા ને હસતો ફિલસુફ ઉમાશંકર જોશી એ કહે લો
★અક્ષય દાસ સોની ની હિન્દી ભાષા ની અંદર બે કૃતિ ઓ રચેલી છે *સંતપ્રિયા,બ્રહ્મલીલા*

*Most use full  fact*

*નરસિંહ મહેતા & પ્રેમાનંદ*

*સુદામાચરિત્ર* જો ઓપ્શન માં નરસિંહ મહેતા ન હોય તો પ્રેમાનંદ લખવું

*🍁પંચ આખ્યાન🍁* જે પ્રેમાનંદે નરસિંહ મહેતા ઉપર લખેલા છે

હાર,હૂંડી,કુંવરબાઈ નું મામેરું, શામળ શાહ ના વિવાહ,શ્રાદ્ધ

*👉🏿નોંધ* ઉપર ની બધી રચના ઓ  નરસિંહ મહેતા & પ્રેમાનંદ ધ્વરા લખાયેલી છે
Different એટલો કે જો કૃતિ ના પાછળ આખ્યાન આવે તો જવાબ પ્રેમાનંદ લખવો

*💁🏻‍♂અલ્પેશરાવળ*

કોઈ ભૂલ હોય તો ધ્યાન દોરવા વિનંતિ
🌕🌏🌕🌏🌕🌏

*જ્ઞાન કી દુનિયા*

🌏🌕🌏🌕🌏🌕

*સિંધુ બની ચેમ્પિયન*

*સિંધુ બની ચેમ્પિયન*

🏸ભારતીય મહિલા બેડમિન્ટનની *‘ગોલ્ડન ગર્લ’* પી.વી. સિંધુએ 17 સપ્ટેંબર, રવિવારે દક્ષિણ કોરિયાના સોલમાં *કોરિયા ઓપન સુપર સિરીઝ બેડમિન્ટન* સ્પર્ધાની રોમાંચક બનેલી  ફાઈનલમાં *જાપાનની નોઝોમી ઓકુહારાને* 22-20, 11-21, 21-18થી હરાવીને *ગોલ્ડ મેડલ* જીતી લીધો હતો.

🏸સિંધુએ એની કારકિર્દીમાં આ ત્રીજું સુપર સિરીઝ ટાઈટલ જીત્યું છે જ્યારે *ભારતનું આ 19મું સુપર* સિરીઝ વિજેતાપદ છે. *કોરિયન ઓપનમાં આ પહેલી જ વાર કોઈ ભારતીય ખેલાડી ચેમ્પિયન બની છે.*

🏸 *ગ્લાસગો વિશ્વ સ્પર્ધામાં આ જ ઓકુહારાનાં હાથે ફાઈનલમાં હારી જવાથી સિંધુને રજતચંદ્રકથી સંતોષ માનવો પડ્યો હતો,* પણ આજે તેણે એ પરાજયનું સાટું વાળી લીધું છે.

🏸🏸🏸🏸🏸🏸🏸🏸🏸

અમરેલી ખાતે APMC માર્કેટ યાર્ડનું ઉદ્ઘાટન કર્યુ🔴

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

*🔥🔴🔵વડાપ્રધાને આજે અમરેલી ખાતે APMC માર્કેટ યાર્ડનું ઉદ્ઘાટન કર્યુ🔴🔵🔥*

    

💥રૂા. 175 કરોડના ખર્ચે 80 વિઘામાં પથરાયુ છે આ માર્કેટ યાર્ડ

💥વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમરેલીમા APMCમાર્કેટ યાર્ડનું ઉદ્ઘાટન કર્યુ હતુ.

💥રૂા. 175 કરોડના ખર્ચે બનેલુ આ યાર્ડ અદ્યતન સુવિધાઓ ધરાવે છે અને વૈશ્વિક લેવલે હરિફાઈ આપે એવુ હોવાનું કહેવાઈ રહ્યુ છે.

💥1952માં 18 વિઘા જમીનમાં ડો. જીવરાજ મહેતાએ સ્થાપેલું માર્કેટયાર્ડ હવે 80 વિઘાના માર્કેટ યાડમાં તબદીલ થઈ ગયુ છે.

💥 આ નવા યાર્ડમાં પ્રથમથી જ ખેડૂતો પાસેથી સીધી નિકાસ માટેનું ઇન્ફ્રાસ્ટ્રકટર અને ઇન્ફોટેક સુવિધાઓ હશે.

💥ખેડૂતો પોતાના ઉત્પાદનના આંતરરાષ્ટ્રીય કક્ષાના બજાર ભાવ ત્યાં બેઠા જ જાણી શકશે અને ત્યાંથી જ તેના કન્ટેનરો કંડલા કે પીપાવાર બંદરના માધ્યમથી દરિયાઇ માર્ગે રવાના પણ કરી શકાશે.

*🔵🔴જાણો શું શું થશે સવલતો🔴🔵*

🎄શિપિંગ એજન્ટો પણ યાર્ડમાં હશે

🎄સામાન્ય રીતે યાર્ડમાં ખેડૂતો માલ લઇને આવતા અને હરાજીમાં જે ભાવ આવે તેમાં જ વેચાણ કરવું પડતું.

🎄આ નવી વ્યવસ્થાથી હવે ખેડૂત માલને યાર્ડમાં લાવીને આંતરરાષ્ટ્રીય બજારમાં તેનું વેચાણ કરશે.

🎄આ માર્કેટયાર્ડ ઇન્ટરનેટના માધ્યમથી અન્ય તમામ યાર્ડ સાથે જોડાયેલું હશે.

🎄આ યાર્ડમાં હરરાજી માટે 2 લાખ 50 હજાર ચોરસ ફુટ વિસ્તારમાં 10 એકશન પ્લેટફોર્મ છે.

🎄જેમાં ખૂબ જ જંગી પ્રમાણમાં ખેત જણસો રાખી શકાશે.

🎄જેથી અમરેલી જિલ્લા ઉપરાંત આસપાસના વિસ્તારમાંથી પણ ખેડૂતો પોતાના માલને અમરેલીના માર્કેટયાર્ડમાં લાવી શકશે.

🎄યાર્ડમાં અદ્યતન શોપિંગ મોલ પ્લાઝા અને કૃષિ મોલ છે

🎄જેમાં ખેતી લક્ષી તમામ ચીજો મળી રહેશે.

🎄બિયારણથી માંડીને ખેતીવાડીને લગતી ચીજોની વેચાણ કરતી સંસ્થાઓની મુખ્ય શાખા આ યાર્ડમાં રહેશે.

🎄અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની મુખ્ય શાખા પણ આ યાર્ડમાં સ્થળાંતરીત કરવામાં આવશે.

🎄ખેડૂતોને તમામ પ્રકારની બેકીંગ સેવા યાર્ડમાં જ મળશે.

🎄આ ઉપરાંત યાર્ડમાં પ્રથમ વખત કોર્પોરેટ બેકીંગને પણ પ્રવેશ આપવામાં આવ્યો છે.

🎄જાણીતી તમામ કોર્પોરેટ બેંકની શાખાઓ આ યાર્ડમાં હશે

🎄આંતરરાષ્ટ્રીય સ્તરે મની ટ્રાન્સફર કરી શકાય તેવી તમામ વ્યવસ્થા ઉપલબ્ધ હશે.

*🔖 Mer ghanashyam*

*📚જ્ઞાન કી દુનિયા📚*

PAYMENT APP 'તેજ'📱

*🔶🔷📱નાણાંમંત્રી અરૂણ જેટલી લોન્ચ કરશે PAYMENT APP 'તેજ'📱🔷🔶*

🔺બે ભિન્ન બેન્કોના ખાતા વચ્ચે તાત્કાલિક ફંડ ટ્રાન્સફર કરવું થશે સરળ

🔻ડિઝીટલ ઈન્ડિયા અંતગર્ત આપણી કેન્દ્ર સરકાર અવનવી સુવિધા આપતી હોય છે.

🔺 ડિમોનિટાઈઝેશન બાદ આપણા વડાપ્રધાનના કેસલેસનાં મંત્રને સાકાર કરવા વધુ એક સુવિધા આવી રહી છે.

🔻કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલી સોમવારે ગુગલની ઓનલાઈન પેમેન્ટ આધારિત સેવા એપ 'તેજ'ને લોન્ચ કરનાર છે.

🔺જે બાદ ડિઝીટલ ઓનલાઈન પેમેન્ટની સ્પર્ધા વધારે ઝડપી બની જશે.

🔻NPCI તરફથી લોન્ચ થનાર તેજ પેમેન્ટ એપ એન્ડ્રોઈડ પે ની જેમ જ કાર્યરત છે.

🔺આ એપ RBIના નિયંત્રણ હેઠળ છે તેમજ આના ઉપયોગથી મોબાઈલના દ્વારા બે બેન્કોના ખાતાની વચ્ચે તાત્કાલિક ફંડ ટ્રાન્સફર કરી શકાશે.

🔻ઈલેકટ્રોનિક અને માહિતી ઔદ્યોગિક મંત્રાલય અનુસાર ભારતમાં ડિઝીટલ પેમેન્ટની આધારભૂત સંરચનામાં 2017ના અંત સુધી લગભગ 50 લાખ ઈલેકટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ (POS)ની સાથે ત્રણ સ્તરોમાં વધારો થવાની સંભાવના છે.

🔺મંત્રાલયના સચિવ અરુણ સુંદરરાજને કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે ડિસેમ્બર સુધી POSની સંખ્યા 50 લાખ થઈ જશે.

🔻આનો અર્થ એમ કે એક વર્ષ કરતા પણ ઓછા સમયમાં ડિઝીટલ પેમેન્ટની સંખ્યામાં ત્રણ ઘણો વધારો થશે.

*🔖Mer ghanashyam*

*📚જ્ઞાન કી દુનિયા📚*

💃🏽 *ગુજરાતના ઇતિહાસ પર નજર* 💃🏽

💃🏽 *ગુજરાતના ઇતિહાસ પર નજર*   💃🏽

🌿👉🏻. અહમદશાહ-1 અેે ગુજરાતમાં *"વાંટા* પદ્ધતિ દાખલ કરી હતી - જમીનદારોને પાસી જમીન આપવામાં આવી.

🌿👉🏻 અહમદશાહ-1 અે ગુજરાતમાં સૌપ્રથમ દરિયાઈ *"ફાઇલો"* તૈયાર  કરવો અને તેનું મુખ્ય મથક ખંભાત રાખ્યું

🌿👉🏻 ગુજરાતમાં પ્રથમ પદ્ધતિ *ટંકશાળ*"- અેહમદશાહ-1 કરી

🌿👉🏻અમદાવાદ શહેરની ખાત વિધિમાં 4 અહમદ

*(1)- અહમદશાહ-1 (સુલતાન)*
*(2)- સંત શેખ અહમદ ખટ્ટ ગંજબક્ષ (ગુરુ)*
*(3)- મલિક અહમદ*
*(4)- કાજી અહમદ*

🌿👉🏻 અમદાવાદની સ્થાપના- *27 ફેબ્રુઆરી 1411*

🌿👉🏻 કુત્બદીન "અહેમદશાહ" હાલ ગોમતીપુર પાસે *"ઝૂલતા મિનારાની મસ્જિદ"* બંધાવ્યું

🌿👉🏻 અહેમદ બેગડો (નસિરુદીન શાહ, ફતેહખા) દ્વારકા પર વિજય મેળવીને  દ્વારકાનું નામ *મૂસ્તુફાનગર* રાખ્યું

🌿👉🏻  "અલીલખાન (મૂઝફ્ફરશાહ-2) *"દોલતાબાદ નગર"* વસાવ્યું

🌿👉🏻 ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ રાજ્ય *"બીજાપુરમાં મુઝફરશાહ-1 (ઝફરખાન)"* યે સ્થાપ્યું હતું

🌿👉🏻લેનપુલે કોને *"લઘુ અકબર"* કયો- *દારાશિકોહ* (શાહજહાંનો છોકરો)

🌿👉🏻 *'ભગવદ્ ગીતા'* તથા *યોગ વશિષ્ઠ* સંસ્કૃત ગ્રંથોનુ *ફારસી ભાષામાં* દારાશિકોહે અનુવાદ કારહ્યુ.

🌿👉🏻 52  ઉપનિષોદોનું *"સિર-અે-અકબર"* નામે અનુવાદ  પણ મુઘલ દારાશિકોહ હતો.

💥💥💥💥💥💥💥💥💥💥
😊 👉🏻આ પોસ્ટ *🌺 જ્ઞાન કી દુનિયા 🌺* નામે....

👉🏻 *ભુલ હોયતો  જરૂર  જાણવું* (ફેરફાર  નો કરવું)

  ✍🏻.. *ગઢીયા ભરત*

🏝 *જય જય ગરવી ગુજરાત* 🏝

🌺🌸🌼 શ્રવણ તીર્થ દર્શન 🌼🌸🌺*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
            *🎲આજ ની ગ્રુપ DP🎲*   
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

*🌺🌸🌼 શ્રવણ તીર્થ દર્શન 🌼🌸🌺*

*💁🏻‍♂ શરૂઆત:* ૧ મે ૨૦૧૭

*💁🏻‍♂ કોણે:* મુખ્યમંત્રી વિજય રૂપાણી

*💁🏻‍♂ સ્થળ:* જગન્નાથજી મંદિર,અમદાવાદ

🕯➖આ યોજના હેઠળ *બે રાત્રિ અને ત્રણ દિવસનો* પ્રવાસ કરનાર સિનિયર સિટિઝન્સના ગૃપને ભાડાની રકમમાં *૫૦%ની* રાહત આપવામાં આવે છે.

🕯➖રાજ્યમાં વસવાટ કરતા *૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના ૪૫ વ્યક્તિઓ* આ યાત્રા માટે સમૂહમાં અરજી કરી શકે છે. *વ્યક્તિગત અરજી* ધ્યાને લેવાશે નહીં તથા એક વ્યક્તિને *વર્ષમાં એક જ વાર* લાભ મળવા પાત્ર છે.

🕯➖ગુજરાતના યાત્રાધામોના દર્શન માટેની આ યોજનામાં યાત્રા કરનારને *એસ.ટી.ની સુપર બસ (નોન એ.સી.)નું ભાડું અથવા ખાનગી બસ ભાડે લીધી હોય તો બેમાંથી જે ઓછું હોય તેની ૫૦ ટકા રકમ સહાય* તરીકે મળવા પાત્ર છે.

🕯➖GSRTC ની *16 કચેરીમાં લેખિતમાં* અરજી અથવા *www.yatradham.gujarat.gov.in* ની વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

🕯➖અરજી મંજૂર થયાના *2 માસમાં* યાત્રા કરવી જરૂરી છે.

*💁🏻‍♂ 🅱haumik*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
            *🎼આજ ની ગ્રુપ DP🎼*
             *🌐 જ્ઞાન કી દુનિયા 🌐*
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫