Monday, 5 September 2016

Genral gk


GK IS BEST FOR EVER
.🍒સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી ?
 🎀🎈મૂળરાજ સોલંકી
 🇮🇳🇮🇳🇮🇳GAHA NAUSHAD🇮🇳🇮🇳🇮🇳
🍒  લોથલ કયા જિલ્લામાં આવેલું છે ?
 🎀🎈અમદાવાદ
  🍒 મૌર્યકાળમાં ગુજરાતનું પાટનગર કયું હતું ?
 🎀🎈ગિરિનગર (ગિરનાર)
 🇮🇳🇮🇳🇮🇳GAHA NAUSHAD🇮🇳🇮🇳🇮🇳
 🍒 રૂદ્રદામાનો શિલાલેખ ક્યાં આવેલો છે ?
 🎀🎈 ગિરનારમાં
  🍒 કયા વર્ષે સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ દ્વિભાષી મુંબઈ રાજ્યમાં કરવામાં આવ્યો હતો ?
 🎀🎈ઈ.સ.1956 માં
 🇮🇳🇮🇳🇮🇳GAHA NAUSHAD🇮🇳🇮🇳🇮🇳
 🍒  ધોળકા શહેર પહેલા ક્યાં નામથી પ્રચલિત હતું ?
 🎀🎈વિરાટનગરી
   🍒1930માં ગુજરાતમાં બનેલા કયા બનાવે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું ?
 🎀🎈દાંડીકૂચ
 🇮🇳🇮🇳🇮🇳GAHA NAUSHAD🇮🇳🇮🇳🇮🇳
  🍒ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા વર્ષે થઇ હતી ?
 🎀🎈ઈ.સ.1920 માં
 .🍒  બાદશાહ અકબરના સમયમાં ગુજરાતમાં કઈ સવંત શરૂ થઇ હતી ?
 🎀🎈ઇલાહી સવંત
  🇮🇳🇮🇳🇮🇳GAHA NAUSHAD🇮🇳🇮🇳🇮🇳
 🍒 ક્યાં સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ ગાંધીજીના શિષ્ય બન્યા હતા ?
 🎀🎈ખેડા
 🍒 ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો ?

🎀🎈કર્ણદેવ
 🇮🇳🇮🇳🇮🇳GAHA NAUSHAD🇮🇳🇮🇳🇮🇳
🍒  આરઝી હકૂમતની આગેવાની કોણે લીધી હતી ?
 🎀🎈રતુભાઈ અદાણીએ
 .🍒  મોઢેરાનું વિખ્યાત સૂર્યમંદિર કોના શાસનકાળ દરમિયાન બંધાયું હતું. ?
 🎀🎈ભીમદેવ સોલંકીના સમયમાં
 🇮🇳🇮🇳🇮🇳GAHA NAUSHAD🇮🇳🇮🇳🇮🇳
🍒   ગાંધીજીએ સૌપ્રથમ આશ્રમ ક્યાં સ્થાપ્યો હતો ?
 🎀🎈કોચરબ
  🍒 અમદાવાદમાં મજુર મહાજનની સ્થાપના ક્યારે થઇ હતી ?
 🎀🎈 ઈ.સ.1920 માં
 🇮🇳🇮🇳🇮🇳GAHA NAUSHAD🇮🇳🇮🇳🇮🇳



GK IS BEST FOR EVER
⚜⚜⚜GAHA NAUSHAD⚜⚜⚜

🍒  સારસ્વત મંડળ ગુજરાતના કયા જીલ્લાઓનું પ્રાચીન નામ હતું ?
 🎀🎈મહેસાણા,બનાસકાંઠા
  🍒 ઢસાના કયા રાજવીએ ગાદીત્યાગ કરીને દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ?
 🎀🎈દરબાર ગોપાળદાસ
 ⚜⚜⚜GAHA NAUSHAD⚜⚜⚜
 🍒 મૂળરાજ સોલંકીના પુત્ર ચામુંડા રાજે કોને હરાવેલ ?
 🎀🎈 ધારાનગરીના પરમાર રાજા સિંધુરાજ

 🍒 ગુજરાતમાં ‘સ્વતંત્રતા’ નામનું અખબાર કોણ ચલાવતું હતું ?
 🎀🎈 ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
 ⚜⚜⚜GAHA NAUSHAD⚜⚜⚜
 🍒 વેરાવળનું પ્રાચીન નામ શું હતું ?
 🎀🎈 બિલાવલ

🍒  વાઘેલા વંશની સ્થાપના કોણે કરી હતી ?
 ◾🍓 વીસલદેવ વાઘેલા
 ⚜⚜⚜GAHA NAUSHAD⚜⚜⚜
🍒  સિદ્ધરાજ જયસિંહે કયા ઉપનામો ધારણ કરેલા હતા ?
 ◾🍓બર્બરક જિષ્ણૂ ,અવંતીનાથ,ત્રિભુવનગંડ અને સિદ્ધચક્રવર્તી

 🍒 ગુજરાતમાં મોગલ શાસનનો આરંભ કરનાર કોણ હતો ?
 ◾🍓અકબર

 🍒 મૈત્રક શાસનનો અંત કોના દ્વારા થયો હતો ?
 ◾🍓આરબોના હુમલા દ્વારા
 ⚜⚜⚜GAHA NAUSHAD⚜⚜⚜
 🍒 દામાજીરાવ ગાયકવાડે વડોદરાને ક્યારે જીતી લીધું હતું ?

◾🍓1731માં  

 🍒 મૈત્રક વંશનો કુળધર્મ કયો હતો ?
 ◾🍓શૈવ
 ⚜⚜⚜GAHA NAUSHAD⚜⚜⚜
 🍒 વાસ્કો-દ-ગામાને ભારત સુધી આવવાનો રસ્તો બતાવનાર ગુજરાતી નાવિક કોણ હતો ?
 ◾🍓કાનજી માલમ

🍒  સંસ્કૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ?
 ◾🍓ચાવડાવંશની
⚜⚜⚜GAHA NAUSHAD⚜⚜⚜
 🍒 ગુજરાતના સુલતાનોના સમયમાં કયું બંદર પોર્ટુગીઝોએ જીતી લીધું હતું ?
 ◾🍓દીવ

🍒  મહેસાણા જિલ્લાના કયા સ્થળેથી પ્રાગૈતિહાસિક અવશેષો પ્રાપ્ત થયેલા છે ?
 ◾🍓લાંઘણજ
⚜⚜⚜GAHA NAUSHAD⚜⚜⚜

No comments:

Post a Comment