Monday 5 September 2016

સામાન્ય gyan💐💐💐

G. K. IS. BEST FOR EVER

〰〰〰〰રાહુલ〰〰〰〰

1.🔮🔮 ગંગા સાગર તળાવ ક્યાં આવેલું છે? ?
🔮➖વીરમગામ

〰〰〰〰માહિ〰〰〰〰

2.🔮🔮અમૂલ ડેરીની સ્થાપના ક્યારે થઇ હતી?
🔮➖1946

〰〰〰〰શૈલુ 〰〰〰〰〰

3🔮🔮લુણેજ શેના માટે જાણીતું છે? ?
🔮➖ખનીજતેલના ભંડાર

〰〰〰〰અક્કી 〰〰〰〰

4🔮🔮લુણેજમાંથી ખનીજતેલ ક્યારે મળી આવ્યું હતું? ?
🔮➖ 1958

〰〰〰〰નિલ〰〰〰〰〰

5.🔮🔮શરદબાગ પેલેસ ક્યાં આવેલો છે? ?
🔮➖ભુજ

〰〰〰ગાહા નૌશાદભાઇ〰〰

6🔮🔮આરબનો હજારો ક્યાં આવેલો છે? ?
🔮➖ભુજ

〰〰〰નિરવભાઇ〰〰〰〰

7🔮🔮એશિયાનું સૌથી મોટુ વિન્ડફાર્મ ક્યાં આવેલું છે? ?
🔮➖માંડવી

〰〰〰〰બંકિમભાઇ〰〰〰

8🔮🔮અંજારથી નજીક કયું અભયારણ્ય આવેલું છે? ?
🔮➖ઘુડખર અભયારણ્ય

〰〰〰〰 પી. વી  ભાઇ〰〰

9🔮🔮ભદ્રેશ્ર્વરમાં કઇ વાવ છે? ?
🔮➖પાંડવકુંડની આશરે 5000 વર્ષ પુરાણી વાવ છે.

〰〰〰સુરપાલસિંહ〰〰〰

10🔮🔮ધીણોધરનો ડુંગર કોની તપોભૂમિ તરીકે ઓળખાય છે? ?
🔮➖દાદા ગોરખનાથની

〰〰〰〰નૌશાદભાઇ〰〰〰

🔮🔮➖🔮આભાર🔮➖🔮🔮



G. K. IS BEST FOR EVER

〰〰〰〰જલ્પાબેન〰〰〰

11🔮🔮ગુજરાતનો જળવિસ્તાર કેટલા હેક્ટરનો છે?
🔮➖18,84,600 હેક્ટર

〰〰〰ઘનશ્યામભાઇ 〰〰

12🔮🔮ગીર નેશનલ પાર્ક નું ક્ષેત્રફળ કેટલું છે?
🔮➖258.71 ચો .કિમી. (પાર્કનું)

〰〰〰〰હર્ષભાઇ〰〰〰〰

13🔮🔮ગીર અભયારણ્ય નું ક્ષેત્રફળ કેટલું છે?
🔮➖1153. 42 ચો. કિમી.

〰〰〰 એચ વી ભાઇ〰〰〰

14🔮🔮ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય કયા તાલુકામાં આવેલા છે?
🔮➖ઉના - ગીર ગઢડા

〰〰〰〰જિજ્ઞેશભાઇ〰〰〰

15🔮🔮નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય નું ક્ષેત્રફળ કેટલું છે? ?
🔮➖444.23 ચો. કિમી.

〰〰〰〰હર્ષભાઇ 〰〰〰

16🔮🔮મરીન નેશનલ પાર્ક નું ક્ષેત્રફળ? ?
🔮〰162.89 ચો.કિમી

〰〰〰〰રાજુભાઇ〰〰〰

17🔮🔮મરીન નેશનલ પાર્ક અને અભયારણ્યનું ક્ષેત્રફળ કેટલું છે? ?
🔮➖295.03 ચો. કિમી.

〰〰〰ડી. બી. ભાઇ〰〰〰

18🔮🔮સુરપાણેશ્ર્વર અભયારણ્ય નું ક્ષેત્રફળ કેટલું છે? ?
🔮➖607.70 ચો. કિમી.

〰〰〰〰રાજુભાઇ〰〰〰

19🔮🔮બરડા અભયારણ્ય નું ક્ષેત્રફળ કેટલું છે?
🔮➖192. 31 ચો. કિમી

〰〰〰અક્ષયભાઇ〰〰〰〰

20🔮🔮હીંગોલગઢ અભયારણ્ય નું ક્ષેત્રફળ ??
🔮➖ 6.54 ચો. કિમી

〰〰〰કે. જે. ભાઇ 〰〰〰

🔮🔮➖🔮આભાર🔮➖🔮🔮
તા. ૩/૯/૨૦૧૬

આજના પ્રશ્નો.

👇🏻👇🏻👇🏻👇🏻

   ●●*હર્ષ દેસાઈ*●●

એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં બનેલી છે ? – સુરત

 
●●*હર્ષ દેસાઈ*●●

ઓનલાઇન વૉટિંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવનાર દેશનુ પહેલુ રાજ્ય ક્યું છે? –  ગુજરાત



●●*હર્ષ દેસાઈ*●●

કઇ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજયપાલ બન્યા હતા? –  કુમુદબેન જોષી

●●*હર્ષ દેસાઈ*●●


કઇ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામવિકાસ થયો છે ? – ગોકુલગ્રામ યોજના

●●*હર્ષ દેસાઈ*●●

કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? – શરદ પૂર્ણિમા

    ●●*હર્ષ દેસાઈ*●●

કચ્છનો કયો મેળો કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે ? –  હાજીપીરનો મેળો


●●*હર્ષ દેસાઈ*●●


કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? –  નખત્રાણા



    ●●*હર્ષ દેસાઈ*●●

કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? –  નિરુણા


●●*હર્ષ દેસાઈ*●●
 

કચ્છમાં ગરીબદાસજી ઊદાસીન આશ્રમની સ્થાપના કોણે કરી હતી ? –  ગુરુનાનકના શિષ્ય શ્રીચંદ


●●*હર્ષ દેસાઈ*●●


કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો. –  કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ

●●*હર્ષ દેસાઈ*●●
 

કબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે? –  સાહેબ


   ●●*હર્ષ દેસાઈ*●●

કયા ગીતને ગુજરાત રાજયના પ્રતીક તરીકે લેવામા આવ્યું છે? –  જય જય ગરવી ગુજરાત


    ●●*હર્ષ દેસાઈ*●●

કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? –  પ્રીતી સેનગુપ્તા



   ●●*હર્ષ દેસાઈ*●●

કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે? –  ડૉ. હંસાબેન મહેતા


●●*હર્ષ દેસાઈ*●●
 

કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં? –  જીતેન્દ્ર જટાશંકર રાવલ


   ●●*હર્ષ દેસાઈ*●●

કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? –  ડૉ. મધુકર મહેતા


    ●●*હર્ષ દેસાઈ*●●

કયા મહાન ચિત્રકાર કલાગુરૂ તરીકે ઓળખાય છે? –  રવિશંકર રાવળ

 ●●*હર્ષ દેસાઈ*●●

કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાતવર્ગોને મદદ કરવા ‘કુટુંબપોથી’ની પદ્ધતિ દાખલ કરવામાં આવી? – માધવસિંહ સોલંકી


  ●●*હર્ષ દેસાઈ*●●

કયા રાજવીએ અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ માટે બે છાત્રાલયોનું નિર્માણ કરાવી, તેઓ દેશમાં અને વિદેશમાં ભણી શકે તે માટે સ્કોલરશીપની  વ્યવસ્થા કરી આપી હતી? –  મહારાજા સયાજીરાવ ગાયકવાડ

●●*હર્ષ દેસાઈ*●●
 

કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે ? –  પાલનપુર


   ●●*હર્ષ દેસાઈ*●●

કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની? –  સંતશ્રી આપા ગીગા બાપુ


   ●●*હર્ષ દેસાઈ*●●


      સમાપ્ત


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment