🍀🍀જીકે ઇસ બેસ્ટ ફોર એવર🍀🍀
🌷રાહુલ ※ સાયમન કમિશનના પ્રમુખ કોણ હતા
✅ જ્હોન સાઇમન
_____રાહુલ~મકવાણા_____
🌷 રાહુલ ※ સાયમન કમિશન ગેટ વે ઑફ ઇન્ડિયા આવ્યું ત્યારે ક્યું સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો ?
✅ સાયમન ગો બેક
_____રાહુલ~મકવાણા_____
🌷 રાહુલ ※ લાલા લજપત રાયનું આવસાન ક્યારે થયું ?
✅ 17 નવેમ્બર 1928ના રોજ
_____રાહુલ~મકવાણા_____
🌷 રાહુલ ※ 8 એપ્રિલ 1929ના રોજ દિલ્લીની સેન્ટ્રલ એસેમ્બલી હૉલમાં બોમ્બ કોંને ફેંક્યો હતો
✅ ભગતસિંહ અને બટુકેશ્વરદત્ત
_____રાહુલ~મકવાણા_____
🌷 રાહુલ ※ મોતીલાલ નહેરુની કમિટીએ બંધારણની રૂપ રેખા(ડ્રાફ) તૈયાર ર્ક્યો તે ક્યા અહેવાલ તરીકે ઓળખાય છે
✅ નહેરુ અહેવાલ
_____રાહુલ~મકવાણા_____
🌷 રાહુલ ※ અબ્બાસ તૈયબજીની ધરપકડ થતાં ધારાસણા સત્યાગ્રહનુ નેતૃત્વ કોણે સંભાળ્યું ?
✅ સરોજિની નાયડુ
_____રાહુલ~મકવાણા_____
🌷 રાહુલ ※ ભારતમાં સ્વાતંત્રદિનની પ્રથમ ઉજવણી ક્યારે થઇ?
✅ 26 જાન્યઆરી 1930
_____રાહુલ~મકવાણા_____
🌷 રાહુલ ※ બારડોલી સત્યાગ્રહ ક્યારે કરવામાં અવ્યો?
✅ ઇ.સ. 1928
_____રાહુલ~મકવાણા_____
🌷 રાહુલ ※ આઝાદી માંટે હવે હું એક પળ પણ રોકઇ શકુ તેમ નથી. આ વિધાન કોણે કહયું હતું ?
✅ ગાંધીજીએ
_____રાહુલ~મકવાણા_____
🌷 રાહુલ ※ દાંડીકૂચની તુલના નેપોલિયનની પેરિસ માર્ચ સાથે કોણે કરી ?
✅મહાદેવભાઇ દેસાઇએ
_____રાહુલ~મકવાણા_____
🎁🎁જીકે ઇસ બેસ્ટ ફોર એવર🎁🎁
🍯રાહુલ ※ ગાંધીજીએ દાંડીકૂચ ક્યાંથી શરું કરી?
✅સાબરમતી હરિજન આશ્રમથી
〰〰〰 *મેક્સ*〰〰〰
🍯રાહુલ ※ પૂર્ણ સ્વરાજ્યપ્રાપ્તિનો સંઘર્ષ કયા સત્યાગ્રહથી શરુ થયો ?
✅ બારડોલી સત્યાગ્રહથી
〰〰〰 *મેક્સ*〰〰〰
🍯રાહુલ ※ ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની લડત માટે પ્રથમ સત્યાગ્રહી તરીકે કોને પસંદ કર્યા?
✅ વિનોબા ભાવેને
〰〰〰 *મેક્સ*〰〰〰
🍯રાહુલ ※ હિંદ છોડો લડત કોના નેતૃત્વ નીચે કરવામાં આવી?
✅ ગાંધીજીના
〰〰〰 *મેક્સ*〰〰〰
🍯રાહુલ ※ અંગ્રેજોના લાઠીચાર્જને કારણે કોનુ અવસાન થયુ?
✅ લાલા લજપતરાયનુ
〰〰〰 *મેક્સ*〰〰〰
🍯રાહુલ ※ સવિનય કાનૂનભંગની લડત કોના નેતૃત્વ નીચે કરવામા આવી?
✅ ગાંધીજીના
〰〰〰 *મેક્સ*〰〰〰
🍯રાહુલ ※ દાંડીકૂચ ક્યારે આરંભાઇ?
✅ 12 માર્ચ, 1930
〰〰〰 *મેક્સ*〰〰〰
🍯રાહુલ ※ દાંડીકૂચમાં કૂલ કેટલા સત્યાગ્રહીઓ હતા?
✅ 78
〰〰〰 *મેક્સ*〰〰〰
🍯રાહુલ ※ દાંડીકૂચને કોણે મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખાવી
✅ મહાદેવભાઇ દેસાઇએ
〰〰〰 *મેક્સ*〰〰〰
🍯રાહુલ ※ દાંડીકૂચને સુભાષચંદ્રબોઝે કોની સાથે સરખાવી
✅ નેપોલિયનની પેરીસ માર્ચ
[9/4, 10:36 AM] Rahul GK Admin: 🍁🍁જીકે ઇસ બેસ્ટ ફોર એવર🍁🍁
〰〰〰〰〰〰〰〰
⚜રાહુલ ※ ગંધીજીએ મીઠાનાં કાયદાનો ભંગ ક્યારે કર્યો?
✅6 એપ્રિલ, 1930 ના રોજ
〰〰〰〰〰〰〰〰
⚜રાહુલ ※ ધારાસણા સત્યાગ્રહનું નેતૃત્વ સૌપ્રથમ કોણે લીધુ હતુ ?
✅ અબ્બાસ તૈયબજીએ
〰〰〰〰〰〰〰〰
⚜રાહુલ ※ મૈને નમક કા કાનૂન તોડ દિયાઢ આ વિધાન કોણે ઉચ્ચાર્યં હતું ?
✅ ગાંધીજીએ
〰〰〰〰〰〰〰〰
⚜રાહુલ ※ ભરતની રાષ્ટીય ચળવળના ઈતિહાસમાં મહત્વની ઘટના કઈ હતી ?
✅ સવિનય કાનૂન ભંગ ની લડત
〰〰〰〰〰〰〰〰
⚜રાહુલ ※ ઓગષ્ટ દરખાસ્ત કોણે રજૂ કરી હતી ?
✅ ભારત ના વાઇસરોય લિનલિથગોએ
〰〰〰〰〰〰〰〰
⚜રાહુલ ※ કરેંગે યા મરેંગે,લેકિન આઝાદી લેકે હી રહેંગે. આ વિધાન કોણે ઉચ્ચાર્યું હતું ?
✅ ગાંધીજીએ
〰〰〰〰〰〰〰〰
⚜રાહુલ ※ ક્રાતિકારીઓએ લાલા લજપતરાય ના મૃત્યુ માટે જવાબદાર કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી ?
✅ સોંડર્સની
〰〰〰〰〰〰〰〰
⚜રાહુલ ※ સુભાષચંદ્રબોઝે કોંગ્રેસ છોડીને કયા પક્ષ ની સ્થાપના કરી હતી ?
✅ ફોરવર્ડ બ્લોકની
〰〰〰〰〰〰〰〰
⚜રાહુલ ※ સુભાષચંદ્રબોઝનો જન્મ ક્યારે થયો હતો ?
✅ 23 જાન્યુઆરી 1897માં
〰〰〰〰〰〰〰〰
⚜રાહુલ ※ સુભાષચંદ્રબોઝ સ્વરાજ પક્ષમાં ક્યારે જોડાયા ?
✅ 1923માં

No comments:
Post a Comment