*POST BY:-G.K.IS BEST FOR EVER*
*સાહિત્યકારો અને તેમની જાણીતી કૃતિઓ*
🔮🔮નર્મદાશંકર દવે :--
➖નર્મકવિતા
➖નર્મગદ્ય
➖નર્મકોશ
➖મારી હકીકત
➖રાજ્યરંગ
➖મેવાડની હકીકત
➖પિંગળ પ્રવેશ
〰〰〰રહુલ મેક્સ 〰〰〰
🔮➖➖🔮આભાર🔮➖➖🔮
*POST BY:-G.K.IS BEST FOR EVER*
*સાહિત્યકારો અને તેમની જાણીતી કૃતિઓ*
🔮🔮 કનૈયાલાલમુનશ. 🔮🔮
➖વેરની વસૂલાત
➖પાટણની પ્રભુતા
➖ગુજરાતનો નાથ
➖જય સોમનાથ
➖રાજાધિરાજ
➖સ્વપ્નદ્રષ્ટા
➖ભગવાન કૌટિલ્ય
➖પૃથિવીવલ્લભ
➖કાકાની શશી
➖કૃષ્ણાવતાર
〰〰〰શૈલુભાઇ 〰〰〰
🔮➖➖🔮આભાર🔮➖➖🔮
*POST BY:-G.K.IS BEST FOR EVER*
*સાહિત્યકારો અને તેમની જાણીતી કૃતિઓ*
🔮🔮બળવંતરાય ઠાકોર🔮🔮
➖ભણકારા ધારા-1
➖મ્હારાં સૉનેટ
➖દર્શનિયું
➖એક તોડેલી ડાળ
➖કવિતા શિક્ષણ
➖પંચોતેરમે
〰〰〰〰 માહિ〰〰〰〰
🔮➖➖🔮આભાર🔮➖➖🔮
*POST BY:-G.K.IS BEST FOR EVER*
*સાહિત્યકારો અને તેમની જાણીતી કૃતિઓ*
🔮🔮ઝવેરચંદ મેઘાણી🔮🔮
➖યુગ વંદના
➖સોરઠ તારાં વહેતાં પાણી
➖વેવિશાળ
➖ માણસાઇના દીવા
➖સૌરાષ્ટ્ર ની રસધાર
➖રઢિયાળી રાત
➖કંકાવટી
〰〰〰〰 નિલ〰〰〰〰
🔮➖➖🔮આભાર🔮➖➖🔮
*POST BY:-G.K.IS BEST FOR EVER*
*સાહિત્યકારો અને તેમની જાણીતી કૃતિઓ*
🔮🔮મનુભાઇ પંચોળી 🔮🔮
➖દીપનિર્વાણ
➖ઝેર તો પીધાં છે જાણી જાણી
➖સોક્રેટિસ
➖ કુરુક્ષેત્ર
➖પરિત્રાણ
〰〰〰〰 અક્કી 〰〰〰〰
🔮➖➖🔮આભાર🔮➖➖🔮
No comments:
Post a Comment