Monday, 5 September 2016

😘Sahitykaro n krutio 2✌💐

 *POST BY:-G.K.IS BEST FOR EVER*


*સાહિત્યકારો અને તેમની જાણીતી કૃતિઓ*

🔮🔮નરસિંહરાવ દિવેટિયા 🔮🔮

➖કુસુમ માળા
➖ હૃદય વીણા
➖ સ્મરણ સંહિતા


〰〰જી. કે.ઇઝ બેસ્ટ ફોર ઇવર〰


🔮🔮મણિલાલ દ્વિવેદી🔮🔮

➖કાન્તા
➖નૃસિંહ અવતાર
➖અમર આશા
➖સિદ્ધાંત સાર

*રાહુલ, શૈલુ, માહી, નિલ,અક્કી*

🔮➖➖🔮આભાર🔮➖➖🔮


 *POST BY:-G.K.IS BEST FOR EVER*


*સાહિત્યકારો અને તેમની જાણીતી કૃતિઓ*

🔮🔮ગોવર્ધનરામ ત્રિપાઠી  🔮🔮

➖સરસ્વતી ચંદ્ર
➖ સ્નેહ મુદ્રા
➖ લીલાવતીની જીવન કલા
 ➖સાક્ષરજીવન
➖સ્ક્રેપ બૂક


〰〰જી. કે.ઇઝ બેસ્ટ ફોર ઇવર〰


🔮🔮બાલ મુકુંદ દવે🔮🔮

➖પરિક્રમા
➖કુંતલ
➖ચાંદની
➖તીર્થોત્તમ
➖હરિનો હંસલો


🔮 *રાહુલ, શૈલુ, માહી, નિલ,અક્કી*🔮

🔮➖➖🔮આભાર🔮➖➖🔮


 *POST BY:-G.K.IS BEST FOR EVER*


*સાહિત્યકારો અને તેમની જાણીતી કૃતિઓ*

🔮🔮દત્તાત્રેય કાલેલકર  🔮🔮

➖સવાઇ ગુજરાતી
➖ ઓતરાતી દિવાલો
➖ જીવનલીલા
 ➖હિમાલયનો પ્રવાસ
➖જીવનનો આનંદ
➖રખડવાનો આનંદ


〰〰જી. કે.ઇઝ બેસ્ટ ફોર ઇવર〰


🔮🔮રમણલાલ દેસાઇ🔮🔮

➖જયંત
➖શિરીષ
➖કોકિલા
➖હૃદયનાથ
➖ભારેલો  અગ્નિ
➖કાંચન અને ગુરુ
➖દિવ્યચક્ષુ
➖ગ્રામ લક્ષ્મી


    *રાહુલ, શૈલુ, માહી, નિલ,અક્કી*

🔮➖➖🔮આભાર🔮➖➖🔮


: *POST BY:-G.K.IS BEST FOR EVER*


*સાહિત્યકારો અને તેમની જાણીતી કૃતિઓ*

🔮🔮મહાદેવભાઇ દેસાઇ  🔮🔮

➖વીર વલ્લબભાઇ
➖ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
➖મહાદેવભાઇની ડાયરી

〰〰જી  કે. ઇઝ બેસ્ટ ફોર ઇવર〰


🔮કિશોરલાલ મશરુવાળા🔮

 ➖જીવન શોધન
➖કેળવણીના પાયા

〰〰જી. કે.ઇઝ બેસ્ટ ફોર ઇવર〰


🔮🔮રાજેન્દ્ર શાહ🔮🔮

➖ધ્વનિ
➖આંદોલન
➖શાંત કોલાહલ


    *રાહુલ, શૈલુ, માહી, નિલ,અક્કી*

🔮➖➖🔮આભાર🔮➖➖🔮


: *POST BY:-G.K.IS BEST FOR EVER*


*સાહિત્યકારો અને તેમની જાણીતી કૃતિઓ*

🔮🔮ગૌરી શંકર જોષી  🔮🔮

➖તણખા મંડળ
➖ ભૈયા દાદા
➖ પૃથ્વી અને સ્વર્ગ
 ➖પોસ્ટ ઓફિસ
➖ચૌલાદેવી
➖આમ્રપાલી
➖વૈશાલી
➖શામળશાનો વિવાહ
➖ગોમતી દાદનું ગૌરવ


〰〰જી. કે.ઇઝ બેસ્ટ ફોર ઇવર〰


🔮🔮સુરેશ દલાલ🔮🔮

➖એકાંત
➖તારીખનું ઘર
➖કાગળના સમુદ્ર માં ફૂલોની હોડી
➖મારી બારીએથી


    *રાહુલ, શૈલુ, માહી, નિલ,અક્કી*

🔮➖➖🔮આભાર🔮➖➖🔮


 *POST BY:-G.K.IS BEST FOR EVER*


*સાહિત્યકારો અને તેમની જાણીતી કૃતિઓ*

🔮🔮કિસનસિંહ ચાવડા  🔮🔮

➖અમાસના તારા
➖ અમાસથી પૂનમ ભણી


〰〰જી  કે. ઇઝ બેસ્ટ ફોર ઇવર〰


🔮🔮    મકરંદ દવે    🔮🔮

 ➖વાલીડાના વાવડ
➖બેહદની બારાખડી


〰〰જી. કે.ઇઝ બેસ્ટ ફોર ઇવર〰


🔮🔮અનંતરાય રાવળ🔮🔮

➖સાહિત્ય વિહાર
➖ગંદ્યાક્ષત


    *રાહુલ, શૈલુ, માહી, નિલ,અક્કી*

🔮➖➖🔮આભાર🔮➖➖🔮


*POST BY:-G.K.IS BEST FOR EVER*


*સાહિત્યકારો અને તેમની જાણીતી કૃતિઓ*

🔮🔮હરિન્દ્ર દવે  🔮🔮

➖આસવ
➖ મૌન
➖ અર્પણ
 ➖સુખ નામનો પ્રદેશ
➖માધવ ક્યાંય નથી
➖નીરવ સંવાદ
➖સૂર્યોપનિષદ


〰〰જી. કે.ઇઝ બેસ્ટ ફોર ઇવર〰


🔮🔮ચુનીલાલ મડિયા🔮🔮

➖દીપ નિર્વાણ
➖સમ્રાટ શ્રેણિક
➖હું ને મારી વહુ
➖વ્યાજનો વારસ
➖લીલુડી ધરતી
➖વેળા વેળાની છાંયડી
➖વાની મારી કોયલ

    *રાહુલ, શૈલુ, માહી, નિલ,અક્કી*

🔮➖➖🔮આભાર🔮➖➖🔮

No comments:

Post a Comment