🍁🍁વિંધ્યાચળ પર્વતમાળા🍁🍁
🌷મધ્ય પ્રદેશની સરહદે ગુજરાતમાંથી શરૃ થઈ મધ્યપ્રદેશના મિરજાપુર સુધી વિસ્તરેલી વિંધ્યાચળ પર્વતમાળા ૧૦૫૦ કિલોમીટર લાંબી છે અને સરેરાશ ૩૦૦૦ મીટર ઊંચાઇ
🌷🌷સાતપુડા🌷🌷
🌻દક્ષિણ ગુજરાતના અરબી સમુદ્રના કિનારેથી શરૃ થઈ મહારાષ્ટ્રમાં વિસ્તરેલી સાતપુડા પર્વતમાળા ૯૦૦ કિલોમીટર લાંબી છે.
🌻તાપી અને નર્મદા નદીને સમાંતર આવેલી આ પર્વતમાળા સરેરાશ ૧૦૦૦ મીટર ઊંચી છે.
🍀🍀અરવલ્લી🍀🍀
🍁સાબરમતી નદીનું મૂળ અરવલ્લીની પર્વતમાળામાં છે.
🍁રાજસ્થાનમાં આવેલી આ પર્વતમાળા ૮૦૦ કિલોમીટર લાંબી છે અને છૂટાછવાયા પહાડોની બનેલી છે.
🍁માઉન્ટ આબુ આ પર્વતમાળાનું સૌથી ઉચું શિખર છે તેની ઊંચાઈ ૧૭૨૨ મીટર છે.
🌻🌻સહ્યાદ્રી કે વેસ્ટર્નઘાટ🌻🌻
🎁દક્ષિણ ગુજરાતના માથેરાનથી શરૃ થઈ મહારાષ્ટ્રમાં *૧૬૦૦* કિલોમીટર વિસ્તરેલી છે તે છેક દક્ષિણ ભારતના કેરળ સુધી લંબાયેલી છે અને સરેરાશ *૧૦૦૦* મીટર ઊંચી છે.
🍁🍁જાવાડી હિલ્સ કે ઈસ્ટર્ન ઘાટ🍁🍁
🌷દક્ષિણ ભારતની ક્રિષ્ના, કાવેરી ગોદાવરી અને મહાનદીના પટમાં આવેલી જાવાડી હિલ્સ સરેરાશ *૧૦૦૦* મીટર ઊંચી છે.
🌷તમિલનાડુમાં આવેલું *નિલગીરી* શિખર તેનું *મધ્ય કેન્દ્ર* છે.
🌷આ પર્વતમાળાને ઈસ્ટર્ન ઘાટ કહે છે તેનું સૌથી ઊંચું શિખર *જિંદાગાડા* ૧૬૫૭ મીટર ઊંચું છે.

No comments:
Post a Comment