📮➖ *પરમાણુ પ્રતિબંધ સંધિ*
👉🏿 સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પરમાણુ પ્રતિબંધ સંધિ નો પ્રથમ ડ્રાફ્ટ જાહેર કરવામાં આવેલ છે.
👉🏿 ડ્રાફ્ટ સંધિ એક નિરંતર અભિયાન છે જે ૧૩૦ થી વધારે બીનપરમાણુ દેશો દ્વારા સમર્થિત છે.
👉🏿 આ સંધિ પરમાણુ હથિયાર ધરાવતા દેશો ને પરમાણુ હથિયાર પર પ્રતિબંધ લગાવવા માટે રાજી કરવા બાબતે છે.
👉🏿 પરમાણુ હથિયાર વાળા દેશો
૧-અમેરિકા
૨-બ્રિટન
૩-ચીન
૪-રશિયા
૫-ફ્રાન્સ
૬-જાપાન
૭-પાકિસ્તાન
૮-ભારત
૯-ઉત્તર કોરિયા
૧૦-ઇઝરાયલ.
👉🏿 આ સંધિ માટે પરમાણુ ધરાવતા દેશો એ સમર્થન કરેલ નથી.
👉🏿 આ સંધિ ને માનનાર દેશ ક્યારેય પણ પરમાણુ હથિયાર નું ઉત્પાદન અને તેનું વિકાસ કાર્ય કરી શકે નહિ....
🌍📚 *જ્ઞાન કી દુનીયા* 📚🌍
No comments:
Post a Comment