⚫⚫ *૧૪ મે* ⚫⚫
✔ *મહત્વની ઘટનાઓ*
👉🏿૧૭૯૬ – એડવર્ડ જેનરે પ્રથમ વખત શીતળા ની રસીનો પ્રબંધ કર્યો.
👉🏿૧૮૭૯ – ૪૬૩ ભારતીય ગિરમિટિયા મજુરોનો પ્રથમ સમુહ ફિજીનાં કાંઠે ઉતર્યો.
👉🏿૧૯૭૩ સ્કાયલેબ અમેરિકાનું પ્રથમ અવકાશ મથક, નું 'સેટર્ન ૫' રોકેટ દ્વારા પ્રક્ષેપણ કરાયું.
🎂 *જન્મ* 🎂
👉🏿૧૯૦૭ – અયુબ ખાન પાકિસ્તાનના પ્રમુખ
👉🏿૧૯૨૩ – મૃણાલ સેન ચલચીત્ર દિગ્દર્શક
👉🏿૧૯૩૬ – વહીદા રેહમાન .અભિનેત્રી
💐 *અવસાન* 💐
👉🏿૧૫૭૪ – ગુરુ અમરદાસ ત્રીજા શીખ ગુરુ (જ. ૧૪૭૯)
💐💐 *વારિશ* 💐💐
No comments:
Post a Comment