⚫⚫ *૨૦ મે* ⚫⚫
✔ *મહત્વ ની ઘટના*
👉🏿૧૪૯૮ ➖ પોર્ટુગીઝ સફરી વાસ્કો દ ગામા ભારતનાં કોઝિકોડે ( જે પહેલાં કાલિકટ તરીકે ઓળખાતું) બંદરે પહોંચ્યો.
👉🏿૧૬૦૯ ➖શેક્સપિયરનાં સોનેટો નું,લંડનમાં પ્રથમ પ્રકાશન થયું.
👉🏿૧૮૭૩ ➖'લેવિ સ્ટ્રોસ' અને 'જેકબ ડેવિસ' દ્વારા તાંબાનાં રિવેટ વાળા "બ્લુ જિન્સ" નાં 'પેટન્ટ અધિકારો' પ્રાપ્ત કરાયા.
👉🏿૧૮૯૧ ➖ ચલચિત્રોનો ઇતિહાસ: થોમસ એડિસન દ્વારા પ્રથમ વખત 'કાઇનેટોસ્કોપ (ચલચિત્ર દર્શાવતું પ્રથમ પ્રાથમિક સાધન)નું જાહેર નિદર્શન કરાયું.
👉🏿૧૯૨૭ ➖ન્યુયોર્કનાં 'લોંગ આઇલેન્ડ'નાં 'રૂઝવેલ્ટ ફિલ્ડ' પરથી, સવારે ૦૭:૫૨ વાગ્યે, ચાર્લસ લિંડબર્ગે ઉડ્યન કર્યું, આ દુનિયાનું સર્વપ્રથમ અવિરામ એકલ ઉડ્યન હતું જેમાં તેણે એટલાન્ટીક મહાસાગર પાર કરી અને પેરિસનાં 'લા બુર્ગેટ ફિલ્ડ' પર, બીજે દિવસે રાત્રે ૧૦:૨૨ વાગ્યે ઉતરાણ કર્યું.
👉🏿૧૯૮૩ ➖'લ્યુક મોન્ટેગ્નર' અને 'રોબર્ટ ગાલો' દ્વારા,'જર્નલ સાયન્સ'માં,એચ.આઇ.વી.વાયરસ ની શોધ પ્રકાશીત કરાઇ, આ વાઇરસ એઇડ્સ (AIDS)ની બિમારી માટે કારણરૂપ છે.
🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍
No comments:
Post a Comment