Thursday 15 June 2017

*આયોજન પંચ*

*આયોજન પંચ*

➖ *ભારત દેશમાં આઝાદી પછી પંદરમી માર્ચ, ૧૯૫૦ના રોજ આયોજન પંચની રચના કરવામાં આવી હતી.*

➖ *આ પંચના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે.*

➖ આ ઉપરાંત એના ઉપાધ્યક્ષ હોય છે.

➖એમની સાથે અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, વ્યવસ્થાપન અને જાહેર વહીવટ જેવાં ક્ષેત્રોનાં નિષ્ણાંત સભ્યો તેમાં કામ કરે છે.

➖આયોજન પંચ દેશના વિકાસ માટે *દૂરલક્ષી યોજના, પંચવર્ષીય યોજના તેમજ વાર્ષિક યોજના એમ ત્રણ પ્રકારની યોજનાઓ તૈયાર કરે છે.*

➖➖➖➖➖➖➖➖➖➖

*પ્રથમ પંચવર્ષીય યોજના*

➖ પ્રથમ પંચવર્ષીય યોજના ભારત દેશના આયોજન પંચ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

➖યોજનાની મુદત વર્ષ ૧૯૫૧થી ૧૯૫૬ સુધીની રાખવામાં આવી હતી.

➖આ યોજનામાં ખેતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.

➖આ યોજનામાં રૂ. ૨૦૬૯ કરોડ જેટલો ખર્ચ થયો હતો.

➖➖➖➖➖➖➖➖➖➖

No comments:

Post a Comment