Thursday 15 June 2017

*💶PAYTM📱*

*💶PAYTM📱*

*Pay Through Mobile*


👉Paytm ને વિજય શેખર દ્વારા તૈયાર કરવામાં આવી હતી

👉૨૦૧૨ માં મોસ્ટ ઇનોવેટિવ સ્ટાર્ટ અપ ઑફ ધ યર એવોર્ડ મળ્યો છે.

👉૨૦૧૪ માં એપલ કંપની દ્વારા એપલ સ્ટોર બેસ્ટ એપ નો એવોર્ડ આપ્યો છે.

👉અલીબાબા ની ૨૫ % ભાગીદારી

👉વેપારી પાસે થી કમીશન લે છે.અને સામાન વેચાય ત્યારે પણ કમીશન લે છે.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment