Monday 24 July 2017

💡 *Aj's Questions* 💡

🔻🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔻
      💡 *Aj's Questions* 💡
🔺🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔺

૧. તાજેતર માં કાયા મહાનુભાવ ની ૧૫૦મી જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી?
👉🏻 શ્રીમદ રાજચંદ્ર

૨. સુદામા સેતુ(દ્વારકા) કાયા બે સ્થળો ને જોડે છે?
👉🏻 ગોમતીઘાટ અને પંચનાદ તીર્થ

૩. ટ્રાન્સ્ટેડિયા સ્ટેડિયમ નું ઉદ્ઘાટન ક્યાં શહેર માં કરવામાં આવ્યુ?
👉🏻 અમદાવાદ

૪. Gst લાગુ પડતા નાના મોટા કેટલા પ્રકાર ના કર નાબૂદ થઇ ગયા?
👉🏻 ૨૮

૫. અસમ નું કયું કાપડ વખણાય?
👉🏻 સિલ્ક

૬. લખનૌ નું કયું કાપડ વખણાય?
👉🏻 ચિકન

૭. ઓડિસ્સા નું કયું કાપડ વખણાય?
👉🏻 ઇક્ક્ત

૮. કાશ્મીર નું કયું કાપડ વખણાય?
👉🏻 પસ્મિના

૯. કોટન ઉત્પાદન માં દેશમાં  ગુજરાત નો કેટલા ટકા હિસ્સો છે?
👉🏻 ૩૩%

૧૦. NAMO E-tab નું પૂરું નામ જણાવો?
👉🏻 *N*ew *A*venue of *MO*rdern Education through tablet

🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
           *અજય આંબલિયા*
🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺
🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻

👁‍🗨શિવજીના બાર જ્યોતિર્લિંગ

👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
👁‍🗨શિવજીના બાર જ્યોતિર્લિંગ
👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🕉સોમનાથ :

બાર જ્યોતિર્લિંગોમાં સૌથી વિશિષ્ટ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રમાં દરિયાકિનારે આવેલ સોમનાથનું મંદિર છે. અહીંના શિવલિંગની જાણીતી કથા એવી છે કે સોમ(ચંદ્રમાનું માનવીય રૃપ) જે ચંદ્રમાના નામથી પણ ઓળખાય છે. તેના વિવાહ દક્ષની સત્તાવીસ પુત્રીઓની સાથે કરવામાં આવ્યા. જેમાં સોમ રોહિણીને વધુ ચાહતો હતો. આથી બાકી બહેનોએ ચંદ્ર અંગે દક્ષને ફરિયાદ કરી. આથી દક્ષે સોમને યક્ષ્મા નામનો રોગ થવા અંગે શાપ આપ્યો. ત્યારબાદ સોમે દક્ષની માફી માગી. દક્ષે સોમ અને રોહિણીને આ સ્થાન પર શિવતપ કરવાનું કહ્યું . બંને જણે વર્ષો સુધી શિવનું તપ કર્યુ એટલે શિવ પ્રસન્ન થયા. તેમણે કહ્યું કે ચંદ્ર મહિનામાં પંદર દિવસ વધશે અને પંદર દિવસ ઘટશે. તે સાવ ક્ષય પામશે નહીં. સોમે ત્યારબાદ તે જગ્યા પર લિંગની સ્થાપના કરી. આથી તે સ્થાન સોમનાથ તરીકે જાણીતં થયું.

🕉મલ્લિકાર્જુન :

મલ્લિકાર્જુન તીર્થ આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીને કિનારે આવેલ છે. અનેક સદીઓ પહેલાં એક ગોપાલકના છોકરાને લિંગ પર રહીને દૂધની ધાર છોડતી ગાય જોવા મળી હતી. એ રાતે ગોપાલકને સ્વપ્નમાં તે શિવલિંગ દેખાયું . તેણે તેના પર એક નાનું મંદિર બનાવ્યું. તે શિવલિંગ પર વન મલ્લિકા સોનજૂહીના ફૂલ ચઢાવ્યાં તેથી તેનું નામ મલ્લિકાર્જુન પડયું.

🕉મહાકાલેશ્વર :

પવિત્ર એવી ક્ષિપ્રા નદીને કિનારે આવેલ ઉજ્જૈન નગરમાં મહાકાલેશ્વર શિવ મંદિર આવેલું છે. મધ્યપ્રદેશનાં મુખ્ય ર્ધામિક આકર્ષણોમાં તેનો સમાવેશ થાય છે. ર્ધામિક લોકકથા અનુસાર ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ આ જગ્યાએ મળ્યા હતા. આ નગર જ્યારે રાક્ષસથી ત્રસ્ત હતું ત્યારે શિવ મહાકાલ સ્વરૃપે પ્રગટ થયા અને રાક્ષસોને ભસ્મ કરી દીધા હતા ત્યારથી તે જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર તરીકે જાણીતું છે.

☸🕉ઓમકારેશ્વર :

નર્મદા અને કાવેરી નદીના સંગમ સ્થાન પર ઓમકારેશ્વર મંદિર આવેલું છે.અહીં એક માઈલ લાંબો અને અડધો માઈલ પહોળો ટાપુ છે. સવાર-સાંજ અહીં આરતી કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહીને શિવલિંગની પૂજા કરે છે. સૂર્યવંશના રાજા માંધાતાએ આ જગ્યાએ સો યજ્ઞાો કરાવ્યા હતા ત્યારથી આ સ્થાનનું મહત્ત્વ વધી ગયું હતું .

🕉☸કેદારનાથ :

ઉત્તરાંચલના ટિહરી-ગઢવાલ જિલ્લામાં આવેલ કેદારનાથ દેશના પરમ પાવન તીર્થ સ્થાનોમાંનું એક છે. એવી કથા છે કે પાંડવો આ જગ્યાએ આવ્યા હતા. કુરુક્ષેત્રમાં કૌરવો સામે વિજય મેળવ્યા બાદ પાંડવોએ પાપનું પ્રાયશ્ચિત કરવા શિવની કાશીમાં આરાધના કરી પરંતુ શિવે પાંડવોની પરીક્ષા કરવા કેદારનાથ આવીને નંદીનું રૃપ ધારણ કરી લીધું હતું . ભીમે તેમને ઓળખી લીધા અને પીછો કર્યો પરંતુ શિવજી ત્યાંથી કૂદીને અંતરધ્યાન થઈ ગયા. ત્યાં માત્ર નંદીનાં ખરીનાં નિશાન રહી ગયાં.જ્યાં આજે શિવલિંગ ઊભું છે. આદિ શંકરાચાર્યનું આ મહત્ત્વનું સ્થાન રહ્યું હતું.

🕉☸ભીમશંકર :

મહારાષ્ટ્રમાં ખેડની નજીક ભાવગિરિમાં ભીમશંકરની જગ્યા આવેલી છે. તે ભીમ નદીનું ઉદ્ગમ સ્થાન છે. જે અહીંથી દક્ષિણ-પૂર્વ વહેતા રાયપુરની નજીક કૃષ્ણા નદીને મળે છે. કથા એવી છે કે શિવજીએ અહીં સહ્યાદ્રિ પર્વતના શિખર પર ભીમના રૃપમાં નિવાસ કર્યો હતો. આથી આ સ્થાન ભીમશંકર તરીકે જાણીતું છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

☸🕉કાશીવિશ્વનાથ :

કાશી એ ભારતનું સૌથી પવિત્ર અને પ્રાચીનતમ તીર્થસ્થાન છે . કાશીમાં સ્થાપિત જ્યોતિર્લિંગ બ્રહ્માંડીય ડિંબના રૃપમાં પૂજવામાં આવે છે. શિવને અહીં મોક્ષ પ્રદાતા તરીકે પણ પૂજવામાં આવે છે. પાર્વતી સાથે લગ્ન કર્યા બાદ ભગવાન શિવે કાશીને તેમનુ નિવાસ સ્થાન બનાવ્યું હતું. પાર્વતી અહીં અન્ન આપનાર દેવી અન્નપૂર્ણા તરીકે ઓળખાય છે. જ્યાં સુધી તેમના ભક્તો જમી લેતા નથી ત્યાં સુધી પાર્વતીજી કંઈ જ ગ્રહણ કરતા નથી. કાશી આમ પણ ચારધામમાંનું મહત્ત્વનું ધામ છે.જ્યાં સાક્ષાત્ ભગવાન વિશ્વનાથ બિરાજે છે.

🕉☸ત્ર્યંબકેશ્વર :

ત્ર્યંબકેશ્વર મહારાષ્ટ્રમાં નાસિકથી નજીક આવેલું છે. અહીંના શિવલિંગની ઉત્પત્તિની કથા ગૌતમ ઋષિ સાથે જોડાયેલી છે. ભગવાન શિવ ગંગાની મદદથી ગૌતમ ઋષિનાં પાપો દૂર કરવા માટે ત્ર્યંબકેશ્વર ખાતે પ્રગટ થયા હતા ત્યારથી અહીં શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી છે. લોકો મહારાષ્ટ્રમાં નાસિક,શિરડી અને ત્ર્યંબકેશ્વરની યાત્રાએ ખૂબ જાય છે.

🕉☸વૈદ્યનાથ :

મરાઠાવાડાના બીડ જિલ્લામાં આવેલ વૈદ્યનાથનું મંદિર પ્રાચીન સમયનું છે. અહીંના શિવલિંગની સ્થાપના ઋષિ માર્કંડેયની કથા સાથે વણાયેલી છે. પ્રાચીન સમયમાં ભગવાન શિવ દિવ્ય ચિકિત્સક વૈદ્યનાથ તરીકે આ જગ્યાએ પ્રગટ થયા હતા આથી તે સ્થાન વૈદ્યનાથધામ તરીકે ઓળખાયું હતું.

🕉☸રામેશ્વરમ્ : તમિલનાડુના સમુદ્રતટ પર આવેલું રામેશ્વરમ્નું શિવલિંગ સ્વયં ભગવાન રામે સ્થાપ્યું હતું આથી તેનું મહત્ત્વ ઘણું વધી જાય છે. આ સ્થાન ભગવાન રામ અને શિવજીના મહિમાને અભિવ્યક્ત કરે છે. કહેવાય છે કે રામે રાવણ સામે યુદ્ધમાં વિજય મેળવવા માટે અહીં દરિયાકિનારે માટીનું લિંગ બનાવીને તેની પૂજા કરી હતી. આ મંદિરનો ઈતિહાસ ભવ્ય છે. અનેક રાજાઓેએ તેનું સમારકામ અને નિર્માણકામ કરાવેલું છે.

🕉☸ધૃષ્ણેશ્વર. :

ધૃષ્ણેશ્વર મહારાષ્ટ્રમાં ઈલોરાની ગુફાઓ નજીક આવેલું પ્રાચીન તીર્થ છે. આ સ્થાન સાથે અનેક કથાઓ જોડાયેલી છે. ઘુષ્મા નામની સ્ત્રીની શિવભક્તિને કારણે તેના પુત્રને શિવજીએ બચાવ્યો હતો તેથી તેનું નામ ઘુશ્મેશ્વર પડયું હોવાનું કહેવાય છે. આ તીર્થસ્થાન ઓછું જાણીતું છે પરંતુ તેનું મહત્ત્વ અને મહિમા જરાય ઓછો નથી.

🕉☸નાગેશ્વર :

નાગેશ્વર તીર્થ દારુકા વનમાં આવેલું હોવાનું કહેવાય છે. આજની એ જગ્યા દ્વારકા પાસે આવેલી છે. આજે તો આ તીર્થ ભવ્ય બનાવવામા આવેલ છે.ભગવાન શિવે અહિ દારુકા નામના અસૂરનો વધ કર્યો હતો. શિવ જ્યારે આ જગ્યા પર આવ્યા ત્યારે નાગને તેમણે ગળામાં ધારણ કરેલ હતો તેથી તેઓ નાગેશ્વર કહેવાયા. એવું પણ કહેવામા આવે છે કે પહેલાના જમાનામા અહિ નાગ ખૂબ જોવા મળતા હતા આથી તે નાગેશ્વર ની જગ્યા કહેવાય છે. ભગવાન નાગેશ્વર અને નાગેશ્વરી દેવી પાર્વતી પણ અહિ બિરાજતા હોવાનું કહેવાય છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♣ *ચુંટણી સુધારા સબંધિત સમિતિઓ* ♣

♣ *ચુંટણી સુધારા સબંધિત સમિતિઓ* ♣

*૧) તારકુંડે સમિતિ*(૧૯૭૪)

👉🏿 *ભલામણ* ➖ મતદારની ઉંમર ૧૮ વર્ષ કરવામાં આવે.

*૨) શ્યામલાલ શકધર સમિતિ*(૧૯૮૧)

👉🏿 *ભલામણ* ➖ મતદારને ઓળખકાર્ડ આપવામાં આવે

*૩) દિનેશ ગૌસ્વામી સમિતિ*(૧૯૮૯)

👉🏿 *ભલામણ* ➖ EVMનો પ્રયોગ અને અનામત માટે ચક્રાનુસાર પદ્ધતિ.

*૪) સંથાનમ સમિતિ*(૧૯૮૩)

👉🏿 *ભલામણ* ➖ લઘુતમ શૈક્ષણિક લાયકાત અનિવાર્ય બનાવવામાં આવે.

*૫) ટી.એન.શેસાન સમિતિ*(૧૯૯૨)

👉🏿 *ભલામણ* ➖ એકથી વધારે ક્ષેત્રમાં ચુંટણી લડવા પર મનાઇ.

*૬) ઇન્દ્રજીત સમિતિ*(૧૯૯૮)

👉🏿 *ભલામણ* ➖ ચુંટણી ખર્ચ માટે જાહેર ફંડ.

*⚓રોહિત.....*

*કરંટ_____અફેયર્સ*

*કરંટ_____અફેયર્સ*

🌀21મી જુને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નુ મુખ્ય ફંક્શન કયા યોજાશે????
➖લખનૌ
  (નરેન્દ્ર મોદી ચીફ ગેસ્ટ)✔

🌀કયા રાજય દ્વારા ઓનલાઇન પશુઓના વેચાણ માટે વેબસાઇટ શરૂ કરી છે? ??
➖તેલંગણા 
(પશુહાટ વેબસાઈટ)✔

🌀ભારતનો પ્રથમ નહેર પરનો સોલાર પાવર પ્લાન્ટ કયા શરૂ કરાયો છે ???
➖મહારાષ્ટ્ર ના નાગપુર નજીક મોઉડા થર્મલ પાવર પ્રોજેક્ટ સાઈટ પર✔

🌀UNO ની સંસ્થા ITLOS ની સભ્ય બનનારી ભારત ની પ્રથમ મહિલા કોણ બની???
➖નીરુ ચઢ્ઢા ✔

🌀દેશોના પર્યાવરણમંત્રી ઓની મીટીંગ હાલ મા કયા યોજાઈ ગઈ? ???
➖ઈટાલી ના બોલોગ્નામાં✔

🌀સમગ્ર દેશ મા સૌથી વધારે એન્જીનિયરીંગ કોલેજો કયા રાજય મા આવેલી છે? ???
➖તમિલનાડુ ✔

🌀હાલમા આયરલેન્ડ ના ભારતીય મૂળના સૌથી ઓછી વયના યુવા પ્રધાનમંત્રી બનનાર કોણ????
➖લિયો વરદકર ✔

🌀ભારતના કયા ભુતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ નુ હાલ મા નિધન થયુ છે? ??
➖પી.એન.ભગવતી

💡 *Aj's Questions* 💡

🔻🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔻
      💡 *Aj's Questions* 💡
🔺🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔺

૧. BPO નું પૂરું નામ જણાવો?👇
👉🏻 Business process outsoursing

૨. ખેતી ને લાગતા ધીરણો માટે ભારત ની સર્વોચ્ચ સંસ્થા કઇ છે?👇
👉🏻 NABARD

૩. ભારત ની વસ્તી લાગભગ વિશ્વ ની વસ્તી ના કેટલા ટકા જેટલી છે?👇
👉🏻 ૧૭%

૪. ગાંધીજીના શિક્ષણ વિચાર તત્વો સૌવપ્રથામ કયા કમિશન ની ભલામણ માં જોવા મળ્યા?👇
👉🏻 કોઠારી કમિશન.

૫.  GCERT નું પૂરું નામ?👇
👉🏻 ગુજરાત કાઉન્સીલ ઓફ એજ્યુકેશન  રિસર્ચ એન્ડ ટ્રેનિંગ

૬. ગુજરાત માં આપતી વ્યવસ્થાપન કાઈ સંસ્થા સંભાળે છે?👇
👉🏻 GSDMA

૭. આતસ બેહરામ શુ છે?👇
👉🏻 પવિત્ર અગ્નિ

૮. આપના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી નું મૂળ વતન કયું?👇
👉🏻 પશ્ચિમ બંગાળ

૯. દૂધ સહકસરી મંડળી ઓ ની રચના માટે નું માર્ગદર્શન કોને આપવાનું હોઈ છે?👇
👉🏻 ગ્રામ મિત્ર

૧૦. પ્રાચીન ભારત ની કાઈ વ્યક્તિ મહાન કાયદા નિષ્ણાત ગણાય?👇
👉🏻 મનુ

🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
           *અજય આંબલિયા*
🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺

👨🏻‍🏫 *UPDATE EXPRESS* 👩🏻‍🏫

👨🏻‍🏫 *UPDATE EXPRESS* 👩🏻‍🏫

🖋➖ *સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિક પ્રધાનમંત્રી વય વંદન! યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો..*.

🦋➖21 જુલાઈ 2017 ના રોજ દેશના નાણાપ્રઘાન અરુણ જેટલી દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે પ્રધાનમંત્રી વય વંદના યોજના શરુ કરવામાં આવેલ છે.

🦋➖ આ યોજનામાં આઠ ટકાના દરથી વ્યાજ મળવાપાત્ર થશે, અને તેના પર જી.એસ.ટી. લગાવવામાં આવશે નહીં.

🦋➖આ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ એક પેન્શન યોજના છે.

🦋➖આ યોજના 60 વર્ષ કે તેથી વધારે વયના નાગરિકોને ધ્યાને રાખીને બનાવવામાં આવેલ છે.

🦋➖આ યોજનામાં દસ વર્ષ માટે આઠ ટકા વાર્ષિક અને સાડા આઠ ટકા વ્યાજ મળવા પાત્ર થશે.

🦋➖આ યોજના સીમિત સમય માટે છે, તેના માટૅ શરૂઆતમાં એક વર્ષનો સમય આપવામાં આવશે.

🦋➖આ યોજનામાં ન્યુંનતમ પેન્શન 12000 રૂ.વ|ર્ષિક મળવા પાત્ર થશે…(મહીંને એક હજાર મળી શકે.)

       🖋➖ *વારિશ*

👩🏻‍🏫🖋 *જ્ઞાન કી દુનિયા* 🖋👨🏻‍🏫

💐 gk Current 💐

✍🏻દીવાને ઝળહળતો રાખવા તેમાં તેલ નાખતા રહેવું પડે આ ઉક્તિ કોની છે:-- *મધર ટેરેસા*

✍🏻પાલીતાણા શહેર કોણે વસાવ્યું હતું:-- *નાગર્જુન*

✍🏻ઓપરેશન ગુડવીલ કયા રાજ્ય માં થયું હતું:-- *જમ્મુ-કાશ્મીર*

✍🏻દેશ ની પ્રથમ પંચવર્ષીય યોજના કયા મોડેલ પર આધારિત હતી:-- *હેરોડ-ડોમર*

✍🏻કયા દેશ નું પ્રાચીન નામ નિપ્પોન છે:-- *જાપાન*

✍🏻સામ્રાજયવાદ નો નાશ થાય સૂત્ર આપનાર:-- *ભગતસિંહ*

✍🏻લોક ની લાજે કે પેટની દાઝે-- કહેવત:-- *લાચાર પરિસ્થિતિ હોવી.*

✍🏻ભારત ગૌરવ પુરસ્કાર 2017:-- *ધનરાજ પિલ્લાઈ*

✍🏻તાજેતરમાં કયા એરપોર્ટ ને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નો દરજ્જો મળ્યો:-- *વિજયવાડા એરપોર્ટ*

✍🏻વર્ષ 2017 ના વિશ્વ પર્યાવરણ દિવસનો યજમાન દેશ:-- *કેનેડા*

✍🏻 "નવનિર્માણ" આંદોલન નામ આપનાર:-- *પુરુષોત્તમદાસ માવળકર*

🖋 *SOME HISTORY*

🖋 *SOME HISTORY*

*POINT OF INDIA* 🖋

➖➖➖➖➖➖➖➖➖➖➖

🖋➖ *1539* શેર શાહ સુરીએ હુમાયુને હરાત્યો અને ભારતનો સમ્રાટ બન્યો 

🖋➖ *1555* હુમાયુએ દિલ્હીની રાજગાદીની પુનપ્રાંપ્તિ કરી

🖋➖ *1556* પાણીપતનું દ્વિતીય યુદ્ધ

🖋➖ *1565* તાલીકોટાનુ' યુદ્ધ

🖋➖ *1576* હલ્દીધાટનું યુદ્ધ; અકબર દ્વારા રાણાપ્રતાપનીં હાર

🖋➖ *1582* દિન-ઈ-ઈલ્લેલાહીની અકબર દ્વારા શરૂઆત

🖋➖ *1597* રાણા પ્રતાપનું મૃત્યુ

🖋➖ *1600* ઈસ્ટ ઈન્ડીયા કંપનીની સ્થાપના

🖋➖ *1605* અકબરનું મૃત્યુ અને જહાઁગીરને રાજપ્રાપ્તિ

🖋➖ *1606* ગુરૂ અર્જુન દેવને ફાંસી

🖋➖ *1611* જહાઁગીરના નુરજહાઁ સાથે લગ્ન

🖋➖ *1616* સર થોમસ રોની જહાઁગીર સાથે મુલાકાત

🖋➖ *1627* જહાઁગીરનુ' મૃત્યુ

🖋➖ *1628*  શાહજહાઁ ભારતનો સમ્રાટ બન્યો

🖋➖ *1631* મુમતાઝ મહલનું મૃત્યુ

🖋➖ *1634* ભારતના બંગાળમાં વ્યાપાર કરવાની બ્રીટીશોને મંજૂરી આપી

🖋➖ *1659* ઓરંગઝેબને સજપ્રાપ્તિ

🖋➖ *1665* ઓરંગઝેબે શિવાજીને કેદી બનાવ્યો

🖋➖ *1666* શાહજહાઁનું મૃત્યુ

🖋➖ *1675* શીખોના નવમા ગુરૂ,ટેગ બહાદુરને ફાંસી

🖋➖ *1680* શિવાજીનું મૃત્યુ

🖋➖ *1707* ઔરગઝેબનું મૃત્યુ

➖➖➖➖➖➖➖➖➖➖➖

      🖋➖ *વારિશ*

👰🏻👨🏻‍💼 *જ્ઞાન કી દુનિયા* 👨🏻‍💼👰🏻

➖➖➖➖➖➖➖➖➖➖➖

🖋 *ગુજરાતી દ્વિઅર્થી શબ્દો* 🖋

🖋 *ગુજરાતી દ્વિઅર્થી શબ્દો* 🖋

▪▪▪▪▪▪▪▪▪▪▪

હરિ➖ વાંદરો
હરી ➖પરમાત્મા

દ્વીપ ➖ બેટ
દ્વિપ➖હાથી

રાશી ➖ ખરાબ
રાશિ ➖ ઢગલો

પાણી➖ જળ
પાણિ ➖ હાથ

ફૂલ ➖ કિનારો
કુલ ➖ વંશ

સરત ➖ નજર
શરત ➖ કરાર

શત ➖ સૌ
સત ➖ સાચું

સંગ ➖ સૌબત
સંઘ ➖ ટોળું

ફંદ ➖ કાવતરું
ફંડ ➖ ઉઘરાઉં

નિધન ➖ અવસાન
નિર્ધન ➖ ગરીબ

શંકર ➖ મહાદેવ
સંકર ➖ મિશ્રણ

ભાલ ➖ કપાળ
ભાળ ➖ શોધ

લક્ષ ➖ ધ્યાન
લક્ષ્ય ➖ નિશાન

આભ ➖ આકાશ
આબ ➖ પાણી

ગુણ ➖ સ્વભાવ
ગૂણ ➖ ઘેલો

▪▪▪▪▪▪▪▪▪▪▪

         💁🏻‍♂ *Warish*......

🖋👰🏻 *જ્ઞાન કી દુનિયા* 👰🏻🖋

▪▪▪▪▪▪▪▪▪▪▪

💡 *Aj's Questions* 💡

💡 *Aj's Questions* 💡

           *Current Affairs*

૧. GsT લાગુ કરનાર છેલ્લું રાજ્ય કયું?
👉🏻 જમ્મુ કસમીર

૨.  જાપાન ઇન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ નો પ્રારંભ ગુજરાત માં ક્યાં થયો?
👉🏻 ગણપત વિદ્યાનગર

૩. ૬૮માં વનમહોત્સવ નિમિત્તે વીરંજલી વન નું લોકાર્પણ કાયા ગામે થયું?
👉🏻 પાલ ગામ, વિજયનગર, સાબરકાંઠા

૪. નાગાલેન્ડ ના રાજ્યપાલ અને મુખ્યમંત્રી કોણ?
👉🏻 પી.બી.આચાર્ય - રાજ્યપાલ
👉🏻 ટી.આર.જેલીયાનગ - મુખ્યમંત્રી

૫. એશિયાનું સૌથી જૂનું શેર બજાર કયું?
👉🏻 BSE ૧૮૭૫

૬. GSAT - ૧૮ ક્યાં થી લોન્ચ કરવામાં આવીયો?
👉🏻 ફ્રેન્ચ ગયાના

૭. નર્મદા ડેમ ની ઉચાય કેટલી છે હાલમા ?
👉🏻 ૧૩૮.૬૮

૮. PRAN નું પૂરું નામ જણાવો?
👉🏻 Permenant retirment acoount number

૯. ટ્રેડમાર્ક મેળવનારી ભારત ની પ્રથમ બિલ્ડીંગ?
👉🏻 હોટેલ તાજપેલેસ

૧૦. વિશ્વ રક્તદાન દિવસ?
👉🏻 ૧૪ જૂન

🏵 *અજય આંબલિયા* 🏵

📮 *પર્યાય શબ્દો*📮

📮 *પર્યાય શબ્દો*📮

🌺 *શરીર*🌺

➖દેહ
➖વપુ
➖ક્લેવર
➖ગાત્ર

*🌺સાપ🌺*

➖ અહિ
➖ઉરગ
➖પવનાશ
➖શરભૂ
➖કાકોલ
➖વશિયર

*🌺હાથી🌺*

➖કુંજર
➖મતંગજ
➖દ્વિરદ

*🌺અરીસો🌺*

➖ચાટલું
➖આરસી

*🌺આસન🌺*

➖પીઠિકા
➖કટાસણું
➖ધડકી

*🌺અમૃત🌺*

➖સુરભોગ
➖અગદરાજ
➖સુધા
➖પીયૂષ

*🌺ઊંટ🌺*

➖આકાશમુની
➖દાશેર
➖ઉષ્ટ્ર

*🌺કાગડો🌺*

➖કાક
➖વાયસ
➖હાડીયો
➖એકાક્ષ

*🌺કાદવ🌺*

➖કર્દમ
➖પંક
➖ચીખલ
➖કલ્ક

*🌺કૂતરો🌺*

➖સારમેય
➖અલર્ક
➖શુનક
➖આખેટક

*🌺કોયલ🌺*

➖પરભૃતા
➖મકરંદ
➖પીક

*🌺ખલાસી🌺*

➖ટંકેલ
➖ઢીમર
➖ખારવો
➖ખેવટ

*✍ 🅱haumik*

*👩‍🎓જ્ઞાન કી દુનિયા👩‍🎓*

🌺📚ત્રણ યાદી 📚🌺

🌺📚ત્રણ યાદી 📚🌺

📮સંઘ યાદી  (કેન્દ્ર યાદી)

✏️મુળ વિષય➖ 100

✏️વતઁમાન વિષય➖97

✏️કાયદા સત્તા➖  સંસદ

〰〰〰〰〰〰〰〰

📮રાજય યાદી

✏️મુળ વિષય ➖66

✏️વતઁમાન વિષય ➖61

✏️કાયદા સત્તા➖ રાજ્ય વિઘાનમંડળ

〰〰〰〰〰〰〰〰

📮સંયુકત યાદી (સમવતીઁ યાદી)

✏️મુળ વિષય➖ 47

✏️વતઁમાન વિષય ➖52

✏️કાયદા સત્તા સંસદ & રાજ્ય નુ વિઘાનમંડળ  પરંતુ તકરાર પરીસ્થિતી માં સંસદ નો કાયદો રહેશે.

〰〰〰〰〰〰〰〰

📮Note➖ આ પાંચ વિષય 42 માં  બંધારણીય સુધારો ( 1976 ) દ્વારા રાજ્ય યાદી માંથી સંયુકત યાદી માં મુકવામાં આવ્યા

✔️ Education

✔️ Forests

✔️ Weight & Measure

✔️Protection of Wild Animals and Birds

✔️Administration of Justice

      🏆📚📝મિહિર પટેલ 📚

રાજય ♦️હાઈકોર્ટ 🔸રાજઘાની

રાજય ♦️હાઈકોર્ટ 🔸રાજઘાની

  ⬇️           ⬇️              ⬇️

ગુજરાત♦️અમદાવાદ🔶ગાંધીનગર

ઉત્તરપ્રદેશ♦️અલાહાબાદ🔶લખનૌ

રાજસ્થા♦️ જોધપુર    🔶જયપુર

મધ્યપ્રદેશ♦️જબલપુર 🔶ભોપાલ

કેરલ♦️અનોકયુલમ🔶 તિરુઅનંતપુરમ

છત્તીસગઢ♦️બિલાસપુર🔶રાયપુર

ઉત્તરાખંડ♦️નૈનીતાલ 🔶 દહેરાદુન

અસમ   ♦️ ગૌહાટી  🔶દિસપુર

ઉડીશા  ♦️કટક     🔶ભુવનેશ્વર

🏆📚 📝મિહિર પટેલ 📚

💁🏻‍♂ *સાદોવર્તમાન કાળ

*🅰ny 🅱ody Can Do*

➖➖➖➖➖➖➖➖➖➖➖
💁🏻‍♂ *સાદોવર્તમાન કાળ (Simple Present Tense)*

➖➖➖➖➖➖➖➖➖➖➖

➖ *Active voice ક્રિયાપદનુ મૂળરૂપ (ક્યારેક – S-કે –es પ્રત્યાય સાથે)*

➖ *Passive voice is / am/ are/ + ક્રિયાપદનુ ભૂતકૃદંત રૂપ*

▪ *He draws a picture.(Active)*

▪ *A picture is drawn by him. (Passive)*

▪ *We hold these meetings in the office. (Active)*

▪ *These meetings are held in the office.(Passive)*

➖ *વાક્યમાં જયારે કર્તા અથવા કર્મના સ્થાને શબ્દના બદલે phrase હોય ત્યારે તે phrase નુ સ્થાન પણ બદલાય છે.*

▪ *Mr.sharma manages a big industrial empire. (Active)*

▪ *A big industrial empire is managed by Mr.Mehta. (Passive)*

➖ જયારે કોઈ વાક્યમા ક્રિયાપદ સાથે નામયોગી અવયવ (preposition) જોડાયેલ હોય તો તે વાક્ય નુ Passive મા રૂપાંતર કરતી વખતે preposition  મા કોઈ ફેરફાર થતો નથી.

▪ *We object to this proposal. (Active)*

▪ *This proposal is objected to by us. (Passive)*

➖➖➖➖➖🔠➖➖➖➖➖

🖋 *નકાર વાક્ય*

➖ *નકાર વાક્યનુ ‘Passive voice’ મા રૂપાંતર કરતી વખતે ‘do’ કે ‘does’ નીકળી જાય છે.અને સહાય કારક ક્રિયાપદ (am, is, are) સાથે ‘not’ મુકાય છે.*

▪ *She does not watch  movies. (Active)*

▪ *Movies are not watched by her. (Passive)*

➖➖➖➖➖🔠➖➖➖➖➖

🖋 *પ્રશ્નાર્થ વાક્ય*

   ➖ *પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના હોય છે*

(1)  *Do/Does થી શરૂ થતાં*

(2)  *પ્રશ્નાર્થ સુચક શબ્દથી શરૂ થતા. Do/Does વાળા*

➖ *વાક્યનુ Passive voice મા રૂપાંતર કરતી વખતે Do/Does નીકળી જાય છે.અને તેને બદલે to be નુ યોગ્ય રૂપ (am, is, are) વાક્યની શરૂઆત મા મુકાય છે. What, Why, When, How  વગેરે શબ્દો એમ જ રહે છે.*

▪ *Do you play cricket ? (Active)*

▪ *Is cricket played by you ? (Passive)*

➖➖➖➖➖🔠➖➖➖➖➖

        🔠 *Warish* 🔠

💁🏻‍♂👰🏻 *🅰ny 🅱ody Can Do* 👰🏻🤦🏻‍♂

➖➖➖➖➖🔠➖➖➖➖➖

🦋 *ગુજરાત જિલ્લા અપડેટ.* 🦋

🦋 *ગુજરાત જિલ્લા અપડેટ.* 🦋

💁🏻‍♂ *હમણાં સુધી 249 તાલુકા હતા. હવે 252 છે*

💁🏻‍♂ *તાપી માં આજસુધી 5 taluka હતા જેમાં કુકરમુંડા,ડોલવાણ ઉમેરાયા.*

💁🏻‍♂ *જયારે દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાંથી વિભાજન કરી સિંગવડ તાલુકો બનાવામાં આવ્યો છે.*

👰🏻 *જ્ઞાન કી દુનિયા* 👰🏻

💥📚 *ભારત ના બધા ૨૯ રાજ્યો, તેમના સ્થપના

💥📚 *ભારત ના બધા ૨૯ રાજ્યો, તેમના સ્થપના તારીખ અને રાજ્યોની રાજધાની સાથે ની વિગત*📚

*અરુણાચલ પ્રદેશ - ઇટાનગર* - 20 ફેબ્રુઆરી, 1987

*આસામ - દીસપુર*- 26 જાન્યુઆરી 1950

*આંધ્રપ્રદેશ - અમરાવતી* -- 01 નવેંમ્બર 1956

*ઉડીસા - ભુવનેશ્વર*-- 01 એપ્રિલ 1936

*ઉતેરપ્રદેશ - લખનૌ*-- 26 જાન્યુઆરી 1950

*ઉત્તરાખંડ - દેહરાદૂન* -- 09 નવેમ્બર 2000

*કર્ણાટક - બેંગલુરુ* -- 01 નવેમ્બર 1956

*કેરળ - તિરુવંથપૂરમ* -- 1 નવેમ્બર 1956

*ગુજરાત - ગાંધીનગર* -- 1 મે 1960

*ગોવા - પણજી*-- 30 મે 1987

*છત્તીસગઢ - રાયપુર *01 નવેમ્બર 2000*

*જમ્મુ અને કાશ્મીર* -- 26 જાન્યુઆરી 1950

*ઝારખંડ - રાંચી* -- 15 નવેમ્બર 2000

*તામિલનાડુ - ચેન્નાઇ* -- 26 जनवरी 1950

*તેલંગાણા - હૈદરાબાદ* -- 02 જૂન 2014

*ત્રિપુરા - અગરતલા* -- 21 જાન્યુઆરી 1972

*નાગાલેન્ડ - કોહીમાં* -- 01 ડિસેમ્બર 1963

*પંજાબ - ચંદીગઢ* -- 01 નવેમ્બર 1966

*પશ્ચિમ બંગાળ - કોલકાતા* -- 01 નવેમ્બર 1956

*બિહાર - પટના* -- 01 એપ્રિલ 1912

*મણિપુર - ઇમ્ફાલ* -- 21 જાન્યુઆરી 1972

*મધ્યપ્રદેશ - ભોપાલ* -- 01 નવેમ્બર 1956

*મહારાષ્ટ્ર* -- 1 મે 1960

*મિઝોરમ - આઇઝલ* -- 20 ફેબ્રુઆરી 1987

*મેઘાલય - શિલોંગ* -- 21 જાન્યુઆરી 1972

*રાજસ્થાન - જયપુર* -- 01 નવેમ્બર 1956

*સિક્કિમ - ગંગટોક* -- 16 મે 1975

*હરિયાણા - ચંદીગઢ* -- 01 નવેમ્બર 1966

*હિમાચાલ પ્રદેશ - સિમલા* -- 25 જાન્યુઆરી 1971

〰〰〰〰〰〰〰〰〰〰〰
📚 *The Ocean of Knowledge*📚

*1000 ➖1499*

👨🏻‍🏫 *Some history point of india* 👩🏻‍🏫

➖➖➖➖➖➖➖➖➖➖➖

*1000 ➖1499*

⏳➖ *1001* મોહમ્મદ ગઝની દ્વારા ભારતમાં પહેલી ચડાઈજેણે પંજાબના શાસક રાજા જયપાલને હરાવ્યો હતો

⏳➖ *1025* મોહમ્મદ ગઝની દ્વારા સોમનાથ મંદિરનો નાશ

⏳➖ *1191* તરૈનનું પ્રથમ યુદ્ધ

⏳➖ *1192* તરૈનનું દ્વિતીય યુદ્ધ

⏳➖ *1206* દિલ્હીની ગાદી પર કુતુબ ઉદ્દી-ન એબક્તે રાજપ્રાપ્તિ

⏳➖ *1210* કુતુબ-ઉદ્દી ન ઐબકનું મૃત્યુ

⏳➖ *1221* યંગેઝ ખાનની ભારત પર ચડાઈ (મોંગલ ચડાઈ)

⏳ *1236* દિલ્હીની ગાદી પર રઝીયા સુલતાનનું આરોહણ

⏳➖ *1240* રઝીયા સુલતાનનું મૃત્યુ

⏳➖ *1296* અલાઉદ્દીન ખિલઝીને રાજપ્રાપ્તિ

⏳➖ *1315*  અલાઉદ્દીન ખિલઝીનું મૃત્યુ

⏳➖ *1325*  મોહમ્મદ બિન તુઘલકને રપ્જપ્રાપ્તિ

⏳➖ *1327* તુઘલકો દ્રારા દિલ્હીથી દૌલતાબાદઘી ડેક્કન સુધી રાજધાનીનું સ્થળાંતર

⏳➖ *1336* દક્ષિણમાં વિજ્યનગર સામ્રાજ્યની સ્થાપના

⏳➖ *1351* ફિરોઝ શાહને રાજપ્રાપ્તિ

⏳➖ *1398* તિમુર લ'ગ્પ્ દ્વારા ભારત પર ચઢાઈ

⏳➖ *1494* ફરધાનપાં બાબરને રપ્જપ્રાપ્તિ

⏳➖ *1497-98* વાસ્કો-ડી-ગામાની ભારત માટેની પ્રથમ સમુદ્રયાત્રા.

➖➖➖➖➖➖➖➖➖➖➖

✍🏾 *વારિશ*

⏳ 👩🏻‍🏫 *જ્ઞાન કી દુનિયા* 👨🏻‍🏫 ⏳

➖➖➖➖➖➖➖➖➖➖➖

🎙 *ચિકિત્સા સંબંધી મુખ્ય આવિષ્કાર* 🎙

🥀🍄🥀🍄🥀🍄🥀🍄🥀🍄

🎙 *ચિકિત્સા સંબંધી મુખ્ય આવિષ્કાર* 🎙

♣➖ *DNA* ➖ વોટસન અને આર્થર

♣➖ *RNA* ➖ વોટસન અને ક્રીક

♣➖ *હ્રદય પ્રત્યારોપણ* ➖ ક્રિશ્ચન બર્નાડ

♣➖ *ગર્ભ નિરોધક ગોળી* ➖ પીનકસ

♣➖ *એંટીજન* ➖ કાર્લ લેન્ડ સ્ટિનર

♣➖ *RH ફેકર* ➖ કાર્લ લેન્ડ સ્ટિનર

♣➖ *લોહી ચઢાવવું* ➖ કાર્લ લેન્ડ સ્ટિનર

♣➖ *જીનેટિક કોડ* ➖ હરગોવિંદ ખુરાના

♣➖ *ઓપન હાર્ટ સર્જરી*➖વોલ્ટન લીલે

♣➖ *ઇન્સ્યુલીન* ➖ બેટિંગ અને બેસ્ટ

♣➖ *વિટામિન* ➖ ફંક

♣➖ *શીતળાની રસી* ➖ એડવર્ડ જેનર

♣➖ *પોલિયોના રસી* ➖ જહોન ઇ સાલ્ડ

♣➖ *હડકવાની રસી* ➖ લુઇ પાસ્વર

♣➖ *પા્શ્ચૂરાઇજેશન*  ➖ લુઈ પાશ્વર

♣➖ *પેનિસીલીન* ➖ એલેકઝેંન્ડર ફ્લેમિંગ

♣➖ *હોમિયોપથી* ➖ હેનીમેન

♣➖ *ઇલેક્ટ્રો કાર્ડીઓગ્રાફ* ➖ આઇન્યોવન

♣➖ *કલોરોફોર્મ* ➖ હેરિસન અને સિમ્પસન

♣➖ *મેરેરિયા પ્રજીવ* ➖ રોનાલ્ડ રાસ

♣➖ *સ્ટેથોસ્કોપ* ➖  રેનેલીનક

*⚓રોહિત.....*

➖➖➖ *જ્ઞાન કી દુનિયા* ➖➖➖