Monday 24 July 2017

💡 _*Aj's Question*_ 💡

💡 _*Aj's Question*_ 💡

૧. દાંડી કૂચ દરમ્યાન સૌપ્રથમ વિરામ અંર આંદોલન કાયા ગામ થી સારું કરાયું હતું?
👉🏻 રાસ ગામ

૨. મહારાષ્ટ્ર ની સ્થાપના ક્યારે થાય હતી?
👉🏻 ૨૮ એપ્રિલ ૧૯૬૦

૩. ગુર્જર નો અર્થ શું થાય?
👉🏻 શત્રુ નો નાશ કરનાર✔

૪. ગુર્જર પ્રદેશ ની પ્રથમ રાજધાની કઈ હતી?
👉🏻 ભિન્નમાલ ✔

૫. મહબદ બેગડા ની સમાધિ(મકબરો) ક્યાં આવેલો છે?
👉🏻 સરખેજ,સાણંદ✔

૬. દાંડી યાત્રા કેટલા માઈલ ની હતી?
👉🏻 ૨૪૧ માઈલ✔

૭. ધરાસણા સત્યાગ્રહ માં મીઠા નો કાયદો તોડવાની આગેવાની કોને કરી હતી?
👉🏻 સરોજિની નાયડુ ✔

૮. ભંગતોડ ની પ્રવૃત્તિ નું સૌરાષ્ટ્ર નેતૃત્વ કોને લીધું હતું?
👉🏻 રતું ભાઈ અદાણી✔

૯. કાગડા કૂતરા ની મોટ મેરિસ પણ સ્વરાજ લીધા વગર પાછો નહીં આવું આ વાક્ય ગાંધીજી ક્યાં બોલિયાં હતા?
👉🏻 ભાટ ગામ ✔

૧૦. મહાગુજરાત આંદોલન દરમિયાન જવાહરલાલ નહેરુ ની સમાંતર કોને સભા ભરી હતી ગુજરાત માં?
👉🏻 ઇન્દુ લાલ યાજ્ઞિક✔

કાલ ની ક્વિઝ ના પ્રશ્નો

🙏🏻 *અજય આંબલિયા* 🙏🏻

No comments:

Post a Comment