Monday 24 July 2017

👩🏻‍🏫 *મધુસૂદન ઠાકર* 👩🏻‍🏫

🏝👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🏝

🍫 *આજે જન્મદિન* 🍫
👩🏻‍🏫 *મધુસૂદન ઠાકર* 👩🏻‍🏫

📮 *જન્મઃ*
➖ ૧૯/૭/૧૯૪૨

📮 *જન્મસ્થળઃ*
➖ જામખંભાળિયા (સૌરાષ્ટ્ર,ગુજરાત)

📮 *પિતાઃ*
➖ વલ્લભદાસ

📮 *અભયાસઃ*  
➖ પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણઃ દ્વારકામાંથી મેળવ્યું.
➖બીએઃ કલકત્તાની રેસિડન્સ કોલેજ માંથી.(જનરલ વિષય સાથે) (૧૯૬૭)માં
➖એમ.એઃ સાહિત્ય લેખન વિષયમાં (૧૯૭૮)માં પાસ થયા.

📮 *વ્યવસાયઃ*  
➖નવનીતલાલ એન્ડ કંપનીમાં લેખન કામ કર્યું.
➖ “આકંઠ સાબરમતી” નામની નાટ્યસંસ્થાની સ્થાપના કરી.

📮 *સાહિત્ય પ્રદાનઃ*

💥 *પ્રથમ સાહિત્ય કૃતિઃ વાર્તાસંગ્રહઃ- “બાંશી નામની એક છોકરી” (૧૯૬૪)*

💥 *નવલકથાઃ*
➖ચહેરા(૧૯૬૬)
➖કલ્પતરૂ(૧૯૮૭)
➖ કામીની(૧૯૭૦)
➖કોઇ એક ફૂલનું નામ બોલો તો(૧૯૬૮)
➖સભા(૧૯૭૨)નાટકમાંથી નવલકથા રૂપાંતર

💥 *એકાંકીઃ*
➖અશ્વત્થામા(૧૯૭૩)

💥 *સંપાદનઃ*
➖આકંઠ(૧૯૭૪)

💥 *ત્રિઅંકી નાટકઃ*
➖કુમારની અગાસી(૧૯૭૫)

🏝◾ *સમીર પટેલ* ◾🏝
👩🏻‍🌾👩🏻‍🎓 *જ્ઞાન કી દુનિયા* 👩🏻‍🎓👩🏻‍🌾

No comments:

Post a Comment