Monday 24 July 2017

🎙 *Quiz:* Tenses

*📚🅰ny 🅱ody Can Do📚*

🎙 *Quiz:* Tenses
🎙 *18 July, 2017*

▪▪▫▪▫▪▫▪▫

*📮 Q.1 I wish i ______as powerful as you.*

A. Were✔
B. Are
C. Am
D. Was

▫▪▫▪▫▪▫▪▫
*Explanation:* અંગ્રેજી ભાષામાં સંકેતાર્થ કે સંશય નો ભાવ બતાવવા માટે ભુતકાળમાં to beનું રૂપ were વપરાય છે. તેથી ખા.જમાં were આવશે
▪▫▪▫▪▫▪▫▪

*📮 Q.2 Light______ straight.*

A. Travels✔
B. Travel
C. Traveling
D.  Is traveled

▫▪▫▪▫▪▫▪▫
*Explanation:* આપેલ વાક્યમાં પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે તેવું બતાવવાનું છે.આ વાક્ય સા.વ.કામાં છે અને Light ત્રીજો પુરૂષ એકવચન છે. તેથી ખા.જમાં travels આવશે.
▪▫▪▫▪▫▪▫▪

*📮 Q.3 The bell ____not ______now .*

A. Is ,rung
B. Was, rung
C. Was, being rung
D. Is,being rung✔

▫▪▫▪▫▪▫▪▫

*Explanation:*  ચાલુ વર્તમાનકાળનું Passive હોય તો am/is/are ➕ being ➕P. P આવે
▪▫▪▫▪▫▪▫▪

*📮 Q.4 ______the new topic_____ yesterday?*

A. Did, taught
B. Did, teach
C. Was, being taught
D. Was, taught✔

▫▪▫▪▫▪▫▪▫

*Explanation:* વાક્ય સાદા ભૂતકાળ નું passive છે માટે was/Were ➕ V3 આવે...Topic જાતે કંઈ ભણાવી ના શકે માટે
▪▫▪▫▪▫▪▫▪

*📮 Q.5 When my father______,I Was Watching T.V .*

A. Did arrive
B. Arrive
C. Was Arrive
D. Arrived✔

▫▪▫▪▫▪▫▪▫
*Explanation:* આ  વાક્ય ચાલુ ભૂતકાળનું છે તેમાં એક નિયમ છે જ્યારે when વાળું વાક્ય જો સાદા ભૂતકાળમાં હોય તો તેની આગળ કે પાછળનું વાક્ય ચાલુ ભૂતકાળમાં આવે માટે અહીં પાછળનું વાક્ય ચાલુ ભૂતકાળમાં છે માટે આગળ સાદો ભૂતકાળ આવે..
▪▫▪▫▪▫▪▫▪

*📮 Q.6 While the bell ______, the ground ________ .*

A. Was Rang, Cleaned
B. Rung, Was being cleaned
C. Was being Rung, was cleaned✔
D. Was Rang,was cleaned

▫▪▫▪▫▪▫▪▫

*Explanation:* આ વાક્ય ચાલુ ભૂતકાળનું passive છે, જયારે while વાળું વાક્ય જો ચાલુ  હોય તો તેની આગળ કે પાછળનું વાક્ય સાદા ભૂતકાળમાં આવે... અહીં બંને વાક્ય passive છે.
▪▫▪▫▪▫▪▫▪

*📮 Q.7 ______she_____ in the Kitchen.*

A. Is , Cooking✔
B. Do, Cooking
C. Does, Cooking
D. Are, Cooking

▫▪▫▪▫▪▫▪▫

*Explanation:* આ વાક્ય ચાલુ વર્તમાનકાળનું  છે માટે માટે is cooking આવે.. bcz બીજા ઓપ્શન આવી જ ના ગ્રામરના નિયમ મુજબ.
▪▫▪▫▪▫▪▫▪

*📮 Q.8 Aman______with an accident and he is in the hospital.*

A. Has met✔
B. Had met
C. Meets
D. Meeting

▫▪▫▪▫▪▫▪▫

*Explanation:*અહીં and પછી આપેલ 'he is in the hospital' એ વર્તમાનકાળમાં છે. તેથી ખા.જમાં has met આવશે.
▪▫▪▫▪▫▪▫▪

*📮 Q.9 He _______his teeth yet.*

A. Has not brush
B. Had not brushed
C. Have not brushed
D. Has not brushed✔

▫▪▫▪▫▪▫▪▫

*Explanation:* અહીં Yet નો અર્થ 'હજી સુધી' એવો થાય છે. તે અહીં પૂર્ણ વર્તમાનકાળમાં નિર્દેશ કરે છે તેથી ખા. જમાં has not brushed આવશે.
▪▫▪▫▪▫▪▫▪

*📮 Q.10 Gujarati_______in Gujarat.*

A. Spoke
B. Speak
C. Speaking
D. Is Spoken✔

▫▪▫▪▫▪▫▪▫

*Explanation:*આપેલી ખા.જ સાદા વર્તમાનકાળની છે પણ તેમાં કર્મ ખાલી જગ્યાની પહેલાં છે, તેથી Passive રચના બને છે માટે જવાબમાં is spoken આવશે.
▪▫▪▫▪▫▪▫▪

*📮 Q.11 The dinner_______before i arrived.*

A. Will be Served
B. Had Served
C. Has been served
D. Had been Served✔

▫▪▫▪▫▪▫▪▫
*Explanation:* અહીં વાક્યમાં સાદો ભૂતકાળ આપેલ છે અને before પણ છે તેથી ખાલી જગ્યામાં પૂર્ણ ભૂતકાળમાં આવશે, બીજુ એકે આપેલ રચના paasive છે માટે had been served આવશે.
▪▫▪▫▪▫▪▫▪

*📮 Q.12 At this Time yesterday , I ________In the rever.*

A. Were Swimming
B. Was swimming✔
C. Has been swimming
D. am Swimming

▫▪▫▪▫▪▫▪▫
*Explanation:*અહીં at this time yesterday આપેલ છે, જે ચાલુ ભૂતકાળનું સૂચન કરે છે, તેથી ખાલી જગ્યામાં was swimming આવે.
▪▫▪▫▪▫▪▫▪

*📮 Q.13 A grand festival_______in the Next January.*

A. Would celebrate
B. Will have celebrated
C. Will be celebrating
D. Will be celebrated✔

▫▪▫▪▫▪▫▪▫

*Explanation:*અહીં next January આપેલું છે જે ભવિષ્ય કાળનું સૂચન કરે છે અને passive વાક્ય છે માટે આવે.
▪▫▪▫▪▫▪▫▪

*📮 Q.14 Naman usually______ cricket in evening.*

A. Played
B. Plays✔
C. Play
D. Is play

▫▪▫▪▫▪▫▪▫
*Explanation:*અહીં usually આપેલ છે જે સાદા વર્તમાનકાળનું સૂચવે છે અને Naman એ ત્રીજો પુરુષ એકવચનનો કર્તા હોવાથી  plays આવે.
▪▫▪▫▪▫▪▫▪

*📮 Q.15 Abraham Lincoln________by his enemy.*

A. Assassinated
B. Has assassinated
C. Was been assassinated
D. Was assassinated✔

▫▪▫▪▫▪▫▪▫

*Explanation* આપેલ વાક્ય સાદા ભૂતકાળનું Passive છે માટે
▪▫▪▫▪▫▪▫▪

*📮 Q.16 By whom_______this glass______just now?*

A. Has, broken
B. Has , been broken✔
C. Had, broken
D. Had, been broken

▫▪▫▪▫▪▫▪▫
*Explanation*અહીં just now એ પૂર્ણ વર્તમાનનું સૂચન કરે છે અને passive છે માટે
▪▫▪▫▪▫▪▫▪

*📮 Q.17 ______you_____the answers of all the test papers within a week?*

A. Will, Write✔
B. Is, write
C. Were, write
D. Was, Write

▫▪▫▪▫▪▫▪▫

*Explanation:*અહીં within a week એ ભવિષ્ય કાળનું સૂચન કરે છે માટે will,write આવે
▪▫▪▫▪▫▪▫▪

*📮 Q.18 One of the Best teacher_______ every year.*

A. Was awarded
B. Will be awarded
C. Is awarded✔
D. Are awarded

▫▪▫▪▫▪▫▪▫
*Explanation*અહીં every year સાદા વર્તમાન કાળનું સૂચન કરે છે અને વાક્ય passive છે માટે
▪▫▪▫▪▫▪▫▪

*📮 Q.19 Raj _______just _______ to the theater.*

A. Does,gone
B. Have, gone
C. Has,been gone
D. Has , gone✔

▫▪▫▪▫▪▫▪▫

*Explanation:*અહીં just એ પૂર્ણ વર્તમાન કાળનું સુચન કરે છે માટે has gone  આવે
▪▫▪▫▪▫▪▫▪

*📮 Q.20 Barking dogs seldom_______.*

A. Bite✔
B. Bites
C. Bited
D. None

▫▪▫▪▫▪▫▪▫

*Explanation:*અહીં seldom સાદા વર્તમાન કાળનું સૂચન કરે છે અને barking dogs ત્રીજો પુરૂષ બહુવચન છે માટે bite આવે.

◼◻◼◻◼◻◼◻◼

🎙 *Quiz Master:* 🅱haumik

⛱⛱ *👩🏻‍🏫ABCD👨‍🏫* ⛱⛱

*📚🅰ny 🅱ody Can Do📚*

No comments:

Post a Comment