Monday 24 July 2017

👨🏻‍🏫 *UPDATE EXPRESS* 👩🏻‍🏫

👨🏻‍🏫 *UPDATE EXPRESS* 👩🏻‍🏫

🖋➖ *સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિક પ્રધાનમંત્રી વય વંદન! યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો..*.

🦋➖21 જુલાઈ 2017 ના રોજ દેશના નાણાપ્રઘાન અરુણ જેટલી દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે પ્રધાનમંત્રી વય વંદના યોજના શરુ કરવામાં આવેલ છે.

🦋➖ આ યોજનામાં આઠ ટકાના દરથી વ્યાજ મળવાપાત્ર થશે, અને તેના પર જી.એસ.ટી. લગાવવામાં આવશે નહીં.

🦋➖આ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ એક પેન્શન યોજના છે.

🦋➖આ યોજના 60 વર્ષ કે તેથી વધારે વયના નાગરિકોને ધ્યાને રાખીને બનાવવામાં આવેલ છે.

🦋➖આ યોજનામાં દસ વર્ષ માટે આઠ ટકા વાર્ષિક અને સાડા આઠ ટકા વ્યાજ મળવા પાત્ર થશે.

🦋➖આ યોજના સીમિત સમય માટે છે, તેના માટૅ શરૂઆતમાં એક વર્ષનો સમય આપવામાં આવશે.

🦋➖આ યોજનામાં ન્યુંનતમ પેન્શન 12000 રૂ.વ|ર્ષિક મળવા પાત્ર થશે…(મહીંને એક હજાર મળી શકે.)

       🖋➖ *વારિશ*

👩🏻‍🏫🖋 *જ્ઞાન કી દુનિયા* 🖋👨🏻‍🏫

No comments:

Post a Comment