Monday 24 July 2017

💥 *Preposition (નામયોગી અવ્યય)* 💥

🏝 *🅰ny 🅱ody Can Do* 🏝

💥 *Preposition (નામયોગી અવ્યય)* 💥

👩🏻‍🏫➖➖ *Day : 03* ➖➖👩🏻‍🏫

👩🏻‍🎓 *(5) Into (ની અંદર)* 👩🏻‍🎓

◾જ્યારે બહાર થી અંદર તરફ ની ગતિ બતાવવા ની હોય ત્યારે *Into* વપરાય છે.

🏝દા.ત :
➖A lion entered *into* the cage.
➖She jumped *into* the river to save her child.

◾જ્યારે માધ્યમનું પરિવર્તન થતુ હોય કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થતુ હોય ત્યારે *Into* શબ્દ વપરાય છે.

🏝દા.ત :
➖Please translate this sentence *into* Hindi.
➖Milk turns *into* curd.

▪▫▪▫▪▫▪▫▪

👩🏻‍🎓 *(6) At (ની તરફ)* 👩🏻‍🎓

◾ગામ , નાનું શહેર , મહોલ્લો જેવાં નાના સ્થળ ના નામ આગળ *At* વપરાય છે.

🏝દા.ત :
➖I live *at* Ratanpur.
➖My Brother lives *at* Umiyanagr in Valsad.

◾સમય દર્શાવવા સમયની પહેલા *At* વપરાય.

🏝દા.ત :
➖At noon
➖At night
➖At afternoon
➖At midnight

◾વસ્તુનો દર , ભાવ તથા કિંમત દર્શાવતા શબ્દો આગળ *At* વપરાય છે.

🏝દા.ત :
➖Now a days petrol is sold *at* Rs. 70.
➖I drive my car *at* 60 km/h.

▪▫▪▫▪▫▪▫▪

👩🏻‍🎓 *(7) Between (ની વચ્ચે)* 👩🏻‍🎓

◾બે વ્યક્તિ કે બે વસ્તુની વચ્ચેની સ્થિતિ બતાવવા *Between* વપરાય છે.

🏝દા.ત :
➖Ramesh is Standing *between* Teacher and Principal.
➖Divide these chocolates *between* two children.

◾જ્યારે બે થી વધારે વ્યક્તિઓ , સમૂહો તથા દેશો વચ્ચેનો સબંધ દર્શાવવાનો હોય ત્યારે પણ *Between* વપરાય છે.

🏝દા.ત :
➖There is co-operation *between* all students of our class.
➖There is alliance *between* many countries of the Asia.

▪▫▪▫▪▫▪▫▪

👩🏻‍🎓 *(8) Among (ની વચ્ચે)* 👩🏻‍🎓

◾બે થી વધારે વ્યક્તિઓ કે વસ્તુઓ વચ્ચેની સ્થિતિ માટે *Among* વપરાય છે.

🏝દા.ત :
➖Rahul is the youngest *among* three brothers.
➖They distributed sweets *among* the children.

▪સ્વરથી શરૂ થતા શબ્દની આગળ *Among* ને બદલે *Amongst* શબ્દ વપરાય છે.

🏝દા.ત :
➖ *Amongst* our all brothers, I am the latest.

▪▫▪▫▪▫▪▫▪
💥 *Samir Patel* 💥
📮🏖📮 *ABCD* 📮🏖📮
🏝 *🅰ny 🅱ody Can Do* 🏝
▪▫▪▫▪▫▪▫▪

No comments:

Post a Comment