Monday 24 July 2017

💁🏻‍♂ *સાદોવર્તમાન કાળ

*🅰ny 🅱ody Can Do*

➖➖➖➖➖➖➖➖➖➖➖
💁🏻‍♂ *સાદોવર્તમાન કાળ (Simple Present Tense)*

➖➖➖➖➖➖➖➖➖➖➖

➖ *Active voice ક્રિયાપદનુ મૂળરૂપ (ક્યારેક – S-કે –es પ્રત્યાય સાથે)*

➖ *Passive voice is / am/ are/ + ક્રિયાપદનુ ભૂતકૃદંત રૂપ*

▪ *He draws a picture.(Active)*

▪ *A picture is drawn by him. (Passive)*

▪ *We hold these meetings in the office. (Active)*

▪ *These meetings are held in the office.(Passive)*

➖ *વાક્યમાં જયારે કર્તા અથવા કર્મના સ્થાને શબ્દના બદલે phrase હોય ત્યારે તે phrase નુ સ્થાન પણ બદલાય છે.*

▪ *Mr.sharma manages a big industrial empire. (Active)*

▪ *A big industrial empire is managed by Mr.Mehta. (Passive)*

➖ જયારે કોઈ વાક્યમા ક્રિયાપદ સાથે નામયોગી અવયવ (preposition) જોડાયેલ હોય તો તે વાક્ય નુ Passive મા રૂપાંતર કરતી વખતે preposition  મા કોઈ ફેરફાર થતો નથી.

▪ *We object to this proposal. (Active)*

▪ *This proposal is objected to by us. (Passive)*

➖➖➖➖➖🔠➖➖➖➖➖

🖋 *નકાર વાક્ય*

➖ *નકાર વાક્યનુ ‘Passive voice’ મા રૂપાંતર કરતી વખતે ‘do’ કે ‘does’ નીકળી જાય છે.અને સહાય કારક ક્રિયાપદ (am, is, are) સાથે ‘not’ મુકાય છે.*

▪ *She does not watch  movies. (Active)*

▪ *Movies are not watched by her. (Passive)*

➖➖➖➖➖🔠➖➖➖➖➖

🖋 *પ્રશ્નાર્થ વાક્ય*

   ➖ *પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના હોય છે*

(1)  *Do/Does થી શરૂ થતાં*

(2)  *પ્રશ્નાર્થ સુચક શબ્દથી શરૂ થતા. Do/Does વાળા*

➖ *વાક્યનુ Passive voice મા રૂપાંતર કરતી વખતે Do/Does નીકળી જાય છે.અને તેને બદલે to be નુ યોગ્ય રૂપ (am, is, are) વાક્યની શરૂઆત મા મુકાય છે. What, Why, When, How  વગેરે શબ્દો એમ જ રહે છે.*

▪ *Do you play cricket ? (Active)*

▪ *Is cricket played by you ? (Passive)*

➖➖➖➖➖🔠➖➖➖➖➖

        🔠 *Warish* 🔠

💁🏻‍♂👰🏻 *🅰ny 🅱ody Can Do* 👰🏻🤦🏻‍♂

➖➖➖➖➖🔠➖➖➖➖➖

No comments:

Post a Comment