Monday 24 July 2017

🇮🇳રામનાથ કોવિંદ બન્યા ભારતના પ્રથમ નાગરીક*

*💥Breaking News💥* 20-7-17

*✍🏻નરેશકુમા🌹*

*🇮🇳રામનાથ કોવિંદ બન્યા ભારતના પ્રથમ નાગરીક*

💐17 જુલાઇના રોજ રાષ્ટ્રપતિ પદ માટે યોજાયેલ ચુંટણીનુ પરીણામ જાહેર

💐NDA પક્ષના ઉમેદવાર રામનાથ કોવિંદ વિજેતા જાહેર

*💥ભારતના 14મા રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદ 25 જુલાઇના રોજ શપથ લેશે*

*💥હાલના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કાર્યકાળ 25 જુલાઇના રોજ પુર્ણ થાય છે*

💥કેટલા મત મળ્યા ?

*💐રામનાથ કોવિંદ (NDA)*
👉મેળવેલ મત-7,02,044
👉કુલ મતદાનના 65.65% મત

*💐મીરાકુમાર (UPA)*
👉3,67,314
👉કુલ મતદાનના 34.35% મત

નોંધ-કુલ મતના 50%થી વધુ એટલે કે રાષ્ટ્રપતિ બનવા 5,49,442 મત જોઇએ 

સભ્યોનુ કુલ મત મૂલ્ય=10,98,882
થયેલુ કુલ મતદાન=10,96,358

*કુલ મતના 99% મતદાન થયુ*

💐20 જુલાઇએ યોજાયેલ ચુંટણીમા 99% મતદાન થયુ હતુ.

776 ચુંટાયેલા સાંસદો
31 વિધાનસભાના ચુંટાયેલ 4120 ધારાસભ્યો મળી *કુલ 4896 સભ્યોએ મત આપ્યા હતા*

*💥લોકસભાના સચિવ અનૂપ મિશ્રા રાષ્ટ્રપતિની ચુંટણી માટે રિટર્નિગ ઓફિસર તરીકે નિમાયેલા*

💐મતદાન માટે સંસદ હાઉસમા એક અને વિવિધ રાજ્યો માટે 31 (કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડિચેરી, દિલ્હી સહિત) મતદાન મથકોની રચના કરવામા આવી હતી

💐મતગણતરી માટે પ્રથમ સંસદનુ બેલેટ બોક્સ ત્યારબાદ રાજ્યોના બેલેટ બોક્સ ખોલવામા આયા

💐ચાર અલગ અલગ ટેબલ પર આઠ રાઉન્ડ સુધી મતોની ગણતરી કરવામા આવી

*💥1997મા કે.આર.નારાયણે રાષ્ટ્રપતિની ચુંટણીમા અત્યારસુધીના સૌથી વધુ 9,56,290 મત  મેળવ્યા હતા*

*💐અનુસૂચિત જાતિમાથી આવતા હોય એવા પ્રથમ રાષ્ટ્રપતિ બનેલા કે.આર.નારાયણ*

*💐કે.આર.નારાયણ પછી અનુસૂચિત જાતિમાથી આવતા હોય એવા બીજા રાષ્ટ્રપતિ બન્યા રામનાથ કોવિંદ*

*✍🏻નરેશકુમાર-🌹*

No comments:

Post a Comment