Monday 24 July 2017

💥 *IMP FOR GPSC* 💥

💥 *IMP FOR GPSC* 💥

*Q.1) ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ 173 કઇ બાબત અંગેની છે ?*

1)
મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદન

2)
તહોમતનામું

3)
અન્વેષણ પુરૂ થયા બાદ પોલીસ અધિકારીનો અહેવાલ☑

4)
ઉપરમાંથી એકેય નહીં

*Q.2) નીચેનામાંથી કોણ નિશાનેબાજની સ્પર્ધા સાથે સંકળાયેલા છે ?*

1) 
અંજલી ભાગવત☑

2) 
સાનિયા નેહવાલ

3) 
સાનિયા મિર્ઝા

4) 
કિરણ શેખાવત

*Q.3) નાયકા બંધ કઈ નદી પર અને ક્યા જીલ્લામાં આવેલ છે?*
1) 
નદી: ભાદર , જી. રાજકોટ

2) 
નદી: શેત્રુંજી, જી. અમરેલી

3) 
નદી: ભોગાવો, જી. સુરેન્દ્રનગર☑

4) 
નદી: આજી, જી. રાજકોટ

*Q.4)ગુજરાત પ્રોહીબીશન એકટ, 1949 મુજબ ઉત્પાદનમાં શાનો સમાવેશ થતો નથી ?*
 
1)
દારૂ તથા કેફી પદાર્થ ઔષધ ઉત્પન્ન કરવામાં આવે

2)
દારૂ તથા કેફી પદાર્થને સુગંધિત કરવાની પ્રક્રિયા

3)
ઝાડમાંથી તાડી ઉત્પન્ન કરવાની, કાઢવાની પ્રક્રિયા

4)
ખાનગી ઉપયોગ માટે કાયદેસર કબજાના દારૂ, ઔષધને સુવાસિત કે રંગ ચડાવવાની પ્રક્રિયા☑

*Q.5) સર્પગંધામાંથી શું મળી આવે છે ?*

 
1) 
રીસ્પીન☑

2) 
નિકોટીન

3) 
મોર્ફીન

4) 
ક્વિનાઇન

🦋👨🏻‍🏫 *જ્ઞાન કી દુનિયા* 👨🏻‍🏫🦋

No comments:

Post a Comment