Monday 24 July 2017

♣ *ચુંટણી સુધારા સબંધિત સમિતિઓ* ♣

♣ *ચુંટણી સુધારા સબંધિત સમિતિઓ* ♣

*૧) તારકુંડે સમિતિ*(૧૯૭૪)

👉🏿 *ભલામણ* ➖ મતદારની ઉંમર ૧૮ વર્ષ કરવામાં આવે.

*૨) શ્યામલાલ શકધર સમિતિ*(૧૯૮૧)

👉🏿 *ભલામણ* ➖ મતદારને ઓળખકાર્ડ આપવામાં આવે

*૩) દિનેશ ગૌસ્વામી સમિતિ*(૧૯૮૯)

👉🏿 *ભલામણ* ➖ EVMનો પ્રયોગ અને અનામત માટે ચક્રાનુસાર પદ્ધતિ.

*૪) સંથાનમ સમિતિ*(૧૯૮૩)

👉🏿 *ભલામણ* ➖ લઘુતમ શૈક્ષણિક લાયકાત અનિવાર્ય બનાવવામાં આવે.

*૫) ટી.એન.શેસાન સમિતિ*(૧૯૯૨)

👉🏿 *ભલામણ* ➖ એકથી વધારે ક્ષેત્રમાં ચુંટણી લડવા પર મનાઇ.

*૬) ઇન્દ્રજીત સમિતિ*(૧૯૯૮)

👉🏿 *ભલામણ* ➖ ચુંટણી ખર્ચ માટે જાહેર ફંડ.

*⚓રોહિત.....*

No comments:

Post a Comment