Monday 24 July 2017

👩🏻‍🏫 *ડૉ જયંત નારલીકર* 👩🏻‍🏫

🏝👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🏝

🍫 *આજે જન્મદિન* 🍫
👩🏻‍🏫 *ડૉ જયંત નારલીકર* 👩🏻‍🏫
              
◾➖ભારતના પ્રસિદ્ધ નક્ષતશાસ્ત્રી અને નાભિકીય ભૌતિકશાસ્ત્રી ડૉ. જયંત નાર્લીકરનો જન્મ તા. ૧૯/૭/૧૯૩૮ના રોજ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં થયો હતો.

◾➖ પિતાનું નામ વિષ્ણુ વાસુદેવ જેઓ ગણિતના પ્રાધ્યાપક હતા.

◾➖તેમના માતા સુમતિ સંસ્કૃતના વિદુષી હતા.

◾➖તેમણે ઈ.સ. ૧૯૫૭માં બનારસ હિંદુ યુનિવર્સિટીની વિજ્ઞાનના સ્નાતકની પરીક્ષા પાસ કરી.

◾➖ઈ.સ. ૧૯૬૩માં કેમ્બ્રીજથી પી.એચ.ડી.ની પદવી મેળવી હતી.

◾➖ઈ.સ. ૧૯૬૪માંબીજા બ્રિટીશ ખગોળ ભૌતિક વિજ્ઞાની ફ્રેંડહોઈલ સાથે તેમણે જે સંશોધનો કર્યા હતા.

◾➖ તે લંડન રોયલ સોસાયટી સમક્ષ રાજ્ય કર્યા.

◾➖ તે સમયે ભૌતીક્શાસ્ત્રીના ગુરુત્વાકર્ષણ, સાપેક્ષતા, દ્રવ્યમાન જેવા વિશ્હ્યોમાં ઘણી અસ્પષ્ટતા પ્રવર્તતી હતી.

◾➖જયંતે આ બધા વિશ્હ્યોને સરળ બનાવ્યા.

◾➖ તેમણે જણાવ્યું કે પદાર્થનું દ્રવ્યમાન અચલ નથી.

◾➖તે સમગ્ર બ્રહ્માંડના ગુણધર્મોનું દ્યોતક છે.

◾➖ઈ.સ. ૧૯૬૩માં ગુરુત્વાકર્ષણ સિધ્ધાંત અને કેસ્મોલોજી સબંધી નૂતન અનુસંધાનો પર પોતાનો શોધ નિબંધ તૈયાર કર્યો.

◾➖ આ શોધ નિબંધ માટે એમને ડોકટરેટની ઉપાધી મેળવી હતી.

◾➖ કિંગ્સ કોલેજ કેમ્બ્રિજના ડૉ. નારલીકર ફેલો છો તેમણે વિજ્ઞાન, માનવ, અને આગંતુક’ હિન્દુસ્તાન સાપ્તાહિકમાં પ્રગટ થઇ હતી.

◾➖ડૉ. નારલીકર પ્રસિદ્ધ નક્ષત્રશાસ્ત્રી અને નાભિકીય ભૌતિકશાસ્ત્રી છે.

◾➖ તેઓ ટાટા ફન્ડામેન્ટલ રિસર્ચ ઇન્સ્ટીટયુટ મુંબઈમાં વૈજ્ઞાનિકપદે પણ રહ્યા.

◾➖ઈ.સ. ૧૯૮૮માં દિવંગત પ્રધાનમંત્રી રાજીવ ગાંધી એ તેમને નક્ષત્રશાસ્ત્ર અને નાભિકીય ભૌતિકશાસ્ત્રી અતંર્ગત વિશ્વ વિદ્યાલય કેન્દ્ર પુન્નાના પ્રથમ નિર્દેશક તરીકે નિમણૂંક કરી.

◾➖ ભારતીય રાષ્ટ્રીય અકાદમીએ તેમને ઈ.સ. ૧૯૮૮માં ભારતીય રાષ્ટ્રીય અકાદમી વેન પપ્પુ સ્મૃતિ પુરસ્કાર એનાયત થયો.

◾➖  તેઓ મારાથી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે.

◾➖મરાઠીમાં વૈજ્ઞાનિક સત્યો ઉપર આધારિત વાર્તાઓ અને લેખન કરનારા તેઓ પ્રથમ છે.

◾➖આ સાથે ‘ પેષિત’ નામની લઘુનવલ પણ તેમણે લખી છે.

◾➖વિજ્ઞાનમાં તેમણે આપેલા પ્રદાન માટે તેમને દેશવિદેશમાં ઉત્તમ માનસન્માન મળ્યા છે.

◾➖ ઈ.સ. ૧૯૬૫માં માત્ર ૨૭ વર્ષની વયે તેમને’ પદ્મવિભૂષણ’નો ખિતાબ એનાયત કરવામાં આવેલો.

◾➖ ઈ.સ. ૧૯૬૦માં કેમ્બ્રિજ યુનિવર્સિટીએ ખગોળવિજ્ઞાનનો ટાયસન પદક, ઈ.સ. ૧૯૬૨માં સ્મિથ પારિતોષિક તથા ઈ..સ. ૧૯૬૭માં એડમ્સ પારિતોષિક એનાયત થયેલ છે.

◾➖ઈ.સ. ૧૯૭૮માં શાંતિસ્વરૂપ ભટનાગર એવોર્ડ , ઈ.સ.૧૯૮૫માં વિશ્વ ભારતી યુનિવર્સિટી તરફથી રવિન્દ્ર એવોર્ડ અને ઈ.સ.૧૯૯૦માં ઇન્દિરા ગાંધી એવોર્ડ પણ એનાયત થયેલ છે.

🏖🔳 *સમીર પટેલ* 🔳🏖
👩🏻‍🏫🏝 *જ્ઞાન કી દુનિયા* 🏝👩🏻‍🏫

No comments:

Post a Comment