🌺📚ત્રણ યાદી 📚🌺
📮સંઘ યાદી (કેન્દ્ર યાદી)
✏️મુળ વિષય➖ 100
✏️વતઁમાન વિષય➖97
✏️કાયદા સત્તા➖ સંસદ
〰〰〰〰〰〰〰〰
📮રાજય યાદી
✏️મુળ વિષય ➖66
✏️વતઁમાન વિષય ➖61
✏️કાયદા સત્તા➖ રાજ્ય વિઘાનમંડળ
〰〰〰〰〰〰〰〰
📮સંયુકત યાદી (સમવતીઁ યાદી)
✏️મુળ વિષય➖ 47
✏️વતઁમાન વિષય ➖52
✏️કાયદા સત્તા સંસદ & રાજ્ય નુ વિઘાનમંડળ પરંતુ તકરાર પરીસ્થિતી માં સંસદ નો કાયદો રહેશે.
〰〰〰〰〰〰〰〰
📮Note➖ આ પાંચ વિષય 42 માં બંધારણીય સુધારો ( 1976 ) દ્વારા રાજ્ય યાદી માંથી સંયુકત યાદી માં મુકવામાં આવ્યા
✔️ Education
✔️ Forests
✔️ Weight & Measure
✔️Protection of Wild Animals and Birds
✔️Administration of Justice
🏆📚📝મિહિર પટેલ 📚
No comments:
Post a Comment