Monday 24 July 2017

*17/07/2017*

💡 *Aj's Questions* 💡

            *17/07/2017*

૧. ક્રિક એટલે શું થાય?
👉🏻 નાળુ

૨. ગુજરાત નું પ્રથમ કુત્રિમ સરોવર કયું?
👉🏻 સરદાર સરોવર

૩. સર ક્રિક બીજા કાયા નામે ઓળખાય?
👉🏻 બાળ ગંગા

૪.પેસ્કિટન ટાપુ ક્યાં આવેલ છે?
👉🏻 જામનગર(પીરોટન ટાપુ નું પ્રાચીન નામ છે)

૫.ઇન્દિરા ગાંધી અભયારણ્ય ક્યાં આવ્યુ?
👉🏻 તામિલનાડુ
👉🏻 રાજીવ ગાંધી અભયારણ્ય મુંબઈમાં(શહેર ની વચ્ચે હોઈ એવું એક માત્ર)

૬. મકર વૃત પાર થઈ પસાર થતી હોય તેવી નદી?
👉🏻 મિસીસીપી

૮. વિશુવ વૃત પાર થઈ પસાર થતી હોય તેવી નદી?
👉🏻 કોંગો

૯. સમગ્ર ભારત માં સૌથી વધુ અભયરણય ક્યાં છે?
👉🏻 અંદમાંન નિકોબાર

૧૦. સૌરાષ્ટ્ર ની ૩  મહત્વ ની નદી ઓ ના નામ જણાવો?
👉🏻શેત્રુજી,ભાદર,મચુ

🙏🏻 અજય આંબલિયા 🙏🏻

No comments:

Post a Comment