Monday 24 July 2017

*📚 ભારતીય ફોજદારી અધિનિયમ 📚*

*📚 ભારતીય ફોજદારી અધિનિયમ 📚*
( *INDIAN PENAL CODE, 1860*)

🎙➖ આ ધારો *૧૮૬૦નો ૪૫મો* કાયદો છે.

🎙➖ આ ધારો પ્રથમ પંચના પ્રમુખ *લોર્ડ મેકોલેએ* ઘડેલ હતો.

🎙➖ સૌપ્રથમ *૧૮૩૭માં* તેનો મુસદ્દો રજૂ કરવામાં આવેલ હતો. તેમ છતાં *૦૬-૧૦-૧૮૬૦*ના રોજ તેને ગવર્નર જનરલની મંજૂરી મળેલ હતી.

🎙➖ આ ધારો સમગ્ર ભારત દેશ માં *જમ્મુ કાશ્મીર* રાજ્ય સિવાયના ભાગને લાગુ પડે છે.

🎙➖ આ કાયદાની કુલ કલમો *૫૧૧* છે, અને કાયદો *૨૩* પ્રકરણો અને *૩ પેટા પ્રકરણો* ધરાવે છે.

*⚓રોહિત.....*

👇🏿📚👇🏿📚👇🏿📚👇🏿📚👇🏿

No comments:

Post a Comment