🌺ગણિત ના સુત્રો🌺
📮પ્રાકૃતિક સંખ્યા નો સરવાળો
n ( n +1)
= -----------------
2
📮n સંખ્યા ની સરેરાશ
n + 1
= ------------
2
📮એકી સંખ્યા નો સરવાળો= n
📮પ્રથમ n એકી સંખ્યા નો સરેરાશ = n
📮પ્રથમ n બેકી સંખ્યા નો સરવાળો
= n ( n+1 )
📮પ્રથમ n બેકી સંખ્યા સરેરાશ
= n + 1
📮પ્રાકૃતિક સંખ્યા ના વગૉ નો સરવાળો
n ( n + 1) ( 2n + 1)
= ---------------------------------
6
📮પ્રાકૃતિક સંખ્યા ના ઘનનો સરવાળો
2
----- -----
| n ( n + 1 ) |
| -------------------------- |
| 2 |
| |
---- -----
📚✏️મિહિર પટેલ 📚
No comments:
Post a Comment