Monday 24 July 2017

🌺📚 ખાતર ઉઘોગ 📚🌺

🌺📚 ખાતર ઉઘોગ 📚🌺

📮IFFCO Ltd

✔️ઈન્ડિયન ફામઁર ફર્ટીલાઈઝર કો-ઓપરેટીવ  લિમિટેડ

✔️શાખા ➖કલોલ   (કસ્તુરીનગર),   ગાંઘીનગર

  
              ➖ કંડલા  (કચ્છ)

〰〰〰〰〰〰〰〰

📮GNFC 

✔️ગુજરાત નમઁદાવેલી ફર્ટીલાઈઝર કંપની

✔️શાખા➖ચાવજ(નમઁદાનગર ) , ભરુચ

✔️સૌથી વઘુ યુરીયા ઉત્પાદન

〰〰〰〰〰〰〰〰

📮GSFC

✔️ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર કંપની

✔️શાખા ➖ બાજવા(જવાહરનગર) , વડોદરા

〰〰〰〰〰〰〰〰

📮KRIBHCO

✔️કૃષક ભારતી કો-ઓપરેટીવ લિમિટેડ

✔️શાખા ➖  હજીરા , સુરત

       🏆📚📝મિહિર પટેલ📚

No comments:

Post a Comment