Monday 24 July 2017

💐Current track gk 💐

🌈ગુજરાતના મુખ્ય વનસંરક્ષક----જગદીશ પ્રસાદ
🌈વન મહોત્સવ 2017---68 મો (સાબરકાંઠા ના પાલ) 16 જુલાઈ એ ઊજવણી
🌈વર્લ્ડ હેરિટેજ સિટી ----અમદાવાદ (યુનેસ્કો દ્વારા જાહેર)
🌈ગુરુ પૂર્ણિમા ----અષાઢી પૂર્ણિમા ના દિવસે
🌈 ભારતે એશિયન એથ્લેટીક્સ માં કુલ 29 મેડલ જીત્યા
🌈 ભારતીય ખેલાડી સુધાસિંહે 3000 મીટર સ્ટીપલચેજ માં ગોલ્ડ મેડલ જીત્યો
🌈 વિજાપુર ની મૂળ લાડોલ ની 45 વર્ષીય નિપાસિંઘે જમૈકા માં યોજાયેલ સ્પર્ધા માં મિસ વર્લ્ડ નો એવોર્ડ જીત્યો
🌈ભારત ના વિદેશ સચિવ--એસ જયશંકર
🌈ચૂંટણી કમિશ્નર--અચલ કુમાર જ્યોતિ(21માં)
🌈ઇઝરાયલ ના વડાપ્રધાન--બેન્ઝામીન નેત્યનાહુ
🌈રશિયાના પ્રમુખ---વાલ્દીમીર પુતીન
🌈ચીન ના રાષ્ટ્રપતિ---જીનપિંગ(રાજધાની--બેજીન)
🌈ઑસ્ટ્રેલિયા ના વડાપ્રધાન --માર્ક ટર્નબુલ(રાજધાની-કેનબરા)
🌈ભારત ના પેટ્રોલિયમ મંત્રી--ધર્મેશ પ્રધાન
🌈ભારતના એટર્ની જનરલ---કે કે  વેણુગોપાલ(15 માં)
🌈અમેરિકાનું ચલણ--ડોલર(રાજધાની---વોશિંગ્ટન)
🌈ઇઝરાયલ નું ચલણ---શેકેલ/રાજધાની(જેરુસેલમ)
🌈કન્યા કેરવણી ની ઉદઘાટન ----દાહોદ ના ઝાલોદ માં વિજય રૂપાણી ના હસ્તે
🌈ગુજરાત સ્થાપના દિન--57 મો (ગૌરવ દિન)--અમદાવાદ ઉજવણી
🌈ઇઝરાયલ ના રાષ્ટ્રપતિ---રેવૅન રિવલિન
🌈આગામી સ્વાતંત્ર્ય દિન ---71 મો
🌈ગુજરાત ના વર્તમાન અધ્યક્ષ----રમણલાલ વોરા
🌈ખેલ મહાકુંભ ઉદ્દઘાટન---નરેન્દ્ર મોદી દ્વારા (અમદાવાદ)
🌈ભારતીય ટીમના નવનિયુક્ત કોચ---રવિ શાસ્ત્રી
🌈ગુજરાત માં સૌથી ઊંચો ધ્વજ વડોદરા માં લહેરાશે--79 ફૂટ ઊંચાઈ અને 48 ફૂટ પહોળાઇ (45 કરોડ ખર્ચ)
🌈નર્મદા યાત્રા રથ નું પ્રસ્થાન 24 જિલ્લા માં થશે
🌈CRPF ના વડા---રાજીવરાય ભટનાગર
🌈 નર્મદા રથયાત્રા માટે વેબસાઈટ---www.narmadamahotsav.gujarat.govt.in
🌈મહિલા ક્રિકેટ માં 6000 રન પુરા કરનાર મિતાલી રાજ વિશ્વ માં પ્રથમ ભારતીય ખેલાડી બની
🌈માં અન્નપૂર્ણા યોજનાનુ 18 તારીખે લોન્ચિંગ (મંગળવારે)  થશે(10 રૂપિયા માં ભોજન)
🌈એશિયન એથ્લેટીક્સ નું યજમાન ---ઓડિશા (રાજધાની-ભુવનેશ્વર)  22 મી એશીયન એથ્લેટીક્સ
🌈ઓડિશા ના cm--નવીન પાટનાયિક
🌈ઓડિશા ના રાજ્યપાલ--એસ સી ઝમીર
🌈 *68 માં વનમહોત્સવ ની ઊજવણી સાબરકાંઠા ના વિજયનગર તાલુકામા આવેલ પાલ ગામ માં વિજય રૂપાણી ના હસ્તે કરવામાં આવશે.. 1912 માં અંગ્રેજો સામેની લડાઈ માં પાલ ગમે 2200 જેટલા આદિવાસી શીહિદ થયા હોવાથી ત્યાં રાજ્ય સરકારે વન મહોત્સવ યોજવાનું નક્કી કર્યું છે.આ ઉપરાંત વિજયનગર ખાતે વિરાંજલી વનનું ઉદગાટન કરવામાં આવશે.*

No comments:

Post a Comment